Book Title: Buddhiprabha 1917 05 06 SrNo 11 12
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ બ્રિટનમાં એવા કેટલાક ફેચ્છા ૨૫૧ એવું કંઈ કહેવું અથવા ફરવું, કે જેથી મિત્રરાજનાં લશ્ક ઉપર આક્ષેપ થાય, અથવા તટસ્થ રાજ્યોની સાથેના દેશના સંબંધને હાનિ પહોચે. કઈ પેલિનની ચડાઈની કે બ્રિટિશોને થયેલા નુકસાનની આધાર વગરની અફવા કહેવી. કોઈ ખલાસીને પૂછવું કે તે કયા વહાણમાં છે, અથવા કેઈ સિપાઈને પૂછવું, કે તેનું લશ્કર કયાં ગેસ્વાયેલું છે. પ્રજાને ખબર ન હોય, તેવી કઈ વાત કોઈ અમલદારને પૂછવી. લશ્કરી પ્રદેશમાં રહેનાર કેઈ પણ માણસને કાગળ લખીને એ પ્રદેશમાં શું ચાલે છે, એમ પૂછાવવું. કઈ પણ તટસ્થ દેશની સાથેના પત્રવ્યવહારમાં સાંકેતિક ભાષાને ઉપવેગ કરો. જે કઈ કાગળ આ અથવા અમુક ભાગમાં અદશ્ય શાહીથી લખેલે હિય, તે બહાર મેકલ. રેલવેની હદમાં હક પગર શ કરે; અથવા કમાન, પૂલે, અથવા ટનલની આસપાસ ભટકવું. નિમાયેલા એજન્ટની મારફત સિવાય કોઈ પણ તટસ્થ દેશમાં વર્તમાન પત્ર મોકલવું. ખાસ પરવાનગી વગર કોઈ સરકારી કારખાનામાં પિસવું, અથવા લશ્કરી'ઓએ તૈયાર કરેલી ખાઈ ઉપર ચાલવું. લશ્કરની આબરુ ઓછી થાય એવાં ચિત્ર બતાવવાં, અથવા લશ્કરી બંદેબસ્તને હાનિ પહોંચે, એવાં નાટક રંગભૂમિ ઉપર ભજવવાં. સેના અથવા નકામાં નેકરી વગર કઈ પણ જાતને લશ્કરી પોશાક ધારણ કરવો. નાટકની રંગભૂમિ ઉપર ખેલાડી તરીકે પણ. ન કાના કોઈ પણ વહાણુના ચિત્રવાળું રિટકાર્ડ બનાવવું, ખરીદવું, અને થા મોકલવું. નિશાન આપવામાં વાપરી શકાય તે કંઈ પણ પતંગ ચગાવ. સાંબના પાંચ કે પ્રકાશ બુઝાવવાનો જે વખત હરાવેલો હોય, તે પછી ગમારા ચડાવવા, કે આતશબાજી દેખાડવી, કે વાડીના કચરાની પણ વાપણી કરવી. શનિવારે, અથવા રવિવારે, અથવા બીજી કોઈ પણ દિવસે બપોર અને અઢી વાગ્યાની વચ્ચેના સિવાયને વખતે, હિરકી અથવા બીજી કોઈ દારૂની ખરીદી કરવી.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40