________________
મહાકવિ ધીરસૌ.
૧૧૧
ઉજાર દિમ આપ્યા, અને ખાના વીશ હજાર દિમ તેણે ગરીખ ગુરખાંમાં વહેંચી દીધા. આ રીતે જે માશુસ એક દિવસ કવિતાએ બનાવી ઉદર નિર્વાહ કરતા, તેણે સાઠ હુન્નર દિમ એક બાદશાહ જેવા હ્રદયથી ખચી નાંખ્યા. ખરેખર! કવિએ બેદરકાર નિસ્પૃહી ને ઉદાર મનના હાય છે.
4.
મહમદની બક્ષિશ તરફ આવી રીતે જાહેર તિરસ્કાર દર્શાવી તે. ગઝનીમાંજ છુપાઇ રહ્યા. ત્યારબાદ સુલતાનના કિતાબખાના (લાયબ્રેરી) માંથી તેણે યુક્તિથી શાહનામાની પ્રત પાછી મેળવી અને મહમદના હલકટપણા બદલ એક નાનું સરખું કાવ્ય રચીને તે શાહનામા” ની છેવટે જોડી દીધું. આ કાવ્યના જેટલું સુપ્રસિદ્ધ કાવ્ય પર્શિયન સાહિત્યમાં ખીજું નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. પર્શિયન ભાષાના શાખીના દરેકને આ કાવ્ય મેઢે થયેલું હોય છે. નીચેની લીટીઓમાં કિરદેાસીના સતાપતી પરમાવધિ થઇ જાય છે ! અગર શાહરા શાન્દ્વબૂદી પિતર
»
અસર અર નહાદીમરા તાજેઝર ! ’'
tr
(મહમદ કદાચ જો મુક્યા હોત, પશુ તેનો આપ
r
રાજાના છોકરા હાત તે તેણે મારા માથાપર સાનાના મુગટ પડયો. ગુલામ ! ”)
..
"3
અગર માદરે શાખાનૢ ખુદી ! “ મહાસમી ઝર તાઅઝાનુખુદી !”
(મહંમદની મા જો શજકુળની હોત તે તેણે મારા સામે સાનાના ઢગ કર્યા હાત !)
"
,3
“ ચૂ અંદર તમારશ ખઝુર્ગી નબૂદ્ નારસ્ત નામે ભઝુગાન શદ !
'
(મહંમદનામાં મનનું મોટાપણું નથી, અને કુળમાં પણ મોટાપણું નથી તો પછી “શાહનામા” માં વર્ણવેલા અસલી જુના રાજાના વૈભવ તેનાથી શી રીતે સહન થાય ?')
કિસી ભી ચાર મહીના ગિઝનીમાંજ રહ્યા, અને ત્યાંથી પછી ગુપ્તપણે હિરાત શહેર તરફ ગયો, અને ત્યાં પણુ પાછળ પાછળ મહંમદને ાસુસ આવી લાગવાથી તે મેટી મુશ્કેલીથી તૂસ પ્રાંતમાં આવ્યેા. ત્યાંથી પણ મહમદની ધાસ્તીના માર્યાં પરદેસી ફસ્તમદાર શહેરમાં જઈને ત્યાંના મુખેદારના આશ્રયે રહ્યા ત્યાં તેની યોગ્યતા પ્રમાણે તેનુ સ્વાગત થયું. મહમદની અપકીર્તિ થાય તે ઠીક નહિ એમ ધારીને સુભેદાર તે નિદાયુક્ત કાવ્ય દેાસી પાસેથી ધણુંજ દ્રવ્ય આપીને ખરીદી લીધું, તેા પશુ તે કાવ્યની પ્રસિદ્ધિ થવાની તે થઈજ
હવે દદાસીની વૃદ્ધાવસ્થા થવા લાગી હતી. આખા જન્મારે પરિશ્રમ કર્યો છતાં પશુ છેવટે કંઇ પણ સાર્થક થયું નહિ, આ વિચારથી તે બહુજ ઉત્સાહભંગ ખતી ગયા. ગામેગામ ભરાતાલુપાતા કરવાની હવે તેના શરીરમાં શક્તિ પણ નહેાતી, તેથી હવે થવાનું હાય તે થાય, પશુ ખાકીનું આયુષ્ય તા જન્મભૂમીમાં ગાળવું એવા નિશ્ચય કરીને રૂસ્તમદરના સુખેદારની પરવાનગી લખ્તે તે પોતાના રાત ગામે પાછા જેવા ગયા તેજ ી પાછા આવ્યા.
આજ અરસામાં મહમદ ગઝનવીએ હિંદુસ્તાનપર સ્વારી કરીને દિલ્લીના ખાદશાહ પાસેથી ખંડણીની માગણી કરી હતી. એક દિવસે મહંમદે વર અહમદ બિન હસનઅલ મમિનદીને પૂછ્યું કેઃ—