Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ 19. <. ૧૪ 4. બુદ્ધિભા જેના આચારો અને વિચારેમાં મન્દવીર્ય, મતિદાર્થવ્યુ, સ્વાર્થ, કર્ણશ્રુતિદેષ, પરવિચારમાં અંજાઈ જવું અને આજુબાજુના મનુષ્ય વિચારાના પ્રવાહમાં પ્રવહિવ ઇત્યાદિવડે ક્ષણે ક્ષણે ફેરફાર થતા હોય તેના વચનના અને આચારનો કદી વિશ્વાસ ન રાખશે. એવા મનુષ્યોની પ્રતિજ્ઞાના વિશ્વાસે બધાવું નહિ કારણ કે કાંઈ વખત લેવા મનુષ્યા સર્પની પૈડું ભયાવહ થાય છે. પોતાના પરિચયમાં આવનાર મનુષ્યોની સ્થિતિ, રીતિ, નીતિ અને પ્રીતિને અનુભવ પામીને તેને કંઈ કહેવું વા તેગ્માની સાથે વ્યવહાર રાખવે. આત્માનું હિત કરવાનાં સાધના કર્યાં કર્યાં છે અને મામાં વિઘ્નો કર્યાં કર્યાં છે તેનો પરિપૂર્ણ વિચાર અને આત્મગલને નિશ્ચય કરીને સ્વહિતમાં પ્રવૃત્તિ કરવી. ૧૦. પોતાની આમતાના જેતે વિશ્વાસ ત હેય તેને જે ક! કથવું તે અરણ્ય ૬ન સમાન છે. ૧૧. જે મનુષ્ય શૂદ્ર હોય અને જે બાબત તેને પ્રિય ન લાગતી હોય તેવી બાબતનું તેની આગળ વર્ણન ફરવું એ અરણ્ય રૂદન સમાન છે. ૧૨. જે મનુષ્ય જેટલું બુદ્ધિમાં ગ્રાહ્ય કરી શકે તેના કરતાં અધિક દેવું એ તેનું નાશ કારક અણું છે. ૧૩. મનુષ્ય પોતાના અનુભવ પ્રમાણે સર્વને દેખે છે પણ સર્વના અનુભવાની સાથે સ્વાનુ• ભવના મુકાબલો કરીને સર્વને દેખે તે તે સ્વપરનું ધ્યેયઃ કરવાને વિશેષ ચેાગ્ય થ શકે. ૧૪. પોતાની આજુબાજુએ હિત ચિન્તા કાણુ કાણુ છે અને શત્રુએ કયા છે. તેના સભ્યશ્ વિચાર ફરવેશે. ૧૫. કયા કયા પ્રમાદો કેવા સંચેગામાં કયારે નડે છે અને તેને કયારે કર્યાં કારણોએ તાળ થાય તેના વિચાર કરીને અપ્રમત્ત રહેવા પ્રવૃત્તિ કરવી. ૧૬. પેાતાની સ્થિતિના ખ્યાલ કરવા અને પશ્ચાત કાર્યમાં પ્રવૃત્તિ કરી. પેાતાના આત્માની શુદ્ધતા અને ઉચ્ચતા તરફ સદા લક્ષ્ય દેવું. ૧૭. ધર્મ વિના નીતિના સિદ્ધાંત આકાશના હવાઈ કિલ્લાની પેઠે વઆધવા. જ્યાં ધર્મ છે ત્યાં અવશ્ય નીતિ છે. ૧૮. સહેજે કઈ વસ્તુ મળે દુગ્ધ સમાન જાણવી. જે વસ્તુ માગીને લેવી તે પાણી અરેસબર છે અને જે ખેંચીને લેવું તે વિધર ભર છે. ૧૯. રાતે શ હરાવી શકે છે. સજ્જનોએ શા મનુષ્યોથી ચેતતા રહેવું. ૨૦. કદી કોઈના ખુરામાં ઉભા ન રહેવું પરંતુ કાઇના ભલામાં ઉભા રહેવું, ખુરામાં ઉંબા રહેવું એ કંઈ મહત કાર્ય નથી પણ ભલામાં ઉભા રહેવું એ મંતવ્ય છે. ૨૧. અનેક પ્રકારના પરિષા અને દુ:ખે સમભાવે સહન કરવાથી જ્ઞાનની પક્વતા થાય છે. દુઃખમાં આત્માની શુદ્ધ દશા દર્શાવનારૂં નાન એજ ખરૂં જ્ઞાન છે. શાતાવેદનીયમાં ટકી રહેનારૂં જ્ઞાન પુષ્પ સમાન છે. દુ:ખ રૂપ તાપ પડતાં તે કરમાઈ જાય છે. ૨૨. આત્મજ્ઞાનની પરિપક્વતા થતાં સાંસારિક દુઃખામાં આત્મા સમભાવે રહી શકે છે અને દુઃખને વેદવામાં પા પાતા નથી. ૨૩. અન્ય જીવા પર જ્યાં સુધી પોતાની કક્ષ્ા ન થાય ત્યાં સુધી પોતાના કરતાં ઉચ્ચ મહાત્માઓની કક્ષ્ણાની અસર આકર્ષવાને પેાતાને આત્મા સમર્થ ન થાય તે બનવા યાગ્ય છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32