Book Title: Buddhiprabha 1915 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ મહાકવિ ફારસી ૧૦૭ સ્થિતિ માલમ પડી આવે તેવું છે. તો તેને ઉદ્ધાર કરવા પૂર્ણ ભાગ્યવાન હશે તે ઉદ્ધાર કરી શકશે. આ શેરીસા સ્થળે સાધુઓ, સાધ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ પહેલાં કેટલાં બધાં પાવા માટે આવતા હશે! સ્વામી વત્સલે, તપ, અવધા, સમોસરણો, રથયાત્રા મેળાઓ કેટલું બધું થતું હશે! વળી લક્ષ્મી પણ કેટલી આવતી હશે! શાસ્ત્ર ભંડાર કેટલા હશે વિગેરે ધર્મને લહાવ કેટલે લેવા હશે ! તે તીર્થનું આજે ખંડિતપણું દેખવામાં આવે છે તે પુણ્ય પ્રભાવક શ્રાવક ભાઈઓએ દર્શન લાભ અવશ્ય લાજ જોઈએ કે જે સ્થિતિ પ્રથબની હતી તેવી રિથતિમાં આ તીર્થ થાય તેવી ઉન્નતિ કરવી જ જોઈએ. વળી આ તિર્થ વિષે ઉપલી હકીક્ત પરથી વસ્તુપાલ ૧૨૦૦ ના સકામાં થયા તેના પહેલું કે તું દેવાલય હતું તે આજે ૨૦૦ વરસ તે વસ્તુપાલના વખતન ને તે પહેલાં તે કેટલાક વરસનું દેવાલય તે કેટલું બધું આનંદ પમાડે તેવું હશે! આવાં પ્રાચીન જીનભુવન દેખી કોને હર્ષ ન થાય ? થાય. આ તીર્થની સાશ્ચર્યવાળી હકીક્ત પ્રાચીન હકીકત પરથી જ લખી છે. મહિમા વધારવા માટે કલ્પીત કાંઇપણ મેં લખ્યું નથી. શેરીસાવર્ણનમાં કોઇ પ્રકારનું છું, વિશેષ, વિપરીત, અશુદ્ધ દલિત કાંઈ પણું લખાયું હોય તે અરિહંત પ્રભુની સાખે મિમિક. કાંઈ પણ ભુલ ભરેલું લખેલું હોય તે વાંચકે કૃપા દૃષ્ટિ લાવી શુદ્ધ કરી વાંચશે એવી નમ્રતાથી વિનંતી છે. લી માણેકલાલ છોટાલાલ શેઠ, કલોલ, महाकवि फीरदोसी. તે સુતિનો સદ્દા વિશ્વાસ नास्ति येषां यशः काये जरा मरणजं भयम् ॥ Poels are angles, send from the Heaven to the world, "Sor the welfare of mankind. " “ કવિઓએ આ જગતના વિવિધતાપથી દઝાયલા, અને કર્તવ્યવિમુખ થઈ આશાનતાના અંધકારમાં અથડાતા મનુષ્યને, ર્તિષ, જ્ઞાન અને સત્યાનંદ પ્રતિ દેરી જવા માટે સ્વર્ગમાંથી વિશ્વમાં માયલા દેવ છે.” “રસબાલ.” કવિ એ આ અખિલ વિશ્વમાં કુદરતની મોટામાં મોટી શક્તિ છે. કવિ એ આ સંસારમાં પરમાત્માને મોકલેલો. દિવ્ય દૂત છે. તે આ જગતનાં મનુષ્યનાં હદમાં ઉત્સાહ ઉત્પન્ન કરીને, જીવનસંચાર કરવા માટે, તેમના ચારિત્રને સુધારવા અને ઉનત કરવા માટે, નીચ અને દુષ્ટાને ઉપ અને સચચરિત્ર બનાવવા માટે કાયર અને ડરપેક મનુષ્યોને પણ શૂરવીર અને સાહસિક બનાવવા માટે, અન્યાય દુર કરી ન્યાયને પ્રચાર કરવા માટે, અને મહાપુરૂષનાં ગુણગાન કરી મનુષ્યને પ્રભુપદ પાસે લઈ જવા માટે, દિવ્ય લોકમાંથી મેકલાવવામાં આવે છે. ઈસ્લામીઓનું માનવું એવું છે કે-માનવજાતિના કલ્યાણ અને ઉન્નતિ માટે ઈશ્વરે વખતે વખતે જે પેગંબર મેકવા તેઓમાં હજરત મહમદ એ છેલ્લા પેગબર હતા અને

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38