Book Title: Buddhiprabha 1915 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ પંન્યાસજી શ્રી ક્ષમા વિજયજી. ૧૦૧ દેલવાડાથી અચળગઢ જતાં રસ્તામાં શ્રી શાંતિનાથ ભગવંતનું મંદિર આવે છે. આ અચલગઢની પાસે એક પયંદ્ર નામનું ગામ છે. જેમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતનું મંદિર છે. આ ગામમાં આપણા ચઢિ નાયક શ્રી ક્ષમાવિજયજી જેઓનું સંસારી અવસ્થામાં ખેમચંદ નામ હતું તેમને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કલાશેઠ અને માતાનું નામ વનાંબાઈ હતું. તેઓ ઓશ વંશના હતા. તેમનું ગોત્ર ચામુંડા હતું. તેમની નાની ઉમરમાં તેમનાં માતાજીએ કાળ કર્યો હતો. ઍમચંદ બાવીશ વર્ષની ઉમરે કામ પ્રસંગે અમદાવાદમાં આવી પ્રેમપુર નામના પરામાં પોતાના સંબંધીને ત્યાં ઉતર્યા હતા. તે વખતમાં આચાર્ય શ્રી વિજયપ્રભ સૂરિના આદેશથી શ્રી કરવિજય ગણિ અને શ્રી વૃદ્ધિવિજય ગણિ પ્રેમાપુરમાં માસું રક્ષા હતા. તેમની પાસે ખેમચંદ ધર્મ કથા સાંભળવા જતા હતા. તે સાંભળતાં ગુરૂના ઉપદેશથી તેમને વૈરાગ થયે. સંવત ૧૭૪૪ ના જેઠ સુદી ૧૩ ના રોજ ખેમચંદને શ્રી વૃશ્ચિવિજયજી પંન્યાસે દિક્ષા આપી અને નામ ખીમાવિજય પાયું. આ દિક્ષા પાલણ પુરમાં અપાઈ હોય એમ અનુમાન થાય છે. કેમકે તેમના રસમાં ત્રીજી ઢાળ ઉપરના દુહામાં નિચે પ્રમાણે જણાવેલ છે – ઉજલ તેરસે જેડની, સંવત સત્તર હુઆલ; વૃદ્ધિવિજય ગણી વ્રત દીયે, સફલ તરૂ સુરશાલ. દશવિધ ધર્મ મુનિંદને, ક્ષમા પ્રથમ ગુણ જાણ; સહુ સાખે સાન્વયી થવું, ખીમાવિજય અતિરામ, પાલણપુરની સીમમાં, માદ્ધ જિહાં યક્ષ તપગચ્છની સાનીધી કરે, સમરે થઈ પ્રત્યક્ષગયબી નગારાં વાજીયાં, શુભ મુહુર્ત ગ; શબ્દ વેદ ગુરૂ તવ દીયે, શબ્દ શકુન ઉપગ. કૈટુંબીક એક પૂછીયે, ઉઘમ કારણ કેણ? તે કહે ન નિવાણ કરી, સીંચા છો તરૂ એણે એ પછી ત્રીજી ટાલની પહલી લાઈન નીચે પ્રમાણે છે. તે સાંભળી કરે ગુરૂ વિચાર, એ થાશે મુનિ કુલ આધાર; શ્રી ક્ષાવિજયજી ભદક સ્વભાવના હતા. અને તેમનું ચિત્ત નિર્મળ હતું. તેમનામાં વિનય ગુણ ઘણે હ. શ્રી કરવિજયજી ગુરૂ પાસે તેમણે અગ્યાર અંગ અને બાર ઉપાંગ છ છેદ અને દસ પ્રયજા વિગેરે આગમ ગ્રેને અભ્યાસ કર્યો હતે. પૂર્વકૃત કર્મોદયથી તેમને પથરીને રોગ ઉત્પન્ન થયું હતું. જેને માટે શ્રી કપૂરવિજયજીએ યોગ્ય ન કરાવ્યું હ, તેઓ ગુરૂ શ્રી વિજજી સાથે અમદાવાદમાં સરસપુરે (સસપર) પધાર્યા હતા, ત્યાં તેમને પાટ ઉપર સ્થાપી વૃદ્ધાવસ્થાના કારણથી ગુરૂ પાટણ પધાર્યા. અને ક્ષમાવિજયજીએ સરસપુરમાં ચોમાસું કર્યું. ઉત્સર્ગ માર્ગે જે શહેરમાં ચોમાસું કર્યું હોય ત્યાં બીજે વર્ષ મુનિયેથી ચોમાસું થઈ શકે નહિ, પણ અપવાદના કારણથી શહેર અને પરામાં થઈને દશ • શ્રી ક્ષમતવિજયજીને પથરીને રેગ થયા હતા તે કારણસર તેમનાથી વિહાર થઈ શકે તે નર છે અથવા ત્રા વિરે પોત હશે તેથી પટધર થયા પછી વશ બાર ચોમાસાં

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38