Book Title: Buddhiprabha 1915 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ ૧૨૪ બુદ્ધિપ્રભા. મહાવીર જન વિદ્યાલયનું ઉધડવું–આ સંરથા મુંબઈ મધે શરૂ થઈ ચુકી છે. સેલીસીટર મેતીચંદભાઈ સેક્રેટરી તરીકે ઘણા ઉત્સાહથી કામ હાથ લીધું છે. તા. ૧૮ જુલાઈના દિવસે સર વસનજી ત્રીકમજી તેને ખુલ્લુ મુક્વાની ક્રિયા કરનાર છે. અમે તેની ફતેહ ઈવછીએ. એને કોઈ સખી ગ્રહસ્થની સ્વાયે એક સારા મકાનમાં તે પિતાનું કાર્ય કરે તે જોવાને ઈતેજાર છીએ. " श्री जैनश्वेतांबर मूर्तिपूजक कॉन्फरन्स बंधारण संबंधे सूचना." શ્રી જૈન કોન્ફરન્સ બંધારણ માટે જાહેરમાં જે જે વ્યક્તિઓએ છાપોદારા પિતાના મતો પ્રગટ કર્યા છે તેમાં મેહનલાલ હેમચંદ, કલ્યાણચંદ સોભાગ્યચંદ, અને કુંવરજી આણંદજી વિગેરે આગળ પડતા જણાય છે. કેન્ફરન્સને તીર્થના રથાને ભરવી જોઈએ. ખુરશીઓ રાખવી ન જોઈએ. સાધુએ કોન્ફરન્સમાં ઉપદેશ આપે તેના માટે વ્યવસ્થા થવી જોઈએ. જૈન ધર્મમાં સારું જ્ઞાન ધરાવનારને પ્રમુખ નીમ જોઇએ. કરાવે માત્ર કાગળ ઉપર ન કરતાં તેને અમલ થ ઈએ. ચતુર્વિધ સંઘ પિતપોતાની રેગ્યતા પ્રમાણે બેસી કેન્ફરન્સમાં ભાગ લઈ શકે એવી વ્યવસ્થા થવી જોઈએ. કેન્ફરન્સને ખર્ચા કરવી નહિ જોઈએ. જે ધર્મતત્વથી અત્ત એવા ઉપદેશક ન રાખવા જોઈએ. કેન્ફરન્સમાં જૈન ધર્મ સાહિત્ય કેળવણી સામાજીક સુધારણા વગેરે વિયેના પ્રચાર માટે ભાષણે થવાં જોઈએ. કોન્ફરન્સની આવયકતા અને હેતુઓને નિર્ણય કરે જોઈએ, रविसागरजी महाराजनी जयन्ति. તા. ૮-૭-૧૫ ને સંવત ૧૮૭૧ ના જેઠ વદ ૧૧ને ગુરૂવારે રાત્રે સાડાઆઠ વાગે ઝવેરીવાડે આંબલી પિળના ઉપાશ્રયે મુનિમહારાજ શ્રી રવિસાગરજીની જયન્તિ ઉજવવાને એક સભા મળી હતી, જેમાં રા. રા. શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. ઝવેરી બાપાલાલ નહાલચંદ વકીલ વર્ધમાન સ્વરૂપચંદ, ઝવેરી માણેકલાલ ચુનીલાલ, ઝવેરી જેસંગભાઈ મગનલાલ, ઝવેરી મોહલ્લાલભાઈ ચુનીલાલ, સોદાગર હીરાલાલ કેશવલાલ, ભોળાભાઈ વમળભાઈ તથા પંડિત વિશ્વનાથ વિગેરે તથા બેગના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. શરૂઆતમાં ઝવેરી બાપાલાલ નહાલચંદની સુચનાથી અને વકીલ વર્ધમાનદાસ સ્વરૂપચંદના અનુમોદનથી શેઠ સાહેબ જગાભાઈ દલપતભાઈને પ્રમુખપદ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ બેડીંગના વિધાર્થી મણીલાલ જેમલે, મી. મગનલાલ માધવજી મહેતાએ રચેલી પ્રસંગને અનુસરતી નીચેની કવિતા મધુર સ્વરે ગાઇ બતાવી હતી. • આજની સભાનું પ્રમુખ સ્થાન શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈ બી. એ. એ લીધેલું છે અમેને પારાવાર આનંદ થાય છે. આમ પૂજ્ય મુનિરત્ન રવિસાગરજી તેમજ તેમના સંઘાડારત્વે તેઓની તેમજ તેમના કુટુંબની લાગણી તે પ્રદર્શિત કરે છે. વિદ્રત રત્ન પરમપૂજ્ય જેનાચાર્ય બુદ્ધિસાગર સૂરિજી કે જેઓ તે ગઝના આચાર્ય અને અલંકાર રૂપ છે તેઓ પણ રોડૌનાં વડીલવયોવૃદ્ધ બુદ્ધિશાળી માતુથી બાઈ ગંગાની વ્યવહારિક કેટલાંક કાર્યોમાં અનુમતિ લે છે એ જ નહિ પરંતુ તત મુજબ વર્તન કરે છે. આવી રીતને તેમના કુટુંબને સાગરસંધાડ મર

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38