________________
દિપના.
પરીક્ષા લેઈ પણે સારો અભીપ્રાય આપ્યો છે તેમ ઉત્તમ રીતે સૂચનાઓ પણ કરી છે એજ્યુકેશન બોર્ડ તરકની પરીક્ષામાં શાળાની બાળાઓ તથા બાઈઓએ ભાગ લઇ ઇનામે મેળવ્યાં છે. શાળામાં ધામક, વ્યવહારીક, અને સિવણ ભરતનું શિક્ષણ અપાય છે. ચાર વર્ષથી પાંચમું ધરણું વધ્યું છે અને તેમાં અંગ્રેજી શિક્ષણ પણ અપાવે છે. સંગીતની પણ ગોઠવણ છે. ઈન્ટ કુલ કમીટીના અભ્યાસક્રમ પ્રમાણે શિક્ષણ અપાય છે જ્યારે ધામક માટે ખાસ અભ્યાસક્રમ ગેડની કાઢવામાં આવ્યું છે જે રીપોર્ટમાં પણ આપવામાં આવ્યું છે. ઘર કામ પણ શાળાના અભ્યાસ સાથે શીખે તે માટેની યોજના દાખલ કરવામાં આવી છે અને તે માટે મી. બડીયા જણાવે છે કે, આવું શિરા અઠવાડીયામાં છે વખત અપાય છે. ખાસ બુક છપાવામાં આવી છે તેમાં તેઓ ઘેર રો વગેરે જે કામ કરે તે માટે માબાપ તરફથી અભિપ્રાય લખ મંગાવવામાં આવે છે અને તેમાં માકર આપવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ઘરકામ સારું કરતાં શીખશે. ત્રીમાસિક ઇનામે, લરશી, ઉત્તેજનાથે ડા. ધો. ફંડના વ્યાજમાંથી અપાય છે. વાર્ષિક ઈનામને સગવડ માટે ફરીયાદ કરવામાં આવી છે પરશુ શ્રીમંત પાસેથી તથા ધાર્મીક ખાતાંઓના પડેલા પિયામાંથી શેરરૂપે જ્યાં સુધી એક બિલ્ડીંગ ન બંધાવાય ત્યાં સુધી તે બમ ચાલુ રહેવાની છીશું કે સભાના આગેવાન સભાસદો એ માટે પ્રયાસ કરતા રહેશે. નામના મેળાવડા પ્રસંગે બેન જમનાબેન સઈએ પ્રમુખપદેથી કરેલું વિવેચન બહુ મનનીય છે. ઇચ્છીશું કે શિક્ષણથી તેમના જેવી અનેક બહેને ઉત્તમ ગ્રહણીઓ તરીકે બહાર આવે.
ખરું છે કે, “ અજ્ઞાનતા મા ભયંકર છે, અને ભયંકર છે; સર્વ રોગનું. સ આપત્તિનું, સર્વ દુઃખનું એજ મળે છે. એ માટે અજ્ઞાનતા દુર કરે તે માટેના યોગ્ય ઉપા ચિને યથાશક્તિ સહાય આપે.
જે પોતાને સ્વાર્થ છોડીને પોપકાર કરે છે તે સત્કૃષ કહેવાય છે, જે સ્વાર્થને ધ ન લાગે તેવી રીતે પરોપકાર કરે છે તે મધ્યમ પુરૂવ કહેવાય છે. જે સ્વાર્થને ભારે બીજાના કલ્યાણને નાશ કરે છે તે મનુષ્યમાં રાક્ષસ સમાન કહેવાય છે. અર્થાત અધમ છે, અને જે કથા બીજાના કલ્યાણને નાશ કરે છે તે કોણ? એ અમ જાણતા નથી, અર્થાત તે તો અતિશય નિંધજ છે.
(નીતિશતક ). જવાનાં રક્ષણ શ્રેષ્ટ એ ઠેકાણે આઠ પુખ કહ્યાં છે, તેમાં પ્રથમ પુખમાં હિંસા ન કરવી, દિતિય પુષમાં ઇન્દ્રિય નિગ્રહ, તૃતિય પુપમાં સર્વ જીવપર દયા કરવી,
એ મુજબ અનુક્રમે આઠ પુષ્પ બતાવ્યાં છે, કે જેના પાળવાથી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે.
(માકંડ પૂરાણ ) જે મનુષ્ય પરસ્ત્રીને માતા સમાન, પર દ્રવ્યને ટેકો સમાનઅને સર્વ પ્રાણીને પિતા સમાન જુએ છે, તે જ ખરેખરું જુએ છે.
| (ચાણક્ય નીતિ,). નિરંતર ક્રિોધથી દૂર રહીને તપની રક્ષા કરવી, ઈર્ષાથી દૂર રહીને લક્ષ્મીની રક્ષા કરવી, માન અપમાનથી દૂર રહી વિદ્યાની રક્ષા કરવી, અને પ્રમાદથી દૂર રહીને આત્માની રક્ષા કરવી.
(શાતિપર્વ. ). જે પરસ્ત્રીને વિરતાવાળે છે, પારકી વસ્તુની જેને પૃહા નથી, પાખંડ તથા દેશથી જે રહિત છે, તેણે ત્રણ લોકને જીત્યા છે. વળી જેને સત્ય એજ વ્રત છે. ગરીબ, ઉપર સદા દયા છે, અને કામ તથા ક્રોધ વશ થયેલા છે. તેણે પણ ત્રણે લેકને જીત્યા છે એમ સમજવું.
(મહાનિર્વાણ)