Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ૨૮ બુદ્ધ ભા. स्वीकार अने अवलोकन. એન પોરન જ ને રીપોર્ટ (સં. ૧૮૬૯) જ્યારે મુંબઈમાં કોઇ પણ સંસ્થા જેનું હિત જળવવાને હસ્તીમાં હતી તે સમયે મુંબઈજ નહિ પણ સમગ્ર હીંદનો જેનેના લાભાર્થે આ એસેસીએશને જુદી જુદી બાબતોમાં ઘણું જ સારું કામ કર્યા બાદ કેટલાક વર્ષ નિદા પ્રાપ્ત કરી હતી. પણ બે વર્ષથી કેટલાક ગૃહસ્થના પ્રયત્ન કરી જાગૃત થઈ છે–પંચાયત ફંડ” ખાતે રૂ. ૨૫૦૦૦) જેવી સારી રકમ હયાત છે તેના વ્યાજમાંથી વિધાર્થીઓને ર્કોલરશીપ આપવામાં આવી છે, તેમજ કૅનફરસના અંગે નીરાથત ખાતા મારફતે નીરાશ્રીતોને મદદ આપવામાં આવી છે. પાલીતાણા અને જુનાગઢના રાજ્ય કર્તા-કુમારોના વિલાયત ગમન પ્રસંગે, તથા ભાઈ મકનજી જે. મહેતા, બારીસ્ટરની પરીક્ષા પસાર કરી આવ્યા તે પ્રસંગે સન્માન બળ મેળાવડા કરવામાં આવ્યા છે. મુંબઈ જતાં મોટા રેલવે પુલ ઉપર મુનિ મહારાજાને ચાલવું પડે છે જે માટે પ્રથભથી પરવાનો મેળવવા પડે છે તેમાં જેતી સગવડતા માટે પત્ર વ્યવહાર ચલાવી લગભગ સાધુઓને પુલો ઉપરથી જવા આવવાને છુટ બી. બી. એન્ડ રહી. આઈ. રેલવેના એજંટ તરફથી મેળવવામાં આવી છે. રીપાર્ટવાળા વર્ષમાં મુખ્ય કામ આટલાં છે. વિદ્યાભ્યાસ ખાતે રૂ. ૫૦૦) અને નીરાશ્રીતને મદદ ખાતે રૂ. ૯૦૦) ખચાય છે તથા ફીસ ખર્ચ માટે રૂ. ૮૦૦) ખરચાયા છે જ્યારે પુસ્તકોદ્ધાર અને જીર્ણોદ્ધાર ખાતે કંઈ પણ કામ થયું નથી. નવીન વર્ષમાં થવાની ઉમેદ બતાવવામાં આવી છે, પણ કંઇ જના હજુ બહાર પડી જોવાઈ નથી. તો પણ “જાગે પાવે” અને “ઉધે ખુવે” એ ન્યાયે એસેસીએશન જાગૃત થઈ તે એટલું પણ કાર્ય થયું છે. સભાસદોની સંખ્યા ૩૦) જેટલી છે, જે એશોસીએશનના વિશાળ હેતુએ અને તેવા નવા લવાજમ તર જોતાં ઘણજ નજીવી છે. રીપોર્ટમાં છવા મુજબ ૩૦૦ તે શું પણ ૩૦૦૦ ની સંખ્યા થવી એ મુંબઈ અને દેશ પરદેશના જેને જોતાં અશકય નથી. “અશકયમાં અશકય વસ્તુ પ્રેમથી શક્ય બને છે ” એ નિયમે માત્ર પ્રેમની પ્રથમ જરૂર છે. પ્રેમની ખામીએ કામ થતું નથી, પ્રેમથી અનંત ગણું થાય છે. અઢી અક્ષરને શબ્દ “પ્રેમ” માં જોડાયો ત્યાં બેડે પાર અને છુટો એટલે થયેલી મહેનત બરબાદ, આ રીત જેને માટે તે અત્યારે સર્વ દેકાણે પિતાનું જોર જમાવી બેઠી છે. કોનફરન્સ દેવીને પણ પ્રેમ વિના સ્થિર થવું પડયું છે. પ્રેમથી મૈત્રી નભી રહે છે ને તેના વિના અસં. તેષ વધતાં લડાઈ-ટા ઇત્યાદિ થાય છે. ગમે તે હે પણ પ્રેમપૂર્વક આ એસોસીએશનને નૈશનલ કોંગ્રેસની મુંબઈ ઇલાકાની “એ પ્રેસીડન્સી એશોસીએશન” જેવી બનાવવા યાને કોનફરન્સની ઓફીસ તેનેજ બનાવવાની જરૂર છે. શક્તિનો વ્યય જુદા જુદા નામે જુદી રીતે થતાં ગમે તે પણ બાહોશ માણસ પણ કંટાળી જાય તેમાં પણ હાલના સમયમાં પરમાર્થ વૃતિઓ-પ્રેમપૂર્વક કામ કરનારાની તે ઘણું જ અછત જોવાય છે. જે કોન્ફરન્સ મેળવવામાં આવે અને કોન્ફરન્સનું ચાલુ કામ કરનાર એસોસીએશનને મુરૂ કરવામાં આવે તથા તેના ઍરીસ ખર્ચ માટે લવાજમના જે વર્ગો છે તેમાં દરેક ગામના ગૃહસ્થોને જોડવામાં આવે તે કીસ ખર્ચ માટે જુદા ફંડની આવશ્યકતા હે નહિ અને ચાર આના

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32