Book Title: Buddhiprabha 1914 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ અમેરિકાનાં વિશ્વવિદ્યાલ. ૧૪૧ નામનું પુસ્તક લખ્યું છે, જે પુસ્તકમાં તે લખે છે કે-જગતનાં સર્વ વિશ્વવિદ્યાલયોમાં જર્મનીનાં વિશ્વવિદ્યાલયે ઉત્કૃષ્ટ હોવાથી ઘણાજ અમેરિકન વિદ્યાર્થીઓ દર સાલ જર્મની જતા હતા, પરંતુ અમેરિકન વિશ્વવિદ્યાલયો આ જ જર્મન વિશ્વવિદ્યાલયની બરાબરી કરી શકતા લાગ્યા હોવાથી હવે અમેરિકન વિદ્યાર્થીઓને જર્મની જવાની જરૂર રહી નથી. સંપત્તિ અને સુપ્રસિદ્ધ પુરૂષને માટે હજી પણ બર્લિન અને પેરિસનાં વિશ્વવિદ્યાલય, યુરોપમાં છે ગણાય છે પરંતુ અમેરિકન વિશ્વવિદ્યાલો છે કે સુપ્રસિદ્ધ પુરૂષોની છાશને ખાતર જરા કમી દરજનનાં જણાવે છે, તે પણ સંપત્તિ-ઉપકર (equipinent) અને શિક્ષણ પદ્ધતિની બાબતમાં તે જગતમાં સર્વ શ્રેષ્ઠ છે. યુરોપમાં અત્યંત શ્રીમંત વિશ્વવિદ્યાલય પેરિસ અને બર્લિનમાં છે. તેનું ઉત્પન્ન સરાસરી પીતાળીસ લાખ રૂપિયા છે, ને અમેરિકાનાં કેટલાંક વિશ્વવિધાલયે એથી પણ વધુ સંપત્તિવાન છે. અમેરિકન વિશ્વવિદ્યાલયોની સ્થાપના પ્રથમ જર્મન વિશ્વવિદ્યાલયોના તને અનુલક્ષિને કરવામાં આવી, પરંતુ દેશની અને લોકોની જરૂરીયાત તરફ લય આપતાં આગળ જતાં એ તમાં એટલે બધે ફેરફાર કરવામાં આવ્યો કે હવે અમેરિકન વિશ્વવિદ્યાલય એટલે પ્રથમના કરતાં તદ્દન જુદી જ ઢબનું વિશ્વવિદ્યાલય. જર્મન વિશ્વવિદ્યાલનું મુખ્ય તત્ત્વ જેને છાવરણ (ccctive system) કહે છે તે છે. ઈક્ષિા વિશ્વવિદ્યાલયમાં સખ્તાઈ (compulsory system) વધારે હોય છે, તે ઘણે ભાગે શિક્ષણ આપવા કરતાં પરિક્ષા લેવાનું ( examining universities ) કામ કરે છે. તેથી ઉલટુજ જર્મન વિશ્વવિદ્યાલય શિક્ષણ આપવાનું પવિત્ર કર્તવ્ય બનાવે છે, અમેરિકન વિશ્વવિદ્યાલયમાં જમનીની પેકેજ, શિક્ષણ આપવાનું કામ કરવા ઉપરાંત તેમાં છાવરણ પદ્ધતિ ઘણી ઉન્નતાવસ્થાએ પહોંચેલી છે. યુરોપમાંનાં ઘણાંખરાં વિશ્વવિદ્યાલયો ઘણા ભાગે ગર્ભ શ્રીમંતો માટે જ છે, એમ કહીશું તો ચાલશે. અમેરિકન વિશ્વવિદ્યાલયો ત્યાંની પ્રજાસત્તાત્મક (Democratic) રાજ્ય પદની ઉપર હેઈને ગરીબો માટે પણ છેજ. બીજા દેશોમાં શિક્ષણેચ્છુ લોકોને વિશ્વવિધાલયમાં જવું પડે છે, જ્યારે અમેરિકન વિશ્વવિદ્યાલયે લેકે પાસે જાય છે, બીજ દેશોમાં યુનીવર્સીટીઓમાં લોકોની સવડપર બીલકુલ લો અપાનું નથી ત્યારે અમેરિકામાં લેકની સવા માટે પ્રથમ લક્ષ અપાય છે. અમેરિકન વિશ્વવિદ્યાલયમાં પગ મુકતાંજ, સમતા અને એક્યતાનું સામ્રાજ્ય જણાય છે. (Campus) એ શબ્દ સાંભળતાંજ અમેરિકન વિધાર્થીને આનંદનો ઉબરે આવે છે. પિતાના વિશ્વવિદ્યાલયનું ભોંયતળોઉં ( Campus છે તેમને પોતાને બધી પણ અધિક પ્રીય હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિશ્વવિદ્યાલયમાં, એશઆરામની, વિશ્રાંતીની અને સામાજીક સંખ્યાની વિશેષ સવડ ત્યાં હોય છે, તે એટલી બધી કે તે વિદ્યાર્થીનું એક છવનજ બની રહે છે. કેટલાક વિદ્યાર્થી દરેજ સાથે એકઠા મળે તેમાં શું મઝા આવે છે તેની હિંદુસ્તાનના વિધાથીંઓને ફરી કલ્પના આવે? અહીંના વિશ્વવિદ્યાલયમાં જુદી જુદી કોલેજો ભેગી કરેલી હોય છે. દાખલા તરીકે, મુંબઈ વિશ્વવિદ્યાલયની બધી આર્ટ કલેજે મળીને એકજ આર્ટ કલેજ બની છે. ખેતીવાડી વૈધકીય અને એજયરીગ વિગેરે બીજી કેલેજે પણ એકજ ઠેકાણે છે. સાતસે આડસે એકરના એક ગાળામાં આવી જુદી જુદી કોલેજો એકઠી કરી છે. આની કલ્પના કરશો એટલે તમને અમેરિકન વિશ્વવિદ્યાલયના વિસ્તારની કલ્પના સહજ આવશે. કોલેજનું આવું એક કેન્દ્રસ્થાન થવાથી ઘણા ફાયદા થાય છે. એક તો આવાં વિશ્વવિદ્યાલમાં ખર્ચPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32