________________
અમારી નોંધ.
अमारी नोंध.
૧૧
ખેદજનક મૃત્યુ——અત્યંત દીલગીરી સાથે એવા એ પુરૂષોની નોંધ લેવાની કરજ બજા વવી પડે છે કે જેએ હમણાં થોડાજ સભય ઉપર આપણી વચ્ચેથી પોતાના અમુલ્યે મનુષ્ય દેહ છેાડી ગયા છે. જ્ઞાનીઓ કહે છે કે જગતમાં હંમેશ-દરરોજ હજારો મનુષ્યા જન્મે છે અને મૃત્યુના શરણે થાય છે પણુ જેને જન્મી પેાતાની દાનાદિક શક્તિના સદ્ભાગ–અરે ! પેાતાના માનવબંધુએ-જાતીબએ અને ધર્મબન્ધુઓની ઉન્નતિ અર્થે ઉપયોગ કર્યાં નથી તેવાને ક્રાણું યાદ કરે છે ? કેમકે તેએનું જીવવું પણુ નીર્થંક મનાયું છે. જ્યારે સ્વશક્તિના ઉપયેગ કરનારા પુરૂષોના ગુણાનુવાદ તેની હયાતિમાં ગવાય છે તેજ રીતે તેઓની પાછળ પણ ગવાય છે. જૈન કામે થોડાક વર્ષમાં એવા વધુ પુરૂષો ગુમાવ્યા છે કે તેમાંના એકે નવા ઉત્પન્ન થઈ શકયા નથી, આજે અમદાવાદ જૈન શ્વેતાંબર એગતા સ્થાપક, પાળકપિતા દાનવીર શેડ લલ્લુભાઈ રાયચંદ ઝવેરી તથા મુંબઈ મધ્યે અનેક ખાતાંઓને ઉત્સાહ ભરી સ્નાય આપનાર દાનવીર રશે હેમચંદ અભચંદના ખેદ યુક્ત મરણની નોંધ લેતાં ખેદ ઉત્પન્ન થાય છે કે ખોટ પુરાવાના બદલે ખેાટ વધુ પડતી જાય છે. કરાડપતિ કે તેવી સમૃદ્ધિવાળા પુરૂષો પેાતાની ઇચ્છા મુજબ લાખ રૂપીઆ ગમે ત્યાં ખર્ચે તેના કરતાં વર્તુમાન સમયે શક્તિ મુજબ જ્ઞાન માર્ગે કામની ઉન્નતિ અર્થે કેળવણીનાં સાધનો ઉભાં કરવામાં ખર્ચે તેની કિંમત અમે વધારે માનીએ છીએ અને ઉક્ત ખન્ને પુરૂષો તેવી ઉંચી કક્ષાને તદન યોગ્ય હતા એમ તેઓનાં કાર્યો તરફ જેને પ્રેમપૂર્વક નજર કરી છે. તેઓ કબૂલ કર્યા વિના રહી શક્તા નથી.
(૧) શેર લલ્લુભાઈ તે ઘણા શ્રીમત નહોતા તેમ છતાં સ્વશક્તિવર્ડ વ્યાપારમાં આગળ વધી છેવટે ત્રણુ મીલેના એજન્ટ થયા હતા. ગરીમા તરફ બંધુભાવ રાખી નિયમિત મદદ કરવામાં, જૈન બંધુએને મીલાની અંદર દાખલ કરી ઉઘમે લગાડવામાં, લુલાં લૂગડાં માટે આશ્રમમૃત્યુ પેાલાવવામાં, જૈન ભએ માટે હીતવર્ધક ગૃત ખેાલવામાં અને ઉચ્ચ કેળવણી લઈ આગળ વધી જૈન કામને કર્મવીર પુરૂષો ઉત્પન્ન કરવાના અમુલ્ય સાધનરૂપ જૈન બોર્ડીંગને સ્થાપન કરાવવા-તેના પાળપિતા થવામાં જે સ્વખળ ફેરવ્યું છે તેનું અળ ભાગ્યેજ કાઈ તેવી સહસ ઘણી દોલત ધરાવતાર પણ કરી શકશે. તે પોતાની પાછળ ખેર્ડીં ગ વડે કરી અનેક પુરૂષોને ઉત્પન્ન કરવાની જબાવદારી પૂર્ણ કરવાનું કામ જૈન ક્રામ માટે મુી ગયા છે અને તે સંસ્થાને સહાય કરી તેમના હેતુ પાર પાડવાની તેના ગુણ ગ્રાહીજનેની તેમજ કામના શુભેચ્છાની કરજ છે એટલુંજ કહી આ સાથે તેઓના જીવન નૃત્તાંતના સક્ષિપ્ત અહેવાલ પ્રગટ કરી ગ્રાહકોને ભેટ આપવામાં આવ્યા છે તે તરફ ધ્યાન ખે’ચી. તેઓના આત્માને શાંતિ પછી વીરમીએ છીએ.
(૨) શે! હેમચ’દભાઈ, પાતાના પીતાના પગલે ચાલી ઉપર જણાવ્યું તેમ કેમ હીતના કાચેરમાં જાત મહેનતે ઉમગ ભર્યો ભાગ લેવા ઉપરાંત હરેક પળે દ્રવ્યની માટી સહાય કરનાર કેળવણીની કિંમત સમજનાર, વ્યાપારમાં પણ કુશળતા ધરાવનાર એક યુવાન નર હતા. માત્ર ૩૫ વર્ષની અકાળ વયે ક્ષયરોગના ભાગ થઈ પડતાં ધમપુર ખાતે દેહ છે.ડયાનું જૈન કામ જાણી ચૂકી છે. તે પુરૂષને પણ્ અમે દાનવીર એટલા માટે કહીશું કે