SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ બુદ્ધિભા. काव्यकुंज. फुलनो मांडवो. કુલને માંડ છે રાજ ! મનભર મધુરી પરિમલ આપે ! કુલને માંડવે છે રાજ ! પમરી પ્રાણ પ્રલિત રાખે ! કુલને માંડ હે રાજ ! હૈડાં હળવાં કરી અમી છાંટે ! કુલને માંડવે હું રાજ કડવી વાસ હૃદયની કાપે ! પુલને માંડ પણું રાજ ! મહેકે મધુરૂં અધૂરાં માપે ! પુલને માંડવે છે રાજ ! કરમઈ તન મન તપેવે તાપે ! શીળાએ માંડવે છે રાજ ! જેને! અધવચ ઢળતાં નાંખે ! એ માંડે છે રાજ ! ના ના અવિચળ શાન્તિ સ્થાપે ! એવે માંડવે છે રાજ ! મન ક્યાં થનગન થનગન નાચે ? પુલને માંડવે હો રાજ ! મન ક્યાં રસ રંગે મસ રાચે ! સન્તન માંડે છે રાજ નન્દનવન યે મહેકે આવે ! રૂડલે માંડવે એ રાજ ! “ નિર્મળ અવિચળ શમતા સ્થાપે ? પ્રભુને છાંયડે હે રાજ ! ભવ ભવના ભટકારા ભાગે ! પુલને માંડે છે રાજ ! મનભર મધુરી પરિમલ આપે ! –કેશવ હશે,
SR No.522075
Book TitleBuddhiprabha 1915 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy