________________
નાઝન.
ડોસ પગે પડી છે, મારી છોકરીને જાન આપનાર ભાગ્યશાળીઓ તમારાં ખરાં નામ તે કહેતા જાવ! હું કોને આભાર માનું?
સેથી મેટા છોકરાના મ્હોં પર હેજ હસવું જણાયું! આછાં થતાં વાદળાંવાળા આકાશ તરફ, તેને જમણા હાથ ઉચે થયો, અને પ્રસન્ન કંઠે તે બેઃ “આભાર તે દયાળુ પ્રભુને.”
ત્રણે જુવાને ઉભરાતા આનંદ સાથે વેગથી દડી ગયા. કેવા ખુબસુરત છોકરાઓ ! શું સુન્દર ગાયત? પેલી ચીજ તે નાટકવાળાઓ કરતાં એ અચ્છી થઈ ગઈ, વિગેરે વચનો બોલી શોખીન નરનારીઓ વીખરાયાં, ગાડીઓ ચાલી ગઈ. અને શેરી પાછી હતી તેવી થઈ ગઈ. ત્યાર પછી ડી વારે વાદળામાંથી નીકળતા ચન્દ્રને અજવાળે પિલો બુદા નદીનો પુલ ઓળંગી ગયો !
અંગ્રેજી વિધાથી વિભૂષિત થયેલા, પિઝીશન ને ફેશનમાં ફસાયેલા કેટલાક અબજ ભારતના વિદ્યાર્થીઓ, આ છોકરાઓની વિવેક વિનય કૃતતા ને સદુધમવાળી દયા આપણું આર્યાવર્તમાં બતાવવા બહાર પડશે ! રાષ્ટ્રના થાંભલારૂપ એવા કર્તવ્યનિષ્ઠ યુવાને હમારી કમમાં ને દેશમાં ઘણા ને સવર પાકે એજ છો. # શાંતિ ૩. સંકુટિર.
Kરસમાલ;
वचनामृत.
લેખક –ોગનિદ મુનિ બુદ્ધિસાગર સૂરિ.) ૧. સર્વ ધાર્મિક શાસેનું મનન સ્મરણ કરીને તેને હેયનેય અને ઉપાદેય બુદ્ધિથી
વિવેક કરવાની જરૂર છે. અમુક એક શાસ્ત્રને સામાન્યપણે વાંચીને કે જાતને મત બાંધતાં પૂર્વે ઉપર લખેલી સૂચનાને ધ્યાનમાં લેવી. કોઈ બાબતને જ્યાં સુધી પિતાને પરિપૂર્ણ અનુભવ ન થાય ત્યાં સુધી તે બાબત
સંબંધી અમુક નિશ્ચમ મત બાંધ એ ગંભીર ભૂલ છે. ૩. કઈ મતનો ત્યાગ વ આદર કરતાં પૂર્વે તે મતની આદેયતા અને હેયતા સંબંધી
ન અને પ્રમાણેથી પરિપૂર્ણ વિચાર કરો કે જેથી વર્તમાનમાં તથા ભવિષ્યમાં મત ફેરવવાની જરૂર ન પડે.
ધથી ધમધમાયમાન બનેલો કઈ વસ્તુ સંબંધી સમય વિચારી શકતો નથી અને બોલી શકતો નથી. માન-માયા અને લોભના આવેશમાં આવેલે મનુષ્ય સત્ય વિચારી શકતો નથી અને સત્ય પ્રાયઃ બોલી શકતો નથી. પક્ષપાત, દાક્ષિણ્ય, અહંમમત્વ, ઈર્ષ્યા, દેવ, વેર, સ્વાર્થ, આશા, મૃઢતા, સંકુચિત દષ્ટિ, પરવશતા, ભીતિ, પરતેજમાં અંજાઈ જવું અને આગ્રહ ઈત્યાદિ ચગે સત્યને પરિપૂર્ણ વિચાર થઈ શકતું નથી અને પરિપૂર્ણ સત્ય બોલી શકાતું નથી. રાજા, ગુરૂ, અધિકારી વગેરે મનુષ્યોને સમયજ્ઞતાએ સેવવા. તેમની સાથે પ્રસંગ પામીને સંભાવણું કરવું અને નમ્રતાથી વર્તવું. કોઈની હદબહાર સ્તુતિ કરવી નહિ. તેમજ કેદની નિન્દા કરવી નહિ. ઇના સંબંધી એવો અભિપ્રાય ન બાંધ જે ભવિષ્યમાં ફેરવે પડે.