Book Title: Buddhiprabha 1914 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 1
________________ વર્ષે હું હું] બુદ્ધિપ્રભા. ( The Light of Reason ) ब्रह्मानन्दविधान के पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभय भ्रान्तिव्यवच्छेदकम् ॥ मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्ममदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिमभा' मासिकम् ॥ તા. ૧૫ અગસ્ટ સને ૧૯૧૪, [ક ધ મે, वखतनो व्यय केवी रीते करवो. લેખક: જૈનાચાર્ય બુદ્ધિસાગરસૂરિ નનુષ્યનું જીવન અત્યંત દુર્લભ છે. સ્વર્ગીયદેવે મનુષ્ય ભવને ઇચ્છે છે. મનુષ્યના લવ પ્રાપ્ત કરીને વખતની કિમ્મત સમજવી જોઇએ. જે મનુષ્ય વખતની કિમ્મત આંકી શકતા નથી તે વખતના વ્યય કેવી રીતે કરવા તેએ તે પણ સમજી શકતા નથી. લાખો અને કરાડે રૂપૈયા પુનઃ પાછા મળી શકે પણ મનુષ્પાયુષ્યને એક ક્ષાર જે ગમે તે પુન: પાછે આવી શકતો નથી. વખતને જે બાબતમાં ગાળવા હોય તે બાબતમાં ગાળીને પૂર્ણ કરી શકાય છે. વિશ્વમાં જન્મેલા સર્વે પ્રાણીએનાં આયુષ્યનો ગમે તે ભામતમાં વ્યય થાય છે ને થાય છેંજ, પ્રાણી માત્રને આહાર, ભય, મૈથુન અને પરિમ એ ચારમાં વિશેષ વખત વીતે છે. મનુષ્ય આહાર, ભય, મૈથુન અને પચિપ સત્તામાં ઘણા કાળ વ્યતીત કરે છે. આ ચાર સત્તાઓ વડે વખતનો વ્યય કરીને કરોડા અનુખે મરે છે પણ તેથી તેઓ કઇ ખરા સુખના માર્ગ પ્રાપ્ત કરી શકતા નથી. પ્રાયઃ જીંદગીને અર્ધભાગ તે દુધમાં વાત છે. ધારો કે એક મનુષ્ય સાવર્ષનું આયુધ્ધ છે, તેનાં પચ્યાશ વર્ષે ધાંબાદ કરીએ તો બાકી પચ્ચાસ રહેશે. તેમાંથી બાલ્ય ફાળનાં સાત વર્ષ ખાતલ કરવામાં આવે તો બાકી તેતાલીશ રહી શકે. તેમાંથી તેર વર્ષ વિધા પ્રાપ્ત કરવાનાં વર્ષ માતલ કરીએ તેા ત્રીશ વર્ષ બાકી રહેશે. તેમાંથી વીશ વર્ષ વ્યાપાર વગેરે કરવામાં ગાળવામાં આવે તે! બાકી તેર વર્ષ છે. તેમાંથી રમત, ગમત, પુત્ર પુત્રીઓને પાણિ ગ્રહણ કરાવવું, વાતચિતને વખત, માંદગીને વખત વગેરે ગતાં ધર્મ માટે વખત મળે વા ન મળે એવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. જેથી આ ભવમાં અને પરમવમાં ખરૂં સુખ પ્રાપ્ત કરી શકાય એવા માર્ગે વખતના વ્યય કરવાની જરૂર છે. આપણા આત્મા આપણને કોઇ કાઈ વખતે અન્તરમાં જણાવે છે કે “અરે આટલી બધી જીંદગીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32