Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ રાજકુમારોને ધાર્મિક શિક્ષણ, ૧૬૧ માટે મુનિશ્વરાએ સામ્યતાપૂર્વક નિર્મળ ચારિત્ર પાળી ગુણી જતાના ગુણે તરજ દૃષ્ટિ રાખી માધ્યસ્થ ભાવે સર્વે પ્રસગેએ શ્રાવક વર્ગમાં શાન્તિ જળવાય-કુસપા દુર થાય તેમ કરવું; તેજ રીતે શ્રાવક વર્ગે મુનિમાર્ગ અને તેની જરૂરીઆત તથા ઉચ્ચરાતા વચનોમાં રહેલું ગાંભીર્ય જાણ્યા વીના શાક્ય સમાન અની નાની સરખી ખીનાને અજ્ઞાનતા વડે મૈટુ રૂપ આપી મુનિયા ઉપર અભાવ થવાના કારણીક ન થતાં પૂજ્ય વ્રુત્તિ રાખી તેઓને વિશેવ શાન્તતા મળે તેમ કરવું. ભીષ્ટ સૂચના એ છે કે ધર્મ કાર્યો અનેક પ્રકારે આ ચાતુમાંસમાં પણ થશે અને અનેક પ્રકારે દ્રવ્યનો પણ વ્યય થશે, પણ સમય અનુસાર સાત ક્ષેત્રા પૈકી જે ક્ષેત્ર વડે સાતે ક્ષેત્રને પુષ્ટિ મળે તે ક્ષેત્રમાં વધુ સહાય આપવાને આધ અપાય અને જૈન બધુ તેના અમલ કરે એમ થવું જોઇએ છે. સતાષકારક છે કે, મુનિશ્વરા હવે જુદા જુદા સ્થળે સારા પ્રમાણમાં વીચરવા લાગ્ય છે અને અપરિચીત એવા સ્થળેાના જૈન બને પણ લાભ મળવા લાગ્યા છે. પ્રાર્થના છે કે અધિાયક જૈન સમાજમાં સર્વત્ર શાન્તિ ફેલાવે અને જૈન શાનસની ઉન્નતિ અર્થે થતા કાર્યોમાં સહાય આપે. राजकुमारोने धार्मिक शिक्षण. ( લેખકઃવકીલ નદલાલ લલ્લુભાઈ વડેદરા, ) તારીખ ૨૬ જુલાઈ ૧૯૧૪ ના મુંબાના ગુજરાતી સપ્તાહિક પત્રમાં ભુજ (કચ્છ) નું ખબરપત્ર તા. ૧૯૭–૧૪ નું પુષ્ટ ૧૩૨૦~૧ માં પ્રગટ થયું છે, તેમાં નીચે પ્રમાણે જણાવે છે. બાળ રાજકુમારોના શિક્ષણનું મુહુર્તો-ભુજની ગાદી સ્થાપનાર પહેલા રાત્ર શ્રી ખેંગારજીને ભવિષ્ય કહેનાર તથા રાજ મળવામાં મદદ આપનાર જૈન યતિ ઉપાધ્યાય શ્રી માણેકમેરજીની ( મેટી ) પોશાળમાં કચ્છના રાજકુમારી પ્રાચીનકાળમાં શિક્ષણ લેતા; તે જમાના બદલી જવા છતાં વૃદ્ધિ કાયમ રહેલી છે. તદનુસાર નામદાર યુવરાજ કુમારશ્રી વિજયરાજજીના એ બાળક રાજકુમારોને શિક્ષણનું મુહુર્ત્ત કરવાનુ હતું, પરંતુ કેટલાક વર્ષથી છેલ્લા ઉપાધ્યાય જયરાજ મેજી પચવ પામ્યા પછી લાયક માણસને અભાવે.ગાદી ખાલી હતી પરંતુ કુમારેાંતે કેળવણી આપવાની જરૂરીઆત ઉભી થતાં વિશનજી નામે ઉક્ત પૈશાળા એક ચલાને ઉપાધ્યાય શ્રી વાસા મેરજી નામથી અશાડ વિદે ને શુક્રવારને રાજ યતિની દિક્ષા દદ' ગાદીએ બેસાડવામાં આવ્યો છે; અને વિદ ૫ ને રિવવાર રાજ આળક કુમારા શ્રી મેઘરાજજી અને નટવરને વિદ્યા ભગવાનુ મજકુર નવીન ઉપાધ્યાય પાસે મુફ્ત કરાવવામાં આવ્યું છે. ઉપાધ્યાયની દીક્ષા વખતે યુવરાજ કુમારશ્રી વિજયરાજજી અને કુમારશ્રી મનુભા સાહેબે હાજરી આપી હતી, અને કુંવરોના શિક્ષણુ મુહુર્ત્ત પ્રસંગે ખુદાવંદ મહારાજા શ્રી હવ્વુર સાહેબ પ્રશસ્ત પાળમાં પધાર્યાં હતા. આ ખબરપત્રથી આપણુને જાય છે કે કચ્છના રાજકુટુંબમાં રાજકુમારાના શિક્ષણની શરૂવાત જૈન ગાદીપતી ઉપાધ્યાયની પાસેથી થાય છે. ગાદીપતી ઉપાધ્યાયની જગ્યા ખાલી હતી તેથી તે જગ્યાએ ઉપાધ્યાયની યોજના તેના માટે કરવામાં આવી, અને પછી તે ઉપાધ્યાય પાસે ખાળકુમારના શ ક્ષણની શરૂવાત કરવામાં આવી છે. Co 33

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32