________________
૧૧૬
બુદ્ધિપ્રભા.
-
-
-
“ચાલ, ધાર કે મહારે સ્નેહ કેઈન ઉપર છે. પછી?” એક સ્નેહ ભર્યું સ્મિત મેં કર્યું. કે બાલકના જેવો પ્રશ્ન ! મેં ટુંકે જવાબ દીધે,
પછી હેને પરણી જા.”
નિરાશા ! ધાર્યું કે હવે હેના મુખ ઉપર “ અરૂણમયતા ” રમી રહેશે અને યુદ્ધમાં હું નીશ. પણ હું નિરાશ થશે. તે ઉ અને એક મનહર કુલ તેડી લાગે. હારી આગળ ધરીને પૂછયું,
“ આ કેવું સુંદર કુલ છે ? ”
“હને એમ થાય છે કે જાણે આ દિવસ એની સામે જોયા કરું, અને એની સુવાસ લયાં કરું, ”
હા ! સ્ત્રી –
ચુપ થોડો વખત તે સુવાસિત રહેશે અને પછી કરમાવા માંડશે.”
" પણ તેથી તું શું–” * “સબુર: ધીરજ રાખ થોડા વખત ની સુવાસ રહેશે અને પછી તે કરમાવા માંડશે. છતાં તે મહને એટલું ગમી ગયું છે કે હેને દેખાવ માત્ર મને આનંદ આપે છે. આથી હું એ કુલને હંમેશાં લેવા માટે પેલી દવાની શીશીમાં નાખીને મહારી ટેબલ ઉપર રાખી મુક છું. લાંબે વખત તે રહેશે અને લોકે સ્વારા પુલના શેખને માટે મહને ધન્યવાદ આપશે.”
“ હા. પણ
તેવાજ કઈક હેતુથી, પરણીને, મારી સુંદર સ્ત્રીને મ્હારાં સુંદર દિવાનખાનામાં રાખ.” “ એત હારું ભલું થાય !—”
વળી બે ! મને પૂરું કરવા દે. મ્હારી સ્ત્રીની હામે જોઈને હું એમ માનીશ કે હું ખુશ થયેલ છે. મહારી પસંદગી માટે લેકો તરફથી પ્રશંસાની આશા રાખીએ કે સ્કૂલ નેહ! કેટલો સ્વાથી એહ ! અને તેટલા માટે એક સ્ત્રીને કેદ કરવી?”
" બોલી રહ્યા?”
“કેટલા પ્રેમથી અને કેટલાં કમલ હૃદયથી હારી સંભાળ લેશે ? ”
“અને તેટલાં જ કારણથી કુલ કરતાં સ્ત્રીને પહેલી જગા આપવી, અને વળી હરવા કરવાની છૂટ આપવી ! સ્વાર્થપરાયણતાની પરિસીમા ! આ હૃદય ને કબુલ નહિ કરે.”
“ને અક્કલ વગરનીજ તકરાર કરવી હોય તે સાહેબજી.”
મેં ઉઠીને ચાલવા માંડ્યું. તે હારી પાછી આવીને ગળામાં હાથ નાખી, મ્હને ઘસડી લાવ્યો. અમે બેઠા. ઘેડે વખત શાંત રહ્યા પછી મારે “વ” નીકળ્યો –
“ ભાઈ! તું પરણ.” તે વિચારમાં પડત જ હતો. મેં સવાલ મુકો.
“શું સ્ત્રી સ્નેહની પ્રતિમા નથી? સ્ત્રીને સ્નેહ અને સ્વર્ગ એ એમાં શું ફેર છે ? હારી હાલની જિંદગીમાં ૯ને શું આનંદ મળે છે હું સમજી શકતા નથી, શું આમ દિવસે પસાર કરવા તને ગમે છે ? ”