________________
૧૨૬
બુદ્ધિપભા.
કેટલાક પિતાના વીર્થંથી પિતાની જાતને શ્રેષ્ઠ બનાવી બીજાના પૂજાપાત્ર થાય છે અને કેટલાક હલકી જગાઓમાં અને દારૂના પીઠાઓમાં પિતાને વખત ગાળી જીવન વ્યતિત કરે છે, મુનિમહારાજશ્રી રવિસાગરજી દેવને ચઢતા પુષ્પની સરખામણીમાં આવી શકે છે. એક પાલી ગામના રહીશ શ્રાવકે સંસારથી વિરક્ત બની શુદ્ધ ચારિત્રથી અને પિતાના વિધાના બળથી કેટલા છને ઉદ્ધાર કર્યો છે. તેમનામાં ગુણ અર્પવાની શક્તિ ઘણી જ અદ્ભુત હતી. તેઓશ્રી જેને જેને મળતા તેનામાં સદ્ગણોનું આરોપણ કરતા તે આપણે પણ જે જે આપણા પ્રસંગમાં આવે તેને ગુણ આપી સારે રસ્તે દેરવા એટલું બોલી તેમણે તેમના ભાષણની સમાપ્તિ કરી હતી,
ત્યારબાદ બેગના વિદ્યાથી મી. મગનલાલ માધવજી મહેતાએ ભાષણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જયંતીએ ઉજવવાની પરંપરા ઘણા વખતથી ચાલતી આવે છે અને તે ઉજવવાને હેતુ એ છે કે માણસે મહાત્માઓની સ્મૃતિથી અને દાખલાથી પિતાનું ચારિત્ર સુધારી પિતાનું જીવન શ્રેય બનાવી શકે. શુદ્ધ ચારિત્રવાળા મહાત્માએ પિતાની પાછળ એવાં પગલાં મુકી જાય છે કે કઈ સંસારી મનુષ્ય કે જેનું ચારિત્ર સંસાર રૂપ રણમાં ભટકતાં શીથીલ થઈ ગયું હોય અને જે પતિત થવાની તૈયારીમાં હોય તેવો માણસ તે પગલાને અનુસરી ધીરજ ધરી પાછો રસ્તા ઉપર આવી પિતાનું જીવન સુધારી શકે, ચારિત્રવાન વા સદ્ધર્તનવાળા મનુષ્યને આ દુનિઓમાં સર્વ કઈ નમે છે, તેના ઉપર સર્વ કે વિશ્વાસ ચલાવે છે અને ચારિત્રવાન માણસ આ દુનિયામાં જે જે સારું છે તેને રક્ષક છે. કોઈ પણ દેશની આવઠાનીને આધારે તેમાં વસતા ધનીકે-વિદ્વાને કે મોટાં મોટાં સુંદર મકાન ઉપર નથી પણ તેમાં વસતી પ્રત્યેક વ્યકિતના ચારિત્ર ઉપર છે. માણસ એકાએક વિદ્વાન અથવા ધનવાન થઈ શકે, પણ એકાએક ચારિત્રવાન ન થઇ શકે. વિદ્યા અને ધન ઉપર ચારિત્ર સરસાઈ મેળવે છે અને તે દલીલ રાવણઔર ગજેબ અને ચાણક્ય વગેરે ચારિત્રહીન નરેના દાખલા આપી સાબીત કરી હતી. જીવનચરિત્રોમાંથી માણસે ઘણું શીખી શકે છે, અને ધારે તે ઘણુ ગુણે સ્વાધીન કરી શકે છે. આ દુનિયામાં જેનું ચારિત્ર શુદ્ધ નહિ તે માણસ કશા લેખામાં નથી, વિગેરે કહી મુનિ મહારાજ શ્રી રવિસાગરના ઉચ્ચ ચારિત્રગુણનું વર્ણન કર્યા બાદ પોતાના ભાષણની સમાપ્તિ કરી હતી. ત્યારબાદ પ્રમુખ સાહેબને ઉપકાર માની મુનિ મહારાજશ્રી રવિસાગરજીની જય વણાઓ સાથે સભા વિસર્જન થઈ હતી. આ સિવાય પેથાપુર, સાણંદ, માણસા વિગેરે સ્થળે મુનિમહારાજ શ્રીરવીસાગરજીની જયંતી ઉજવવામાં આવી હતી. જેને મુખ્ય હેવાલ અને આગામી અંકમાં પ્રસિદ્ધ કરીશું, અત્રે સ્થળ સંકોચને લઇને અમે પ્રસિદ્ધ કરી શક્યા નથી. તે મેં મિત
मुनिमहाराजा आत्मारामजी (विजयानन्द सूरीश्वर)
जयन्ती प्रसंगे वे बोल. શ્રીમદ્ આત્મારામજી મહારાજની જયન્તી ભાવનગર, પાટ), વડોદરા, મુંબાઈ, સ્તલામ વગેરે સ્થળે ઉજવાઈ છે. તેમના જીવનચરિત્ર સંબંધી ઘણું કહેવા મેગ્ય છે. તેમણે જે જે કાર્યો કરેલાં છે તે નીચે પ્રમાણે --
૧-૪૫જાબમાં ઢંઢકોનું ઘણું જોર હતું ત્યાં સ્વધર્મને પ્રચાર કર્યો.
-
-
-
,
,..