Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ બુદ્ધિભા. "To live and not to live is to live in debt. ‘પ્રેમ વિનાનું જીવતર, એ મૃત્યુ સમાન છે. ’ પ્રેમપૂર્વક જીવવુ એ ‘સુખ ' છે. પ્રેમ રહીત જીવવું તેજ ‘ દુઃખ’ છે. સ્ત્રી પુત્રાદિકમાં પ્રેમ સ્વાભાવક હોય છે; પરંતુ 'વસુધૈવ કુટુમ્ ( આખી દુનિયાને કુટુંબ સમાન માનવી. ) એનુંજ નામ પ્રેમ છે. સારે રસ્તે રહીને વ્યવહારિક સુખાદિ મેળવવાને તૃપ્ત રહેવુ. નહિ તો જાગતાની પાડી અને ઉંધતાના પાડા.' કારણ કે; आस्ते भगआसीनस्योर्ध्वस्तिष्ठति तिष्ठतः । शेते निपद्यमानस्यचराति चरतो भगः ॥ ( ક્ષેત્રર્યાક્ષળ-સન્નમસિહા, ) બેઠેલાનું નસીબ એસી જાય છે, ઉભા થયેલાનુ ઉભુ થાય છે, સુતેલાનું સુઈ નય છે અને ચાલનારનુ નશીબ ચાલે છે. કાર્ય વ્યવસ્થા અને નિયમિતપણુ એ એ વ્યવહારીક સુખનાં મુખ્ય સાધના છે. સુખ દુ:ખ વાસ્તવિક રૂપે માત્ર મનની કલ્પનાએજ છે. કારણ કે • One man's meat is another's poison ' એક માસનું સુખ બીન્નરને દુઃખરૂપ થઇ પડે છે. મનની કલ્પનાની દોરી હાથમાં રાખી રહેવું એમાંજ મનુષ્ય છંદગી સાર્થક થાય છે, શાન્તિ હૃદયે રાખીને, ભ્રાન્તિ હીંગ્ કરી મન; દુનિયાની ઉત્ક્રાંતિમાં, અણુ કરવુ તન. સુખ દુઃખ માપ સમાન છે, મન રીત સા સાથ; તરગના અકળાયી, ભરતી નહે કંઈ ખાથ પ્રભુમાં શ્રદ્ધા રાખવી, સી પ્રાણી પર પ્રીત; વ્યવહારે વતાં સદા, દીલથી રાખી હીત. ધર્મ માત્ર છે નીતિમાં, ધર્માધી મા ધમ; મર્મ હુમજવાં જગતનાં, યાગી આત્મિય ગર્વ. કૃતિ જગતની શ્વેતે, કરવાં કૃત્ય દરેક; એજ નીતિની રીત છે, નાગરની રીત એક. ૨૦૪ ૧ 33 ર “ ભલું ક્રોધ કરનારની સામે ક્રોધ કરવા નહિ, ગાળ આપનારને પણ થાએ, એમ કહેવું, ચક્ષુ, કહ્યું, નાસિકા, વ્હિટ્ટા, વચા, મન અને સ્મૃદ્ધિ એ સમારાથી નીકળતી એવી વાણી વડે ા મેલવું નહિ. ( મનુસ્મૃતિ,) પ્રસંગ પ્રમાણેજ વચન કહેવું. સદ્ભાવ પ્રમાણેજ પ્રિય કાર્ય કરવું, અને પોતાની શક્તિ પ્રમાણે ક્રોધ કરવા, એટલાં વાનાં જે પુરૂષ નગે છે તે પતિ છે. (હિતાપદેશ) કામ ક્રોધ તથા લાભ મેં ત્રણ પ્રકારનાં નરકનાં હાર છે; અને તે દ્વાર આત્માના નાશ ( ખરાબી ) કરનાર છે, માટે એ ત્રણતા ત્યાગ કરવા, એ ત્રણ નર્ક દ્વારાથી છૂટા પડેલા માસ પોતાના કય્યાણનું સાધન કરી શકે છે, અને તેથી પરમ ગતિને પામે છે. ( શ્રીમદ્ ભગવદ્ગીતા. ) મિથ્યા વચન ખેલવાનું છેડી દેવુ, વિના માગેજ બીજાનું ભલુ કરવું, અને કામને, ક્રોધને તથા દેવને આધિન થને ધર્મના ત્યાગ કરવો નિહ. ( વનપર્વ. )

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32