________________
બોડીંગ પ્રકરણ
૧૨૭
૨–૫ર શાને સારી રીતે અભ્યાસ કર્યો. ૩-દેશદેશ ઉપદેશ આપી જેમાં જાગૃતિ કરી અને અમેરિકામાં વીત્યંદ રાધવજી
ગાંધીને મોકલ્યા. ૪-શિષ્ય તરીકે સાધુઓને કર્યા. (સાધ્વી કરી નહોતી.)
અસત્યને ત્યાગ કરવામાં વીર્ય ફેરવ્યું. --જૈન ધર્મ પ્રતિપાદક પુસ્તક લખ્યાં..
છ–પ્રતિષ્ઠા અંજન શલાકા કરાવી. ૧–ોગવહન કરતાં જ્ઞાનાભ્યાસ પર વિશેષ કાળજી હતી. ર–વ્યાખ્યાન સમયે મુખે મુખ વસ્ત્રિકા ધારણ કરવાના રીવાજને દૂર કર્યો.
–અન્ય સાધુએ સાથે હળીમળી રહેવાની પ્રવૃત્તિ સેવી. ૪-પંજાબના જેને ઉપર વિશેષ ઉપકાર કર્યો.
અન્ય દર્શનીય વિદ્વાનોના જૈન ધર્મ પ્રતિ થતા આક્ષેપોને દૂર કર્યા તથા પાશ્ચાત્ય વિદ્વાને સાથે સંબંધ બાંધી તેઓને જૈન ધર્મ સંબંધી પ્રશ્નોના ઉત્તર આપ્યા.
આ પ્રસંગે જણાવવાનું કે, જૈન ધર્મ પાળનારા સર્વ મનુષ્યમાં નાત જાતના ભેદ રાખ નહિ અને જેઓ જૈન ધર્મ પાળે તેઓની સાથે બેસી ખાવામાં દોષ છે નહિ એવું સર્વત્ર પ્રચારીને જેની ઉન્નતિ કરવાના તેમના ઉપદેશને જે આત્મારામજી મહારાજના સાધુઓ આચારમાં મુકાવવા પ્રયત્ન કરશે તો તે સાર્થક કહેવાશે. ચેતન,
--
---
बोडींग प्रकरण. આ બેગના સ્થાપક પિતા તુલ્ય પરેપકારી દયાળ શેઠ લલ્લુભાઇ રાયચંદનો દેહસર્ગ થયો છે તેથી બેગને એક અસાધારણ ફુટ લાગ્યો છે. મહૂમની બોર્ડીંગ પ્રત્યે અવિરછત્ર પ્રેમ ભરી લાગણી, અમે બજાવેલી બેગ પ્રત્યેની સ્તુત્ય સેવા, તથા તેમના દેહભર્ગ માટે દીલગીરી દર્શાવવા બોર્ડીગની મેનેજીંગ કમીટી, તા. ૩૦-૫-૧૫ ના રોજ નાગરી રાહમાં મળી હતી. જેમાં થએલા ઠરાવની નક્ષ બુદ્ધિપ્રભાના વધારા તરીકે તેઓના જન્મ ચરિત્રમાં અમોએ આપેલી છે જે ઉપરથી જણાઈ આવે છે કે અમે બેગ પ્રત્યે કેવા ઉપકારની ધારા વરસાવી છે. બોર્ડીગના વિદ્યાર્થી વર્ગની પણ તેમની દીલગીરી દર્શાવવા મીટીંગ મળી હતી જે મીટીંગને ટુંક હેવાલ પણ અમોએ તેમના જીવનચરિત્રમાં પ્રગટ કર્યો છે.
ઉપાર, ૨. ર. ચીમનલાલ નાણાવટી બી. એ. એ બોગની મુલાકાત લીધી હતી. તેઓએ દર પખવાડીએ વિદ્યાર્થી વર્ગની થતી ડીબેટીંગ સોસાઈટીના માટે કાયમ પ્રમુખ તરીકેની ગોવણુ કરી આપવાના તેમજ પિતે તેમાં ભાગ લેવાની ઉત્કંઠા જાહેર કરી હતી. આથી વિદ્યાર્થી વર્ગને ઘણો સંતવ થયો હતો. તેને માટે બેડીંગ તેઓને ઉપકાર માને છે અને આશા રાખે છે કે શ્રીયુત ચીમનભાઈ જેઓ ઉછળતી વયના યુવક અને વિદ્વાન છે તેઓ પ્રશંસાત્ બોર્ડીંગમાં પધારી પિતાના જ્ઞાનને વિદ્યાર્થીઓને લાભ આપશે અને આભારી કરશે.
જ