Book Title: Buddhiprabha 1914 08 SrNo 05 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 3
________________ વખતના વ્યય કેવી રીતે કરવા. ૧૩૫ મનુષ્યા સાધુજીવન ગાળવાને ઉત્સાહિત થાય એવી રીતે સાધુઓએ વખતને વ્યય કર તે એ. સાધુઓના આચાર અને વિચારા ફેલાવવાને ઇંગ્લીશ સરકારના શાન્ત રાજ્યના પ્રતાપે સાનેરી તક મળી છે તેને પરસ્પર ક્લેશ, નિન્દા, સ્વાકર્ષ અને પરાપકર્ષમાં બ્યર્થ. ન ગુમાવવી જોઇએ. સાધુજીવનનો કાળ વિશ્વ મનુષ્યોને આદર્શની પેઠે દૃષ્ટાન્તભૂત થવા નેઇએ. સાધુજીવનને અનેક ગુણ ભડારભૂત બનાવવા માટે જેઓના મનમાં વખતની ખરેખરી કીમત સમજાય છે તે કપાયાથી પાછા હૉ છે અને આત્માના ગુણા તરક લક્ષ રાખે છે અને તર્થે પ્રવૃત્તિ કરીને આત્માન્નતિમાં આગળ વધે છે. સાધુમાં ક્ષમા નામને ગુણુ ખીલવો જોઇએ. સાધુમાં ક્ષમા હોય છે અને તેથી તે ક્ષમાશ્રમણુ કહેવાય છે. માટે આખી દુનિયા ખરેખર સાધુ પાસેથી ક્ષમાગુણને શિખી શકે. તે તે પ્રમાણે સાધુ પાસેથી ક્ષામાગુણુ ન શિખી શકાય અને શીતલદાસ ખાવાની પેટે સાધુ પેાતાની ઈંદગી ક્ષમાગુણ વડે ન સુધારે તે ામાગુણુ વધે. તેઓ ઉચ્ચ થયા એમ કોઈ વિઘ્ન મનુષ્ય તે સ્વીકારી શર્ક નહિ. સાધુમાં ધર્મ ક્ષમા હેવી બ્લેઇએ. તેમની આંખમાં શાન્ત રસ વહેવા જોઇએ. માર્કવતા અને સરલતાં તાં ખાસ દરરોજ સાધુના હૃદયમાં વસતી એએ. કોઈની નિન્દા થાય વા કોઇની હેલના થાય તે પ્રમાણે સાધુએ વર્તવું ન જોઇએ. સર્વ જીવોને પોતાના આત્મા સમાન માનનાર સાધુનું વર્તન કા પણ મનુષ્યની લાગણી દુ:ખાવનાર તો ન હોવું નેએ. ફર્યાં અને નિન્દા જ્યાં હોય છે ત્યાં અન્ય જીવોની પરિણામે હીંસા થાય છે તેથી અહિંસા વ્રત વડે સાધુનુ જીવન શૈાલી શકતું નથી. સામાન્ય ગૃહસ્થે મનુષ્ય કરતાં ક્ષમા, દયા, ગંભીરતા, વૈરાગ્ય, ત્યાગ, સહિષ્ણુતા, નિષ્કપટતા, અનિન્દા, અદ્રેષ વગેરે ગુણો વિશેષ પ્રમાણમાં પ્રગટેલા દેખવાને માટે વિશ્વ મનુષ્યો મૃડા કરે અને ઉત્તમ વેણાવા આદર્શની પેઠે તેએ ગૃહસ્થ મનુષ્યાને દાનભૂત થવા નૈઇએ. દુનિયાના સકળ ગૃહસ્થ મનુષ્યોને સાધુજીવન આદર્શની પેઠે બની રહે એ રીતે શ્રી વીતરાગ દેવની આજ્ઞા પ્રમાણે સાધુએ ગુણુજીવન વૃદ્ધિ અર્થે વખતને વ્યય કરવા જોઇએ. ગૃહસ્થ ધર્મ પ્રમાણે અનેક ગુણ પ્રકટ થાય તે પ્રમાણે ગૃહસ્થે વખતના વ્યય કરવા જોઇએ. પ્રથમ તે ગુરુસ્થમાં માર્ગાનુસારિ ગુણ પ્રકટવા જોઇએ અને પશ્ચાત્ તેનામાં અન્ય ધર્માયારા પ્રકટવા જોઇએ. ગૃહસ્થધનરૂપ મહેલના પાયા સમાન માર્ગાનુસારિપણાના ગુણો છે. જે ગૃહસ્થમાં માર્ગાનુસારિત ગુણી ન ખીમાા હોય અને તે ગૃહસ્થ ધર્મ મહેલ બનાવવા માટે ચાહે તે તે મૂટની કેઢિમાં ગણી શકાય છે. લાખા ઉપાયા કરા વા કાટી ઉપાયે કરા તાપણ ગ્રહસ્થ ધર્મનો પાયા સમાન ન્યાયસંપન્ન વૈભવાદિ માર્ગાનુસારિ ગુણ પ્રકટાવ્યા સિવાય ગૃહસ્થ ધર્મને પાળી શકતો નથી, ગૃહસ્થ મનુષ્ય સદ્ગુણી ગૃહસ્થ પુરૂષની જીંદગી ગાળવાને માટે પ્રથમ નીતિના ગુણેની મૂર્તિ બનવું તેઇએ. જે મનુષ્યમાં નીતિના ગુણે નથી તેની ધર્મક્રિયા અન્ય મનુષ્યને હાંસી કરવાલાયક અને છે. નીતિના ગુણો જેમાં ખીલ્યા છે એવા ગૃહસ્થની ધર્માચરણાઓને અન્ય મનુષ્યેા સેવી શકે છે. ધર્મરૂપ રનેાની વૃદ્ધિ ખરેખર નીતિના ગુણ વિના થઇ શકતી નથી. ગૃહસ્થાવાસમાં રહેનાર મનુષ્યમાં પ્રથમ નીતિ હતી તેઈ એ. ધન વિધા અને સત્તાદિવડે નીતિ વિના સસાર શોભી શકતો નથી. મનુષ્યોને પ્રથમ નીતિની કેળવણી આપીને ધર્મયોગ્ય બનાવવા એ એ નીતિના ગુણોથી જે ગૃહસ્થ મનુષ્ય અલ'કૃત હોય છે તે પોતાનો ધર્મ શોભાવી શકે છે. ધર્મશાસ્ત્રામાં પ્રવીણ ગણાતા મનુષ્યેામાં પણ તે નીતિના સદ્ગુણી હાતા નથી તે તેની જગત વ્યવહારમાં પ્રતિષ્ઠા પડતી નથી. ધર્મની આરાધના કરનારા પ્રત્યેક ગૃસ્ત્ર મનુષ્યે પ્રથમ પેાતાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32