Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 13
________________ અલૈકિક ન્યાય પ્રિયતા ૧૪૫ अलौकिक न्याय प्रियता. જેમ પૃથ્વી અને આકાશના હૃદયમાં આખું જગત સમાયું છે, તેમ સત્ય અને પ્રમાણિકપણના પિટામાં “ ન્યાય” સમાયલે છે. પાદરાકરમિ શહેરની ગાદી પર જે છેલ્લો રાજા છે, તેનું નામ ટાસ્કિંધન ધી પ્રાઉડ “ગર્વિષ્ટ ટાર્કિંધન” હતું. તેને સ્વભાવ અતિશય ગર્વિદ અને ૬૦ હેવાથી રેમન લેક તેનો અતિશય છેષ કરતા ને તેને ધિક્કારતા. અશ્વિન અને તેના છોકરાના દુપણુથી રેમન લેક એટલા બધા ત્રાસી ગયા કે તેઓએ છેવટે મેટું બંડ કર્યું–ને ટકિંવનને સહકુટુંબ રેમમાંથી હાંકી કહા; ને લેકે એ રાજકુટુંબના કોઈ પણ પુરૂષને ગાદી પર નહિ બેસાડવાને નિશ્ચય કર્યો. લેડકોએ રોમન સરદારે પૈકી બે શરીરને લાયક સરદાર ચુંટી કહાયા અને તેમને “કોન્સલ” એવી પદવી, અને સર્વ રાજકારભાર તેમને સોંપી દીધે. અને નક્કી કર્યું કે દર વર્ષ નવા “કેન્સલ” ચુંટી કહાડી તેમને નીમવા ને તેમને રાજકારભાર પ. આ હરાવ મુજબ રોમ શહેરના પહેલા બે “કેન્સલ” જે ચુંટી કહાડ્યા તેમનાં નામ કલાટીનસ ટાવિનસ અને મ્યુનીસ બુટસ એવાં હતાં. ટાર્ટિવન રાજા વિરૂદ્ધ જે લોકોએ બંડ ઉઠાવ્યું હતું તેમના આ બંને આગેવાને હતા. આ બંને રાજાના ખાસ હેઈને રાજાએ તેમને ઘણું માન આપ્યાં હતાં, પણ સાથે સાથે રાજાના સમાવડીયા પણ તે હતા. ગોવિંદ રવિને જેવી રીતે યુશિયન સરદારને મરાવી નંખા તેવીજ રીતે કે વાર પિતાને પણ મારી નંખાવશે એવી ધાસ્તીથી બુટસ માંડે હેવાને ગ ઘણું વર્ષોથી ર્યા કરતો હતો, ને તેથી જ લેકે એ તેનું નામ બુટસ ( ગાંડો-Mad) રાખ્યું હતું. પણ જ્યારે રોમન લોક રાજાના ત્રાસથી કંટાળી ગયા ને તેના વિરુદ્ધ બંડ ઉડાવ્યું, ત્યારે તે પિતાને ગાંડપણને જન્મ્યો કાઢી નાખીને લોકોને આગેવાન બન્ય, અને આવા કટોકટીના મામલામાં તેના ઘરનો તથા ડહાપણને કોને બહુજ ઉપયોગ ને ફાયદો થશે. આ પ્રમાણે આ બે કોન્સોને રાજ્ય અમલ ચાલુ છતાં પણ રાજા ટર્કિવનને રાજ્યમાં પગપેસારો કરી પુનઃ રાજ્યગાદી સંપાદન કરવા પ્રયત્ન ચાલુજ હતિ. રેમના તરૂણ સરદારો પૈકી કેટલાક રાજપુત્રના વજન દેતે હતા. તેમના મનમાં તેના બાપને ( રાજાને) ફરી ગાદી આપવી એવું ઘણી વાર લાગતું. કારણ તેમને લોક સ્વતંત્રતા કરતાં રાજપુત્રને નિઃસિમ સ્નેહ વધારે કીમતી લાગતું હતા. આ તરૂણ સરદારે ભેગા ટાયરસ અને ટાઈ બેરીયસ નામના બુટસના બે જુવાન છોકરાઓ પણ સામેલ હતા. આ સર્વ તરૂણ સરદારે એક દિવસે રાત્રીએ, આ બાબત નક્કી કરવા ભેગા થયા. અને ઘણું તકરારને અંતે, ગમે તે જોખમે રાજા ટકિવનને પિતાની ગાદી પાછી મેળવી આપવાનું નક્કી થયું, ને તેવા અને પત્ર લખી તૈયાર કર્યો અને તે પહોંચાડવા માટે એક જાસુસને સ્વાધિન કર્યો. હવે કમ ધર્મ સંયોગે એવું બન્યું કે જે દિવાનખાના સર્વ તરૂણેની ઉપર જણાવ્યા પ્રમાણે-ભવતિ ન ભવતિ ચાલતી હતી. ત્યાં હિન્ડિસિન નામનો એક ગુલામ હતો. પ્રથમ તો તેને કંઈ પણ સંશય આવ્યે નહિ, પરંતુ જ્યારે તેણે ઘણું માણસેને ચિન્તાતુર ચહેરે

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32