________________
નાની ફરજ.
i};
દરવામાં કે દળાવવમાં આવતું નથી, મસાલા વગેરે ખાંડવામાં આવતાં નથી, લીલેતરી શાક વગેરે ખાવામાં આવતાં નથી, અને દરાજ કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત પ્રતિક્રમણ કરી સવાર સાંજ લેવામાં આવે છે. છેલ્લે દિવસે સવત્સરી પ્રતિક્રમણ કરવામાં આવે છે, જે વખતે આખા વર્ષ દરમ્યાન થયેલા પાપ માટે ભાવથી પ્રાયશ્રિત લેવામાં આવે છે, કીધી તેમ નિહ કરવા ભાવ ભાવવામાં આવે છે, અને ધર્મને લગતાં અનેક કાર્યો કરવા તરફ્ નતાવૃત્તિ વાળવા ઉત્કંઠા દર્શાવવામાં આવે છે. સવત્સરી પ્રતિક્રમણુ કરવાને બીજે દિવસે જૈન ધર્મ પાળનાર દરેક ભાઈ તેમજ બહેન એક કાણે જમે છે અને પેાતાની ભાઈચા રાની લાગણી દર્શાવવામાં આવે છે, જે માટે મેટા રમણો થાય છે, એટલુંજ નહિં પણ આખા વરસ દરમ્યાન અરસપરસ જે કાંઈ ટટા થયા હોય, લડાઇ થઈ હોય, નિંદા કર વામાં આવી હોય કે પાપની ભાવના ભાવવામાં આવી હાય તેની મારી નાના મોટાની અંતર ગળ્યા વગર માંગવામાં આવે છે.
જેનેાની ફરજ.
ઉપર જણાવેલા પર્યુષણ પર્વ દરમ્યાન કેવાં કેવાં કામેર્યા કરવામાં આવે છે તેની ટુંક વિગતો ઉપરથી એટલું તો બેઇ શકાશેજ કે તે વખતે પરસ્પરના ઘેર ભૂલી જવામાં આવે છે.-રેલા પાપની મારી માંગવામાં આવે છે, અને ધર્મ પંથે વળવા અનેક માર્ગે ઉત્કંઠા દર્શાવવામાં આવે છે. તે માટે જે બે સધ્યાએ બે વખત જે ક્રિયા દર્જ કરવામાં આવે છે તેને પ્રતિક્રમણ કહે છે, અને તે દરમ્યાન નિચલા ક્લોકનુ મન, વચન, અને કાયાથી સેવન કરવામાં આવે છેઃ
ખાનેમ! મુગ્ વે, સબ્વે જીવા ખમતુમે, મિતિમે સવ્વ ભુએસુ, વેર્મઝન કૃષ્ણ
એ શ્લોક માગધી ભાષામાં છે અને તેના વિસ્તારથી અર્થ કરીએ તે ઘણો લાંખે થાય છે, પણ ટુકમાં તેના ભાવાર્થે આ પ્રમાણે છે. હું સર્વ ને ખમાવું છું; સર્વે જીવો અને માછી આપે. મને સર્વ ભૂતા સાથે ત્રીભાવ છે: ભારે કાઇ સાથે વૈરભાવ નથી. જે ઉત્તમ પુએ જૈન ધર્મના સિદ્ધાંતા રહ્યા છે તેઓએ આ બ્લોકમાં કેટલો ઉત્તમ ભાવ દાખલ કર્યાં છે તેનું વર્ણન થવું મુશ્કેલ છે. “ કેઈ પણ જીવ સાથે મને વૈર નથી-દરેક જીવ સાથે મને મૈત્રીભાવ છે ” એ તત્વ તેમાં પ્રાધાન્યપદે બેડવામાં આવ્યું છે અને તે સિદ્ધાંત ઉપર જૈનધર્મને પાત્રે રચાય છે. એજ સિદ્ધાંતને અનુસરીતે હારા પાણીને કપાઈ જતા ઊડાવવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે, ખાવાની વસ્તુઓને ત્યાગ કરવામાં આવે છે, અને જૈનધર્મના યવૈધ દરેક કાણે સંભળાય છે. પણ્ અસાસ ! જે મહાન તીર્થંકરોએ એ સિદ્ધાંતને જન્મ આપ્યા છે. તે ઉપર હાલના નાનું બહુ અલક્ષ જોવામાં આવે છે. તે સિદ્ધાંતની જરા પણ દરાર ફરવામાં આવતી નથી. અરે ! ખુલ્લા રાખ્ખોનાં ફહીએ તે તેને કોઇ સિદ્ધાંત હોય તે માની શકાય એવું વર્તન કરવામાં આવતું નથી, અને માત્ર વ્યાખ્યાન સાંભળવામાં અને ઉપવાસ કરવામાં સર્વેની ફરજ પૂરી થઇ જતી હોય એમ વર્તવામાં આવે છે. આ ખાબત હાલના જૈનો સારી રીતે સમજે છે. આજેજ મારી ભાગવા છતાં રે દિવસે નવા લડાઈ ટટા આગલા લડાઈ ટટાના અનુસંધાનમાં કરવામાં આવે છે. આગલા દિવસે માગ