Book Title: Buddhiprabha 1914 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ માધ્યમિક કેળવણી. ૧૩૬ પૂજ્યન્તે નહિ ન = થય: નીતિના ગુણોથી ક્રમે ક્રમે આત્મોન્નતિની વૃદ્ધિ કરી શકાય છે અને તેથી છેવટે પરમાત્મ પદની પ્રાપ્તિ કરી શકાય છે. ગૃહસ્થ મનુષ્યએ નીતિના સદ્ગુણાની પ્રાપ્તિપૂર્વક ધર્મ, અર્થ કામ અને મેક્ષ એ ચાર વર્ગની આરાધનામાં વખતન વ્યય કરવે ોઇએ. પેાતાના આયુષ્યને એક ક્ષણ માત્ર પણ ગુણાપાર્જન વિના ગયા તે તે પુનઃ પશ્ચાત પ્રાપ્ત થનાર નથી એમ ગૃહસ્થોએ અવબાધીને ગુણાની પ્રાપ્તિનાં સ્વાયુષ્ય વહે એવી ઇચ્છા રાખવી જોઇએ. » શાંન્ત: ૩ माध्यमिक केळवणी. ( અનુસ’ધાન ગતાંક પૃષ્ટ ૧૧૪ થી.) ( લેખક:—માસ્તર ભાગીલાલ મગનલાલ શાહ. ગોધાવી. } વાચનથી શરૂ થઈ ભાષાન્તરથી પાઃ પૂર્ણ થતા દૃષ્ટિગોચર થાય છે. પ્રસિદ્ધ વિદ્રાન ક્રિય કહે છે કેઃ— No lesson in Frnech which is confined to translation and reading is worth much, if it is not followed up by actual conversation. ” ભાષાંતર અને વાચનમાં રસમાપ્ત થતા હોય તેવા ફ્રેંચ બાપાના કોઈ પણ પાડે એ વાસ્તવિક વાતચીત વડે અનુસરાતા ન હોય તે તે વિશેષ કીમતી થઈ શકતો નથી. સાદામાં સાદું affirmative સ્વીકારવાચક વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી શકાય છે, અગર તે વાક્ય કાઈ પણ પ્રકારના પ્રશ્નાત્તર માટે હકીકત પૂરી પાડે છે; કે જે હકીકત વાયનું રૂપ જરા બદલાતાં વિદ્યાર્થીને શબ્દોના અર્થ ઉપયાગ સમજવાની જ પડે છે. વિધાર્યાં જ્યાં સુધી શબ્દને યથાર્થ સમજે નહિ અને વાક્યમાં તેના વાસ્તવિક ઉપયેગ કરી શકે નહિં ત્યાં સુધી તેની પ્રગતિ સંતોષકારક થતી નથી. કલીક કહે છે કેઃ Half the knowledge with twice the power of applying it, is better than twice the knowledge with half the power of application. ૐ અર્ધા શબ્દોનુ જ્ઞાન અને તેને ઉપયેાગ કરવાની બમણી શક્તિએ બમણા શબ્દોનુ જ્ઞાન અને તેમના ઉપયોગ કરવાની અર્ધી શક્તિ કરતાં વધારે સારૂં છે. સાદામાં સાદા વાય પર પ્રશ્ના કરવાથી વિધાર્થી તેના દરેક ભાગ-શબ્દને જુદા જુદા સબંધમાં જલદી સમજી શકે છે અને તેના ઉપયોગ સરલતાથી કરી શકે છે. પ્રસ્તુત અને અન્ય ઉદાહરણુ વડે વિષયના જ્ઞાન ઉપરાંત પદ્ધતિની અગત્ય સિદ્ધ થાય છે, છતાં કેટલાક શિક્ષા શિક્ષણુ પદ્ધતિ કે નિયમાના જ્ઞાનની અગત્ય સ્વીકારતા નથી. તે શિખવવાના વિષયને તૈયાર કરવાની કે તેને વિચાર કરવાની અગત્ય ધારતા નથી. આનું પરિણામ એ થાય છે કે વિષયનું જ્ઞાન હોવા છતાં અસરકારક શિક્ષણુ આપવામાં તે નિષ્ફળ થાય છે. વ્યવહારમાં શિક્ષકને કાંઇ જ્ઞાનના જત્થાનો ઉપયોગ કરવાના હોતા નથી. ઘણુંખરૂં આસપાસના સાગાના પ્રમાણમાં સામાન્ય અને જરૂરી બાબતેનું જ્ઞાન તેને વિશેષ ઉપયેગી થઈ પડે છે. વ્યવહારમાં આપણે નેઇએ છીએ કે જ્યારે કોઇ મનુષ્યને ટ્રામવેનુ ભાડું આપવાનું હોય ત્યારે એન્ડનેટ કે સેનાની લગડી વિશેષ ઉપયોગી થઈ પડતી નથી. પરંતુ છુટક-પરચુરણુ પૈસાજ વિશેષ ઉપયાગી થાય છે. શિક્ષણના ધધામાં પશુ તેવીજPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32