Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ * * * * * બુદ્ધિ માराणीसाहेबनी रत्नमंजुषा. સરદાર અજીતસિંહ જ્યારે મુંબઈમાં હતું ત્યારે એક દહાડે સવારે પિલિસ કમિશનરની ઑફિસમાં તાર આજે. તારમાં નીચે મુજબ બીના હતી - શ્રી મહારાણી સાહેબ સંરથાન ઇન્દ્રનગર એમની ઝવેરાતની પેટી ગુમ થએલી છે, અને એકાદ હશીઆર ગુપ્ત દૂત મેકલશે તે તેને તુરત પત્તા લાગશે. તે વખતે અજીતસિંહ પરવારતે હોવાથી પિલીસ કમિશનરે ઉપરની કામગિરી તેનેજ સેંપી. અજીતસિંહ એક સભ્ય પણાના વેશમાં ઇન્દ્રનગરમાં આવી દાખલ થયે. - ઈન્દ્રનગર એ દક્ષિણે મહારાષ્ટ્રમાં એક બહાનું સંસ્થાન હતું. ઈન્દ્રનગરને રાજ્યાધિકારી થોડાં વર્ષ પહેલાં મરણ પામ્યું હતું. અને તેની પાછળ રાજ્યને કારભાર તેની પાછું વસુધરા ચલાવતી હતી. વસુધા રાણીને રવભાવ ઘણેજ શાન્ત અને સુશીલ હતે. વસુંધરા રાણીના પીયરની મંડળી ઈન્દ્રનગરમાં પણ તરીકે આવી હતી તેજ અરસામાં તેમની રોજનાં વાપરવાનાં ઘરેણુંની પિટી એકાએક ગુમ થઈ ગઈ હતી. આજનીના મહાલમાં અને પોણાઓ માટે ખાસ તૈયાર કરેલાં વિશાળ ભુવનમાં તપાસ કરવામાં આવી પણ પત્તા લાગે નહિ. ત્યારે રાણીસાહેબના ખાનગી કારભારીએ મુંબઈના પિલીસ કમીશનરને ઉપરને તાર કર્યો હતો. ઈન્દ્રનગરની ફરતેને પ્રદેશ છે કે વિરતીર્ણ હોતે, તે ઈન્દ્રનગર કાંઈ ન્હાનું સરખું શહેર હતું. અંગ્રેજ સરકારની શાંત છાયા તળે આધુનિક કાળ પર્યત છેલામાં છેલ્લી થયેલી શોધના અતિત્વમાં આવેલી અનેક સુધારણા હૈમાં હતી. અને ઇન્દ્રનગર એ જી. આઈ. પી. રેલ્વેનું દક્ષિણ મહારાષ્ટ્રમાંનું એક મેટું જંકશન હોવાથી ત્યાં દેશદેશના અનેક લોકેનું આવવું જ થતું. ઇન્દ્રનગરમાં મહારાષ્ટ્રના ઘણાખરા સરદારે એને ઈનામદાર બડા લેકની બેંકે અને કાર્યાલયે હતાં. અને તે વ્યવસ્થિત રીતે ચાલતાં હતાં. નગર બહાર નદીને તીરે એક માટે બગીચે હતે. રાજપરિવારમાંના સભ્ય પરિણાઓના વેષમાં આવેલ અજીતસિંહ સ્ટેશન પાસેનાં વિશ્રાંતિ ભુવનમાં ઉતર્યો. આખા ઈન્દ્રનગરમાં સરકારને રહેવા લાયક વિશ્રાંતિભુવન આજ એક માત્ર હતું. વિશ્રાંતિભુવન હામે એક ન્હાને પણ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40