Book Title: Buddhiprabha 1915 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
૧૨૦
બુદ્ધિભા.
काव्यकुंज.
फुलनो मांडवो. કુલને માંડ છે રાજ ! મનભર મધુરી પરિમલ આપે !
કુલને માંડવે છે રાજ ! પમરી પ્રાણ પ્રલિત રાખે !
કુલને માંડ હે રાજ ! હૈડાં હળવાં કરી અમી છાંટે !
કુલને માંડવે હું રાજ કડવી વાસ હૃદયની કાપે !
પુલને માંડ પણું રાજ ! મહેકે મધુરૂં અધૂરાં માપે !
પુલને માંડવે છે રાજ ! કરમઈ તન મન તપેવે તાપે !
શીળાએ માંડવે છે રાજ ! જેને! અધવચ ઢળતાં નાંખે !
એ માંડે છે રાજ ! ના ના અવિચળ શાન્તિ સ્થાપે !
એવે માંડવે છે રાજ ! મન ક્યાં થનગન થનગન નાચે ?
પુલને માંડવે હો રાજ ! મન ક્યાં રસ રંગે મસ રાચે !
સન્તન માંડે છે રાજ નન્દનવન યે મહેકે આવે !
રૂડલે માંડવે એ રાજ ! “ નિર્મળ અવિચળ શમતા સ્થાપે ?
પ્રભુને છાંયડે હે રાજ ! ભવ ભવના ભટકારા ભાગે !
પુલને માંડે છે રાજ ! મનભર મધુરી પરિમલ આપે !
–કેશવ હશે,

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38