Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ 164 બુદ્ધિપ્રભા. વામાં આવેલી માફી–કરવામાં આવેલાં પ્રાયશ્ચિત ભુલી જવામાં આવે છે. નવા ઝઘડાનાં બી રેપવામાં આવે છે. જુના ઝઘડાઓને પાણી પાઈ ઉછેરવામાં આવે છે. નવા પાપોની શરૂઆત કરવામાં આવે છે, આગલા દિવસે લેવાયેલી પ્રતિજ્ઞા ભૂલી જવામાં આવે છે. શું આ સ્થાતિમાં સુધારા કરવાની જરૂર નથી ? જન વિદ્વાને, કેળવણીના ખાઓ, કોન્સના હિમાયતિએ, નવાં નવાં ખાતાં એ ઉભો કરવાની ઈચ્છા રાખનારાઓ, ભાવણે ભારફતે જન કેમને ઉદ્ધાર કરવામાં સાર્થક માનનાર સંસ્થા, વિદ્વાન સાધુવયે વગેરેએ જન ધર્મના મુખ સિદ્ધાંતને ઉથલાવી નાંખનાર પ્રવર્તકોને સવળે રસ્તે વાળવા ભગીરથ પ્રયત્ન કરવાની જરૂર છે, બીજું કાર્યો કરતાં એ કાર્ય તરફ તેઓ લક્ષ આપશે તો તેમાં તેઓ પિતાના આત્માનું કલ્યાણ કરતા ગણાશે એમ કહેવામાં અમે કાંઈ પણ અતિશયેકિત કરતા નથી એમ અમે માનીએ છીએ. आत्म दृष्टि. (લેખક:-શા. નાથાલાલ ચકુભાઈ અમદાવાદ) એક પશ્ચાતાપ. શ્રી વીર પ્રભુના દેશના સમયને સંભારી પશ્ચાતાપ મમ આત્માનું શ્રી વીર પ્રભુને ઉદ્દેશીને કથન. આડ મહા પ્રતિહાર્યની ઠકુરાઈથી વિભૂષિત થઈ ત્રીશ અતિશય વડે દેદિપ્યમાન અને પાંત્રીશ વાણીના ગુણથી ગાજત મેઘ સમાન, મહા વાણીથી જગત માત્રનું આત્મ દરિય ટાળતા હૈ વિરપ્રભુ ! આમાની અનંત શકિત ફેરવી ને કલ્યાણી વેળાએ આપ સમોસરણમાં બીરાજેલા તે વખતે હું પામર પાપી, તે ક્યા પાતાળમાં પિશી ગય હેશ? અથવા જે ત્યાં હતો તે હે દેવાધી દેવ, આપનાં ભેદી અને દીવ્ય વચને મને એવા તે કયા અંતરાય વડે અસર કરી શકયા નહિ હોય? હા....... એક તિરસ્કાર, પિતાની અનંત શક્તિમાં મસ્ત બનેલા સ્વભાવ વિલાસી આભાનું હુ પ્રત્યે કથન, હે મેરાજા ! દુર થાઓ, ૯મારી મહારાજધાનીને, ખંડ ખંડ કરી નાંખવાની મારી અનંત શકિત હું પ્રગટ કરું છું ? મારી તે અગાધ શક્તિની પ્રચંડ આગમાં હમારે વૈભવ પલક માત્રમાં ભસ્મભુત થઈ જશે. કારણકે સ્વભાવ, રમણુતા એજ હમારી હાલી સ્ત્રી છે. અધ્યાત્મ ક્રીડા એજ હમારા અતીન્દ્રિય આત્માને સંતોષ આપી શકે તેવો વિષય છે. અને અનુભવાનંદ તેજ હમારે ખરે આનંદરસ છે. તે સિવાય હવે તમને ક્યાં પણ રૂચી થવાની નથી.. (અષાર્થ.)

Loading...

Page Navigation
1 ... 30 31 32