________________
૧૨૨
બુદ્ધિપ્રભા.
જેને વખત ઓળખ્યો અને વર્તમાન સમયે જૈન કોમની ઉન્નતિ માટે પિતાના દ્રવ્યને મેટો ભાગ વાપરે છે તેજ સમય ઉચીત દાન હોવાથી દાનવીર છે. મુંબઈ માંગરોળ જૈનસભા, મહાવીર વિદ્યાલય, માંગરોળ મંડળ અને સમાજ-પાઠશાળા-મુંબઈમાં વસતા માંગરોળના વિદ્યાર્થીઓ માટે બેડીંગ હાઉસની સગવડ-ઑલરશીપ–ધાર્મિક જ્ઞાન માટે હરીફાઈની પરીક્ષા રાખી દરવર્ષે મેટી રકમનું ઇનામ-યુનીવરસીટીમાં જૈન લીટરેચર માટે રૂ. ૧૦) હજાર આપવા વગેરે કામોમાં શેઠ અમરચંદ તલચંદે અને તે પછી શેઠ હેમચંદભાઈએ પિતે જે દ્રવ્ય વાપર્યું છે તે તેમાંથી વિશેષ દ્રવ્યવાળા ગૃહસ્થને અનુકરણીય છે એટલું જ કહી તે સાહિત્ય પ્રેમી-સુશીલ અને ઉત્સાહી નરના આત્માને શાંતિ ઇચ્છી વીરમીએ છીએ.
* * જ્યતિઓ ગત માસમાં શ્રીમદ્ વિજયાનંદ સુરિશ્વરજીની અને શ્રીમદ્ રવિસાગારજી મહારાજશ્રીની જુદા જુદા સ્થળે જયંતિ ઉજવાઈ છે અને તેમ કરી તેવા મહાપુરૂષોના ગુણાનુવાદ ગાવામાં અનેક મનુષ્યોએ ભાગ આપે છે તે હર્ષની બીના છે. મુનિરાજે અરસપરસગુણું મહાત્માઓના કીર્તનમાં સામેલગીરી આપવા લાગ્યા છે તે બીના વધારે આનંદજનક અને પ્રેમને વધારે કરવામાં આવકારદાયક છે. જેનપામાં પ્રગટ થતા અહેવાલોથી વિશેષ હકીકત જણાતી હોવાથી અને તે માટે વધુ ને જણાવતાં હવે પછી શ્રીમદ્ મેહન લાલજી મહારાજ, શ્રીમદ્દ દયાવિમલજી મહારાજ આદિ જે ઉત્તમ મુનિરાજશ્રીના સમકાલીને હતા અને ગરદ નાયકે હતા તેઓની જયતી પણ ચાલુ રહે તો દરેક સમુદાયને એક બીજાના ગુણ જાણવા-ગુણાનુરાગ પ્રકટ કરવા વધારે સંજોગ પ્રાપ્ત થાય અને પિતામાં છેડા પણ ગુણે પ્રગટે એમ કહેવાની જરૂર જણ છે.
શ્રીયશોવિજયજી પાઠશાળા અને બેડ ગ–પાલીતાણા–મજકુર સંસ્થાને રીપોર્ટ જોતાં તે સંસ્થાનો જન્મ નહિ ધારેલા સંજોગ વચ્ચે થયે છતાં તેના સારા હેતુને લઈ તે જુદી જુદી વ્યક્તિઓ વડે પોસાઈ હવે કંઈ સારાં ફળ પ્રાપ્ત કરવાની આશામાં આવી છે અને તે માટે તેઓને મુનિશ્રી ચારિત્રવિજયજી (કચ્છી)ના અખલિત પ્રયત્ન માટે ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે. જેની પ્રગતિ માટે હૃદયપૂર્વક ભાગ લેનારા મુનિરાજમાં શાસ્ત્ર વિચાર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ, શાસ્ત્રવિણારત્ શ્રીમદ્ ધર્મવિજયજી સૂરિ, શ્રીમદ્ આણંદસાગરજી પંન્યાસજી મહારાજ આદિ થોડાક મુનિવરે છે. તેમાં મજકુર મુનિરાજને કેમની ઉન્નતિની પ્રગતિ માટે ધણે ઉપકાર ધટે છે. સમયને જાણ પિતાના સ્વરૂપમાં રહી પ્રગતિ માટે પ્રયાસ કરનાર નિસ્વાર્થી મહાપુરૂષની જૈન કોમને હાલમાં બહુ જરૂર છે. વક્તા તરીકે પ્રખ્યાત મુનિશ્રી ચારિત્રવિજયજી પણ જૈન પ્રગતિ માટે કેટલું કાર્ય કરે છે તે પણ ‘જૈન હિતેચ્છુપત્રના જણાવ્યા મુજબ પ્રન્સિપલને વળગી રહેનારા પુરૂષોની ખોટ જૈન કોમમાંથી દુર થયેલી જણાય નહિ ત્યાં શુદ્ધિ જૈન કામ પ્રગતિમાં વરાએ આગળ વધી શકે તે અશકય છે. જન હિતેચ્છના લેખકના વિચારોથી ભલે કેટલાક જુદા પડે પણ તેની સ્પષ્ટ લેખની માટે તે ધન્યવાદને યોગ્ય છે. વિચારપૂર્વક મિષ્ટ શબ્દોમાં પણ સત્ય વિચાર પ્રગટ કરનાર પણ પ્રગતિનું કાર્ય બજાવનાર છે એમ અમારું માનવું છે. મજકુર પાઠશાળાના સ્થાપક અથવા સંચાલક મુનિશ્રી ચારિત્રવિજયજી જેઓ કરછી તરીકે ઓળખાય છે તેઓએ પાલીતાણામાં થયેલ જળ પ્રલય સમયે મનુષ્યના જીવ બચાવવાને જે સમયસૂચકતા વાપરી હતી. પિતાના