Book Title: Buddhiprabha 1915 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ અમારી તૈધ. ૧૨૩ જીવના જોખમે જે કાર્ય કર્યું હતું તેની કદરમાં ત્યાંના મહેરબાન એડમીનીસ્ટ્રેટર સાહેબે બહુજ ઓછી કીંમતે પાઠશાળા-બાવી ગુરૂકુળ-માટે મટી જગ્યા સ્ટેશન પાસે આપી છે, અને ત્યાં ૨૦૦) વિદ્યાર્થી રહી શકે તેવી સગવડવાળી ઇમારત પણ બંધાઈ ગઈ છે. અને તેની મુલાકાત લેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે તેથી કહી શકાય છે કે તેને વહીવટ કરવાનું કામ કોઈ ગૃહસ્થ ઉપાડી લેશે તે મુનિ ચારિત્રવિજયજી પોતે તેને દ્રવ્યની સહાય સંપૂર્ણ અપાવી શકશે, તેઓ પોતે દ્રવ્ય માટે ઉપદેશકનું કાર્ય અને સંચાલક તરીકે વ્યવસ્થા કરવાનું કાર્ય એમ બન્ને બાવા કરતાં એક કાર્ય બજાવવા વધારે ઇતાર છે એમ તેમના ઉદ્ગારથી જણાયું હતું અને અમારી ખાત્રી થઈ હતી કે તેઓ પાઠશાળાને નિયમિત બંધારણ સાથે કમીટી વગેરે મુકરર કરવાના પ્રયાસમાં છે તે પાર પડતાં વ્યવસ્થાનું કાર્ય બીજાના હાથ રાખી પિતે દ્રવ્યની સહાય માટે જ પિતાને ઉદ્યમ શરૂ કરશે અને તેઓ ધારે છે તેમ એક દિવસનું રૂ. ૨૦ થી ૩૦ ) ખર્ચ આપનાર ૩૬૦ દાન આપનાર મેળવી શકશે. આ નેંધ લખતાં કમીટી સંબંધી હલચાલ મુંબઇમાં થતી સંભળાઈ છે. દૂછીશું કે તેમ થાઓ અને મુનિશ્રી ચારિત્રવિજ્યજી તથા અન્ય મુનિરાજે અને ગૃહસ્થ જેઓએ જે પ્રકારે મદદ કરી છે ને કરાવી છે તે ચાલુ રાખી તેને ખરા ગુરૂકુળના રૂપમાં લઈ જવાનું પુણ્ય હાંસલ કરે. કહ્યું છે કે: " ઉત્તમ પુરૂષો ગમે તેવું વિન્ન આવે છતાં હાથ લીધેલા કાર્યને કદી પણ ત્યાગતા નથી, તે પછી આ તે ઉત્તમ કાર્ય છે તેને ત્યાગ કેમ થાય ! વંથલી પ્રતિષ્ઠા મહોત્સવ અને પરિષદ–આ કાર્ય બહુ શાન્તિપૂર્વક પ્રસાર થઈ ગયું છે અને શેઠ દેવકરણ મુળજીએ પિતે શરૂ કરેલું કાર્ય પૂર્ણ કર્યું છે. તેઓની ઇચ્છા તે પ્રતિમાજી જમીનમાંથી નીકળી ત્યારથી જ હતી તેમાં વિતા મુનિરાજશ્રી ચારિત્રવિજયજીનું સીંચણ થતાં દચ્છા પૂર્ણ થઈ. મનુષ્ય સમુદાય સારો મળવા પ્રથમથી જ સંભવ હતો તેની અનુકુળતાને લાભ પરિષદ રૂપે સારે લેવાયો હતે. જૈન અને જેનેતર વિદ્વાનોએ જૈનેની પૂર્વ સ્થિતિ અને પૂર્વાચાર્યોને જૈન સાહિત્ય માટે સદુઘમ યાદ કરી વર્તમાન સમયે સમાજે શું કરવું જોઈએ તે ઉપર જાણવા જોગ ઉહાપોહ થયો હતે. આવા પ્રસંગે તેવું થવાથી કંઈ ને કંઈ લાભજ છે તે પણ બની શકે ત્યાં સુધી તેને પ્રાંતિક કેનફરન્સ એવું નામ આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે મુળને-કોનફરન્સનેઉપયોગી સહાય આપી શકાય એમ અમારૂ માનવું છે. પરિષદ્ધા અંતે જુનાગઢ મધે સ્થાપન થયેલી સૌરાષ્ટ્ર જૈન બેડી ગને સહાય માટે અપીલ થઈ હતી અને તેને સ્વિકાર થે હતે. નાના ગામમાં ૨૦૦ જેટલી મોટી સંખ્યાની હાજરી છતાં અમલદારોની મહેરબાની વડે સઘળી વ્યવસ્થા બહુ ઉત્તમ જળવાઈ હતી. હવે પછી શેઠ દેવકરણભાઈ પિતાની ઉદારતાને લાભ થી મુંબઈ માંગરોળ સભા, મહાવીર વિદ્યાલય અને જન બાળાશ્રમ, કે તેવા ઈ ચાલુ ખાતાને અમર કરવા માટે અર્પે તે જૈનમની પ્રગતિ કરતા ખાતાના અમર વડે પોતે પણ અસર થશે. ઈઝીશું કે પ્રિન્સીપલવાળા પુરૂષે પિતાના પ્રિન્સપલને વળગી રહી આવા દાન આપવામાં ઉદાર પુરૂને પણ તદમાર્ગ ઘેરી જૈન સમાજની પ્રગતિ વડે પિને કાર્તિવંત થાય.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38