Book Title: Buddhiprabha 1914 10 SrNo 07 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ (મથુન ત્યાગરૂ૫-બ્રહ્મચર્ય વ્રત) સંકતમાં વાતો કરે નિર્લજપણે ભટકે નહિ, બ્રહ્મચારીણી બ્રહ્મ પાળતાં મુશ્કેલીઓ મોટી કહી. પરપુરપ સુતો હોય ત્યાં નિજ અંગ વચ્ચે ઢાંકવું, પર દેખતાં આળસ વિચરે અંગ ખુલ્લું મુકવું ( નહી); ગુમ અવયવ શરીરના ખુલ્લા કદી કરવા નહી, અણુજા ઘરમાં એકલા નવ દિવસ જાવું નહી. નવ પિયરમાં રહેવું અતિ રહેવું પતિના સંગમાં, પાળે શીયળત્રત એમ શ્રાવિશ્વ અતિ ઉમંગમાં; સતીઓ તણાં વન સાચવીને શ્રાવિકાઓ છે હવિ, અપવાદને દરે કરી ઉધત કર થાએ સહિ. નવવા પાળે નોરમલી ત્યાં કામ હામ નવિ ધરે, તે વીર માનવ પ્રાણુ નીલેજ કામ સહેજે વશ કરે; ચિંતામણું સમ પામી નરભવ વ્યર્થ નવ જાયે અરે, તે સુજન વગમાં સદા શુભ અચી કરીને વરે. સતીઓ અને સતાઓ કચેરીમાં કશી કંચન પરે, અગ્નિ સંગે હેમવત નિજ જીવનને નિર્મલ ધરે; પિતે વર્યા શીવ સંપદા જગમાં યશસ્વી થઈ ખરે, તે સુજન જન જગમાં અહોનિશ ધર્મધ્વજ ધારણ કરે. સ્ત્રી નપુંશક પશુ વિનાના સ્થાનકે બ્રહ્મ પાળવું, નારી કથાઓ કામ પ્રગટે તેમ ચિત્ત ન વાળવું; નારી તણા આસન મહિ બ્રહ્નચારી તો બેસે નદી, નવ નિરણે અંગોપાંગ નારીનાં સરાગે તે સી. જ્યાં બીત અંતર દંપતી ત્યાં કામ કીડામય થતાં, બ્રહ્મચારી નર તે સ્થાનથી વેગે કરી દરે જતાં; પૂર્વે કર્યા સંગ નારીના હૃદય લાવે નહી, નવ સરસ ભોજન ખાય જેથી કામ નવ જાગે સહી. જે માત ભજન આદરે નવ શરીરની શોભા ધરે, જે નિજ પરાયું પાર આનંદ નિજમાંહી ધરે; જે ય વાતા ધ્યાનમાંહિ મગ્નતી જે આદરે, તેવા નો આગે બિચારો કામ તે શું કરે. નિશ્ચય થકી ચેતન રૂપને પરપરિણતી ત્યાગીએ, નિજપર તણું જે જ્ઞાન તેને ઘટ મહિ ઉતરાવીએ; પર પુદ્ગલો હું ભોગવું જગ એંડમાં ભમતા અરે, વિટામથી શું રાયવું વિચાર ચેતન શું કરે. મથુન નિશ્ચય બેગ પુલ તે તુને ઘટતું નથી, નિજ પરિણમાં નાથ રહેવું એમ કહું છું સત્યથી;Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32