Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ કાર અને અવલોકન. કંડ જેવું ઓછી મહેનતે સારી આવક કરી શકે તેવી જનાવાળું કોઈ પણ કંડ હેય તે કન્ફરન્સ કરવાનાં કેળવણી દત્યાદિ કામે ઘણી સહેલાઈથી પાર પડી શકે. બેન્ડ અને નેટ જે અડાના નામ ઉપર છે તેમાં ખાલી પડેલ નામ વગર ઢીલે ઉમેરવાની આવશ્યકતા છે તેમજ વ્યાજ વખતસર મેળવવામાં આવ્યું જણાતું નથી તે માટે કમીટીએ સાવચેતી રાખવાની જરૂર છે. એસોસીએશનના અંગે “મુંબઈ સમાચાર'ને અગ્ર લેખ જે એજ રીપોર્ટમાં પ્રકટ પણ થયો છે તે તરફ સમગ્ર જૈન સમાજનું ધ્યાન ખેંચવું વ્યાજબી જણાય છે. શ્રી કુંવા માંઝ નામ:--શર્ટ (સં. ૧૮) મુંબઈના જૈન માટે કેળવણી સંબંધી જાગૃતી આણનાર અને તેને લગતાં કામ બજાવનાર આ સબાને એમ રીપેર્ટ માં તેના ઉત્તમ અંધારણને લઈ ધીમે ધીમે તે આગળ વધતી જાય છે એમ જણાય છે. નજીવું ફંડ છનાં સખી ગૃહના પ્રેમે સભાસદોની સંખ્યા ઠીક હોવાથી વિવાજમની આવક તથા બીજી મદદ સારી હોવાથી તેને ઉપાડેલાં કાર્યો ની રહ્યાં છે. જો કે કમીટીની ઉમેદ પ્રમાણે કરવાનાં કામો •ટે વધારે ફંડની અને સભાસદમાં વધારો થવાની જરૂર છે. નામમાં વિશાળતા થયા બાદ માંગરોળવાસી બંધુઓના પ્રમાણમાં અન્ય ગામોના રહીશોનું પ્રમાણ મેટું છે ખરું પણ પેટ્રન અને લાઇ૬ વર્ગ જેવા ઉપલા વર્ગમાં માંગરોળના વતનીઓનાંજ ના જવાય છે જે માટે અન્ય શ્રીમંત વગે પિતાની ઉદારતા બતાવવાની આવશ્યકતા છે. સભા – સ્ત્રી અને કન્યા શિક્ષણશાળા ચલાવે છે. મુંબઈ જૈન મહિલા સમાજને પણ વહીવટ ચલાવે છે અને ભાષણ શ્રેણીવડે જેને ઉત્સાહ વધારવાનું ઉત્તમ કાર્ય બજાવે છે. વાવક ખર્ચ લગભગ રૂ. ૩૦૦૦) ઉપર થાય છે. જે જડ વધારવાને લેભ ન રાખતાં વિના સંકોચે ઉદાર દીલના સભાસદો ઉપર આધાર રાખી ખરચાય છે. રીપોર્ટમાં જણાવ્યું છે કે લવાજમ, ખાસ મદદ, સરકારી ગ્રાન્ટ એ બધી આવક ખચાતાં વટાવ ખાતામાંથી રૂ. ૫૫૦) આ વર્ષે લેવા પડ્યા છે અર્થાત ૨૦૧૩-૮-૦ વાવ ખાતે શીલક હતા તે ઘટી ૧૫૦૮-૧૫-૧૧ રહ્યા છે. ખર્ચનું નસીબ મેટું છે. આ વર્ષે સખી ગૃહસ્થની મદદે ખોટ પુરી પડશે એમ ઈચ્છીશું. ત્રણ પિટન સભાસદોની ઑઈલ પેન્ટ છબીઓ ગત વર્ષમાં સભાએ ખુલ્લી મુકે છે તેવી રીતે અન્ય લાયક ગૃહની કદર કરવાનું કાર્ય સભા પ્રસંગ આવે ચુકથી નથી એમ રીપોર્ટ ઉપરથી જણાય છે. સભાની આગળ વધતી ઇરછાઓ અને મુંબઈના જેને માટેની જરૂરીઆતો વિષે રીપેટેના પૃષ્ઠ ૧૪-૧૫ મે અસરકારક વિવેચન કરવામાં આવ્યું છે અને સભાની નજદીક આવતી ૨૫) માં વર્ષની ક્યુબીલી વખતે એક ખાસ મકાનની ખોટ પુરી પાડવાની વિનંતી કરવામાં આવી છે અને તે ઘટીત જણાય છે. એ મને ખ્યા શિક્ષણાત્રા-(મુંબઈ) ને રીપોર્ટ આ વર્ષે ખાસ જુદે ( સને ૧૯૧૩-૧૪ ને ) પ્રકટ કરવામાં આવ્યો છે. આ કાર્યની ફતેહ માટે મી. ઉ. દ. ખરેડીયા જેઓ એ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓની સભા આભારી જણાય છે. ધીમે ધીમે તેને સરકારી ગ્રાન્ટ મેળવતી કરી છે. મ્યુનિસિપલ સુપ્રીન્ટેન્ડન્ટ મી. અંજારીઆ M. A. એ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32