Book Title: Buddhiprabha 1914 10 SrNo 07
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ ધર્મવૃદ્ધિનું કારણ. ॥ सद्गुरु श्रीमद् बुद्धिसागर सूरिभ्योनमः धर्मवृद्धिनुं कारण. ૨૦૧ ( લેખક મુનિ અજીતસાગર. ) વ્હાલા સુન પાઠક ના ! આ સાર રાહત અનાદિ અનત સસાર સાગર મધ્યે પરિબ્રમણુ કરનારા જીવાત્માઓને જન્મ, જરા, ભરણુ, ચ્યાધિ, વ્યાધિ ને ઉપાધિ વિગેરે નાના પ્રકારના કષ્ટાથી બચાવનાર ફક્ત એક ધર્મ સિવાય અન્ય કોઇ પણ અવલાકાતું નથી. એમ સર્વ દર્શનના સિદ્ધાન્તા મુક્ત કરે કર્યો છે. ખાન્ધવે ! એ ઉપરથી સ્પષ્ટ રીતે અવમેધાય છે કે ધર્મ એ શબ્દ તે દુનિયામાં મનુષ્ય માત્રને માન્ય છેજ પરંતુ માન્યતાની પૃથક પૃથકતાના લીધે ધર્મની પૃથકતા અવલાકાય છે. પ્રભુના પ્રેમી ભકતો ધર્મ એ સબ્દ કૅવે! મઝાતા છે કે જેના ઉચ્ચાર તથા શ્રવણ માત્રથીજ આનંદ આનંદ ઉદ્ભવે છે તેા પશ્ચાત્ તેની શુદ્ધ શ્રદ્ધાપૂર્વક આરાધન કરનારને નિરંતર પરમાનંદ પ્રાપ્ત થાય તેમાં આશ્ચર્ય શું ? પ્યારા આત્મ હિતેચ્છુઓ ! ઉપરક્ત પરમાનંદને અર્પણ કરનારા એવા જે ધર્મ તેનું મૂળ તા પરિપૂર્ણ યાજ છે. ૩ ૪ Řત્તા પો ધર્મ પરમધર્મ તેનુંજ નામ કે જેમાં જીવવાત ખીલકુલ નથી તેમજ દુનિયાના તમામ ધર્મી દયાના આશ્રય કરીનેન્દ્ર રહ્યા છે, જેમકે:कृपानदी महा तीरे सर्वधर्मा स्तृणाङ्कुराः तस्यां शोषमुपेतायां कियन्नन्दन्तिते चिरम् ॥ १ ॥ દયા રૂપી મહાન સરિતાના કિનારા પર સર્વે ધર્મરૂપી તણાંકુરા લીલાલહેર ઉડાવી રહેલા છે તે કૃપાનદી શેષઈ ગયે તે લાંબે કાળ આનન્દ કર્યોથી બોગવી શકે ? તસ્માત કારણાત્ દયા સિવાય ધર્મ મેળવી શકાતો નથી અને સર્વાંગે ધર્મ મેળવ્યા સિવાય કોઇ પણ કાળે અક્ષય પદની પ્રાપ્તિ થતી નથી જેથી કરીને અક્ષરષદના ઇચ્છકજનાએ નિરન્તર સર્વોત્કૃષ્ટ યાનું પૂરણ પ્યારથી સેવન કરવું ખાસ જરનું છે. આ અખિલ સસારમાં ચાલતા સર્વ મતાવલ ખીજના ઉપરોક્ત દયાને અમલ કરે છે ખરા, તત્રાપિ દાના સ્વરૂપને યથાયોગ્ય નહિ જાણવાથી તે પૂર્ણશે દયા પાળવાને ભાગ્યશાળી બની શકતા નથી અને સીરી દયાના આરાધત સિવાય તેને યથાતથ્ય ધર્મના લાબ મળી શકતા નથી ! ઉપરાક્ત ધર્મનું ખાસ મૂળ જે દયા તેનો સર્વવંશે સ્વિકારતે ફક્ત જૈન મતાવલખી જનાએજ કર્યો છે એમ કહેતાં જરા માત્ર પણ અતિશયોક્તિ નહિજ ગણાય. કારણુ દયાની ખાતર તેમનાથ પ્રભુએ રાજૅમતિને ત્યાગ કર્યો, ધર્મ રૂચી અનુગા પ્રાણના ત્યાગ કર્યો, ને મેઘરથ રાજાએ દેહના ત્યાગ કર્યા, એ શુ કાર્યના જાણુવા બહાર છે? એવી અપૂર્વ દયાના સિદ્ધાન્તથી સર્વ દર્શનમાં જૈન દર્શન મુખ્ય ગણાય છે. માટે દયાનાં ઉપયોગ કરવાની ખાસ જરૂર છે. યથા કોઈ ઘટા ન ઘટ બનાવવાની ખાતર સ્મૃતિકા, ચક્ર, દંડ આદિ સમગ્ર સામગ્રી એકત્ર કરે અને ઘટ બનાવે તત્રાપિ તેમાં એકાદ પણ ચિજ અપૂર્ણ રહે તે ઘટ ખરેખર બની શકે નહિ, તેમજ સાશે દયાને આરાધી શકાય તેમજ અખડાનન્દને સમર્પનાર

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32