________________
એક આ
મહિલાની જીવન કથા.
૨૨૫
માતાજીની મને બહુ બીક લાગે છે. પણું... હું તમને વચન આપું છું કે તમારાં ભાભીને હું બોલાવીશ, પણ હાલ નહિ, હવે થયું.”
આ સાંભળી મનેરમાં અને શોભના ઉદી ચાલતાં થયાં અને સુંદરલાલ તથા વસં તલાલ એલાં રહ્યાં. તે પણ પોતાની ગેણી પુરી થએ વિખુટાં પડ્યાં.
દ્વીતીય ખડ. આજે વસંતલાલને વચન આપે એકાદ વરસ વહી ગયું છે. વસંતલાલ તેના ધંધામાં પ અને વાત વિસારે પડી. સુંદરલાલ “ લાગ આવ્યા સિવાય બોલીશ નહિ” એમ કહેવા લાગ્યો. શોભના અને મનોરમાં એક બીજાને મળતાં પણ આ બાબતમાં તે કંઈ કરી શકયાં નહિ, પણ શોભના મનોરમાને આશ્વાસન દેતી હતી. અનેરમા દિવસે દિવસે સુકાવા લાગી. તેણીનું શરીર હાડપીંજર રહ્યું. માંસ કે લેહીનું એક બીજું પણ જણાતું નહોતું. તેમાં વળી ઉપવાસ, આદિ વ્રત કરવા લાગી. શોભનાને લાગ્યું કે મનોરમા હવે આ રષ્ટિમાં થોડા દિવરાની મહેમાન છે. માટે જેમ બને તેમ જલદી તેણીનું નક્કી કરવું જોઈએ. પણ તેનાથી કંઈ બની શક્યું નહિ,
એક દિવસ મનેરમાં પિતાના મકાનના જરૂખામાં ઉભી ઉભી ઉડા વિચારમાં હોય તેમ જણાતું હતું. પડોશીને એક છોકરો અભ્યાસ કરતા હતા અને ઉતાવળે વાંચતે હતે. અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી વિગેરે અભ્યાસ કરતાં કરતાં ગુજરાતી એક કાવ્ય મોટેથી લલકાવા લાગે. જેમ જેમ તેના સ્વર મનોરમાને કાને પડયા તેમ તેમ તેની આંખમાંથી અશ્રુ વધારે ને વધારે નેસથી વહેવા લાગ્યાં અને તે ગાન સાંભળવામાં એટલી તો એ તલ્લીન થઈ ગઈ હતી કે પિતાની પાછળ હાથમાં સાધુ ને પિલ લઈને કેણ ઉભું છે તેનું તેણીને બીલકુલ ભાન નહતું.
વાંચનાર ! ચાલો આપણે પણ તે ગાન શ્રવણ કરીએ. (તેના લેખક સ્વર્ગસ્થ ગેવધનલાલ માધવલાલ ત્રીપદ છે.)
(હરિગીત . “મુજ વૃતમાં નથી કે નવાઈ, શીવાય પણ હું શું કહું ? પૂછવું તથાપિ તમેજ તો હું નકાર પણ શી રીતે ભાણું ? મુજ જેવું વૃત્ત ઘણુંકનું શુણશે પુછયે આદેશમાં, પરદેશી સજન હીંદુએ ગાળેજ જીવન જોશમાં ? નરજાત સુખી હશે અહીં કદી મહાલતી સ્વદથી, પણ નારીને રોવા વિના નહિ કર્મમાં બીજું કંઈ
સંસાર માંહિ પ્રયાણ કાજ જ માન્ય ચેતન સર્વ છે; બે એકથીજ ભલાં પ્રવાશે વળી કહ્યું એવું કે. એ મિત્રતાનો હેતુ, પણ રર ઐકય વણ નહિં મિત્રતા, નહિ ગ્રહે ઉર પાર વિગુણ ચિત્ત સ્થળ પર સ્થિરતા. રસ એમ વિણ મન ઐકય નહિ એ સૂત્ર શીખવ્યું તે દિને, મન એમ વિણ નહિ મિત્રતા પ્રભવે, ગુરજી, કે રીતે?