Book Title: Buddhiprabha 1914 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 24
________________ બુદ્ધિપ્રભા. સેનને સમજાયું કે સિધિ સામે લઢવાને તે સરહદ પર ગયા એટલે તુર્ત એક રથ લાવવા તેણે દાMએને દરબારમાં મેકલી, અને તે આવતાંજ યુક્તિ પ્રયુક્તિથી દેવદર્શન કરવા જવાનો નિમિત્ત, દાÅસહસાન થમાં એર્સી બહાર નીકળી પડી, ને ગામથી દુર ગયાં એટલે રથ હાંકનારને સ્વધામ પહોંચાડી, દાસીએ ઝટપટ २६ હાલા ગામને રસ્તે હુંકારી મેલ્યું. ૧૫ ધુમલીથી દેશવટેશ પામી હલામણ કુમાર સિંધ દેશમાં આવેલા લાંબા ગામે પોતાની ફાઇને ત્યાં જ રહ્યો. સાનને દુસaવિયેાગ અત્રે તેને ચેન પડવા નહિ દેતા હોવાથી તે ગાંડાની માફ્ક ઘણી વખત આખાજીના જંગલમાં ભટક્યા કરતે હતે. પ્રેમ ચીજ એવી અજબ છે કે, તે જેમાં ચરે છે તે પ્રાણી દરેક વસ્તુમાં આખર - તાના ચિત્તમાં ચોંટલી વસ્તુ દેખે છે, પછી તે લગની ભગવાનની લાગી હોય અગર મનુષ્ય પ્રતિ હોય. એવા એફતાર થવાનેજ એકત:ર થવુ લખ્યુ છે. સાનના અપ્રતિમ પ્રેમપાશમાં આકર્ષાયલા દુખી હુલામણુ સેનની ખખ્ખર વૃક્ષો આદિને પુછતા, જેના કરૂણાજનક દુહા એમ ગવાય છે કે --~-- વાંસપ્રતિ. વ્હાલા વિયાગી વાંસ ! અહિં શિયે અવગણે આવી ? ભતે મારી ભેમના, મને સંદેશા કઇ સેનના ( ભાવાર્થ:—હે વ્હાલા વિયોગી વાંસ તુને દેશ બ્રેડી અહિં કેમ આવવુ પડયું ? હે મારી ભૂમિ એટલે ધુમલીમાં વસનાર કઈ સેાનને સદંશે તુ લાગ્યે કુ? હુલામણુ હતાં, કાતલીએ કપાતી નહિં જેવા નતાં આજ, વન વન વિખાણે વાંસડા ? ( ભાવાર્થઃ—ૐ વાંસ ! બ્લામણુ હતો ત્યારે કાઈથી તારૂ પાંદડુ પણ તેડાતું નહિ તે જેવા દેશવટે જવાથી તુ પણ વન વન રખડે છે! ) બરડાની ભરી બાથ, લઈ આંગણીએ રે પાવુ, દેશામાં દીઠે વિધન હરૂ હું વાંસનો. ( ભાવાર્થઃ—હે વાંસ ! તને જોઇ મારૂ વિઘ્ન દૂર થાય છે. અરે તારૂં દુ:ખ દુર કરવા બરડા ડુંગરને આથમાં લઇ આવી તેને આંગણીએ તને રોપાવુ, ) કાપ્યા લઇ કુહાડીએ, પછી ઝીકયા અખુભાય, લેટે લેવાણી આજ, તેથી શુદ્ધ ન રહી સેાનની. ( ભાવાર્થઃ—વાંસને ઉપર પ્રમાણે પુછતાં જાણે વાંસ તેને જવાબ આપતા હૈાય તેમ કહે છે. હે હુલામણુ ! મને કહાડી વડે કાપીને રિઆનાં નાંખ્યા, રિઆના ઉછળતા માામાં હું બેભાન થવાથી મને આજે સેનની શુદ્ધ રહી નથી. ) જાળ નાંખનાર પ્રતિ નલીડા નાંખને જાળ, મીઠા મેરામણ મધે, કરમ છે કપાલકે, ખેતેરસે ખરડે રહ્યાં ?

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32