________________
હે કરૂણાસાગર પ્રભુ!
૧૧૪
–હારા ગુમનાદને સાંભળવાને, અને હારાં ગુપ્ત દર્શન કરવાને જેઓ બહારની સઘળી લાલચ, અને ધમકીઓ તરફ બહેરા કાન કરી શકે છે તેવા વિરલા નર શિવાય બીજુ કે હારી કૃપાને પાત્ર થઈ શકવાનું હતું ? –ઓ ! મહારા જીવ ! હારાં રચૂલ ચલું ઘડિભર બંધ કર ! હારા કાન બહેરા કર ! હુને હારા પ્રભુનાં દર્શન પેટ ભરીને કરવા દે છે અને મહારા નાથના મીઠ્ઠા ધ્વનીધી હજારો વર્ષની વ્હારા કાનની તૃષા છીપાવવા દે -- કેવા મહારા નાથને અમૃતમય શબ્દો ? “હું હારે મેક્ષ છું, હારી શક્તિ છું ! હાર આશ્રય સ્થળ છું. હારૂ જીવન છું ! મને વળગી રહે! પછી હવે મેક્ષ, શાન્તિ, આશ્રય કે જીવન ટૂટવાવવું નહિ પડે ! ” –સઘળી ક્ષણિક ચીજો પરથી હારૂ ચિત્ત ઉઠાવી લે, અને અમૃતત્વને જ પુજારી થા!” -“એક તરફ સઘળી ક્ષણિક ચીજોમાંથી મલતું સુખ તેય, અને બીજી તરફ એક માત્ર અમર શતરૂપ હું હોઉં, કહે હને બેમાંથી વધુ પ્રિય કેણુ થશે?” –“ ત્યારે તું એક એક પસંદગીજ કર; અને તેનેજ વરમાળા આરોપ. સતી સ્ત્રી વરાયેલા પતિ શિવાય બીજના શબ્દમાં આનંદ માનતી નથી, બીજાનું રૂપ જોવાની દરકાર કરતી નથી.” –પ્રમાણિક દર પિતાના શેઠ શિવાય બીજાના હુકમને માન આપતા નથી; શેઠને હુક્ત શું છે? અને શેઠ શાથી પ્રસન્ન રહે છે, એ જાણવાને તે નોકર હમેશાં કાળજી ધરાવે છે.”
+ + + + + –ઓ વહાલા! એ માલેક! હારાં વચન છે. તુ બેલ! હવે બેલહમેશાં બેલ્યાજ કર, મહને તેને ધરો કદાપી પણ નહિ જ થાય.. ઝાકળ બિંદુની માફક હાર વચનામૃત મહારા સૂક્ષ્મ કણું ઉપર પડવા દે! અને ત્યાંથી એની સાત નદીને આખા શરીરમાં–આખા વિશ્વમાં ફેલાઇ સઘળી ઉડતાને દૂર થવા દે ! –પિતા ! દ્વારા મહેમાંથી શબ્દો નહિ પણ સત્યે વહે છે. સુમે નહિ પણ સુમેની ચાવીઓ વહે છે ! --કોઈ ગુરૂ હમને માત્ર રસ્તો બતાવી શકે–પણ તું તે તે રસ્તે ચાલવાની શક્તિ આપે છે; કોઈ હમને શા સંભળાવે છે, પણ તું તે એ શાસનાં છૂપાં રહસ્ય સમજાવે છે. ઉપદેશકો અને ગ્રંથો માત્ર બહારથી મદદ કરે, તું અંતરમાં પેશી અજવાળું કરી આપે છે. – પ્રકાશ ! એ સૂર્ય! મહારા જીગરને અજવાળ ! ઓષા શાસ્ત્ર ! ભોમીયો થા ! ઓ મેરલીધરશુરૂ હારી દિલ્મ બરીના ઇસારા માત્રથી મહને નિપૂણ બનાવ ! --જે શ્રવણ કાર્ય રૂપે પરિણમ્યા વગર રહેતું જ નથી એવા શ્રવણના દાતા ! તું બોલ્યાજ કર ! ગાયાજ કર ! હારી મધુરી બંસી બજાવ્યાજ કર ! હારા આશ્રિતને હાથમાં લીન
જ કર !