Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ અમારી નોધ. ઝેર ઉતારવાને મારે જે પોતાની પાસે હતો તે જ્યાં હલામણને સર્પ દંશ થયો હતે ત્યાં મુકો, ને તુજ ચેડા સમયમાં તેના હાથ પગ હાલતા જણાવ્યા અને સર્વને હલામણું જીવવાની આશા જણાઈ. એક પ્રહર થયે તમામ ઝેર ઉતરતાં હલામણ ઉી બેઠો થયો. પાસે સેનને જોઈ આશ્ચર્ય ચકિત થયો. સોને સર્વ બીના તેને જણાવી. બંને જણે મદારોને ઉપકાર માન્યો અને સર્વે ગામમાં ફઈને ત્યાં ગયાં. સેન સાથે હલામણુ આવેલો જોઈ કોઈ ઘણાં જ ખુશ થયાં ને મંગલ ગીતાના મૃદુષ્યની વચ્ચે હલામણને સોન કુવરીનાં વિધિરાર લગ્ન થયાં. મદારીને સરે શરપાવ મળે. જે જેવા હલામણ તથા સનરાણી સુખમાં ફળ વ્યતીત કરવા લાગ્યાં. અતિ પ્રયાસે મેળવેલી ચીજ બહુજ મીઠાશવાળી લાગે છે. ઘુમલીમાં શિયાળ ટુંક વખતમાંજ મરણ પામ્યા અને હલામણ ઘુમલીનો બાદીપતિ થઈ ત્યાં રાજ્ય કરવા ની આજ્ઞા લેઈ ગયો. અતિ પ્રેમ વચ્ચે આ અપ્રતિમ દંપતિ ઘણા વર્ષો સુખમાં ગળીજન્મભૂમિમાં પિતાનાં નામ અમર કરી ગયાં. ધન્ય છે એવી દ્રઢ નિશ્ચયવાળી-અખંડ પ્રેમવાળી-સતી સનરાણીને ! કે જેણે પતિતને ખાતર વનવન રખડવાનું પત કર્યું ને રોજ રીદ્ધિને લાત મારી. એકવાર મનથી વરેલા પનિ સાથે બળી મવા તૈયાર થઈ પ્રાચીન મહિલાઓ શિયળને જ પિતાનું સર્વે જીવન સમજતી હતી. ભૂષણ, અલંકાર, સર્વ તેને જ જાણતી અને રિયળ રૂપી અલંકારે વિભૂષિત રહી તેઓ દેશના ગૈારવ રૂપ બની આ જગતમાં અક્ષય કર્તિ મુકી ગઈ છે. જેના યોગાન ભારત મહિલાઓને અને મહારી બહેનોને સ્મરણિય છે. સતિ સોન રાણનું જીવન ચરિત્ર વાંચી હારી આર્ય ભગીનીઓ તેણી કંઈક ઝાંખી પિતાના જીવનમાં કરાવશે તો મારી રંક લેખીનીનું સાર્થક થયું માનીશ. ધન્ય છે તેવી પ્રાતઃસ્મરણિય સભારીઓને ! अमारी नोंध. હવેની બીના છે કે થોડા સમયથી ઘમ વીર પુરુષોની જ્યતાઓ ઉજવવાની શરૂવાત થઈ છે તે ઉત્સાહપૂર્વક આગળ વધતી જાય છે. પ્રભુ મહાજયંતીએ વીરની જયંતી આ વર્ષે અધીક સ્થળે ઉજવાઈ છે. તેમ ગત ( જેઠ ) માસમાં ત્રણ મુનિ મહારાજાઓની જયંતી ઉજવાઈ છે, જેનામાં અધિક ગુણ હોય તે જગતને વિષે માનનીય ગણાયજ છે, પછી તે ગમે તે વ્યક્તિ છે અર્થાત્ જેનાં કામ-ઉત્તમ ગુણોવડ–ઉત્તમ થયેલાં છે-જગતને ઉપકારકારી નીવડેલાં છે. એવા-જયવંતા–મહતમાં મુનિશ્વરેની જયંતીએ ઉજવાય અને તે વડે ગુણાનુરાગ પ્રગટાવાય તેવા શુભ કાર્યોને દરેક વ્યક્તિએ હર્વ પૂર્વક આવકાર આપી ગુણાનુરાગી થવું જ જોઈએ. ગત (જે) માસમાં ડા દશક ઉપર હયાત અને સમકાલિન એવા જુદા જુદા વણ ગ૭ના અધિપતિ સમર્થ જ્ઞાની અને શાસન પ્રેમી એવા ત્રણ મુનિશ્વરેની જયંતીએ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32