Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ રાણીસાહેબની નિમતુસા. ૨૫ સુદર બગીચે હતે. મબલક પૈસા ખરચ કરનારને આ વિશ્રાંતિભુવન એક રાજમહેલ જેવું લાગતું. અજીતસિંહ ઈન્દ્રનગરમાં આવતાં વેંત પિતાને રાજેશ્રી પાક ઉતારી નાંખે. અને તે તદ્દેશીય તરૂણછાટક બન્યું. વિશ્રાંતિ ભુવનના માલિકને હે પ્રથમથી જ કહી રાખ્યું હતું કે શહેરમાંથી પિતે ભુવનમાં પાછો ક્યારે આવશે તે નકકી નથી. - અજીતસિંહ રાજમાર્ગ પરથી ઇન્દ્રનગરમાં જ હતું. રાજમાર્ગના ખુણ પર તેને એક સુન્દર બંગલે દેખાવા લાગ્યા. બંગલાના આગળના કંપાઉન્ડમાં સુન્દર હાનાં બહાનાં કુલઝાડ રોપવામાં આવ્યાં હતાં. બહારથી દેખાતું કાચની બારીમાંનું સામન તદ્દન કે દેખાતું હતું. તે પરથી એ બંગલામાં રહેનાર કઈ તુરતનાં જ રહેવા આવેલાં હોવાં જોઈએ એમ કોઈ પણ કલ્પી શકે, અજીતસિંહનાં તોફણ નેત્રે સહજરીતે આ નવા બંગલા તરફ થયાં. બંગલા પાસે જઈ અજીતસિહે બારણું પર મારેલું પીતળનું બે જોયું. તે પર નીચે મુજબ અંગ્રેજીમાં લખ્યું હતું, MELE ROZARILA Peari Merchant. બર્ડ વાંચ્યા પછી અજીતસિંહે તે બંગલા રહામના એક ઉપહારગૃહમાં પ્રવેશ કર્યો. મિસ રોઝારિલા અને તે ઈન્દ્રનગર સરખાં એક ખૂણામાંનાં શહેરમાં આવીને રહે, એ એક અત્યંત આશ્ચર્યકારક વાત છે. અજીતસિહે એ વિચાર કરતાં એક કોફીને કપ પીછે. આ રોઝારિલા બાઈ યાંનાં ૧ ઈત્યાદિ તપાસ કરવા માટે તેણે ઈન્દ્રનગરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી શહેરના કેઈ પણ ભાગમાં ગમે ત્યારે ફરવાને પરવાને મેળવે. તેજ દિવસે રાત્રે અરધી રાત સુધી અજીતસિંહ તેજ ઉપહારગૃહમાં શી રહે. ઉપહારગૃહ બંધ થયું ત્યારે કેટલેક વખત તેણે રસ્તામાં ફરીને કઢિયે. રાત્રે અઢી વાગ્યાને સુમારે બંગલામાંથી એક સુન્દર તરૂણી બહાર આવી. તે વરૂણીએ બંગલાના કંપાઉન્ડની બહાર આવતાં વેંત એક નંભીર સીટી વગાડી એટલે તુરતજ એક વિકટેરીઆ ત્યાં આવીને હાજર થઈ, વિકટેરીઆમાં તે તરૂબે બેઠી એટલો તે ચાલવા માંડી. વિકારીઆના પાટીયાં પર ચમન અગર તે તરૂણી " જેણે તેમ અજીતસિંહ બેશી ગયે. વિકટે. રીઓ પૂર્ણ વેગમાં દેડતી હતી. તુરાજ દિકરીઓ એક ઝુંપડાં આગળ ઉભી રહી, અજીતસિંહ હળવેજ એક ઝાડ પાછળ સંતાઈ ગયા. પણ અછત

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40