Book Title: Buddhiprabha 1913 12 SrNo 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 8
________________ ૨૭ બુદ્ધિપભા. અ પાઇ ઇ . . * * * * * * * * * * स्थूल प्रेम, अने सूक्ष्म प्रेम! નો એક પત્ર! પ્રિય સખે ! કલ્પનાશક્તિના એક વિચિત્ર પ્રભાવનું આ પત્રમાં ખારે તને દિગદર્શન કરાવવાનું છે. ખરે! એક કલ્પનાસ્તો ! કલ્પના, તે પણ વિશુદ્ધ નિર્મલ હૃદયની કલ્પનાના સુલલિત પ્રસાદમાં ને પણ કંઈ ભાગ આપવો ઉચિત લાગે છે. જીવન ! ગઈ કાલે શરદપૂર્ણિમાની રાત્રિ હતી. રાત્રિના બાર વાગ્યા હતા. મધ્ય નીરાને શાંત-સુંદર સમય વહ્યા જતા હતે. ચંદ્ર બારીમાંથી હમારા પલંગ ઉપર ડોકીઓ કરતે હતું. સરસ્વતીચંદ્રના ચોથા ભાગનું એક પ્રકરણ વાંચવાનું બંધ કરી, શશિરેખા, મહારા પગ પાસે બેસી ચંદ્રને નિહાળતી, કલ્પનાની પાંખોપર ઉડતી હતી, અને નૂતન વિચાર પ્ર. દેશમાં નિરંકુશ રિયા ભૂખે વિરહતી હતી. તેના મુખપરની ઘડી ઘડી બદલાતી રેખાઓથી તેના હૃદયના મંત્ર હું વાંચતો હતો. અંતે તે હસી પડી અને બોલી “વહાલા! આ ચંદ ના કહે છે!” “શું ના કહો?” હે પુછ્યું. અને તે જવાબ કેવી વિચિત્ર કલ્પત કુસુમ તું કંઈ કળી શકે છે? શશીરેખાએ શું કહ્યું? “સ્થત પ્રેમ અને સૂક્ષ્મ પ્રેમ જેવું કંઈ નથી.” એ તેની કલ્પનાને સાર. અને પ્રેમનાં તો પ્રથક્કરણનાં, અમે કલ્પનાની કુંજમાં વિહાર કર્યો, કુંજનાં રક્ષે થશે–વેલીએ વેલીએ ને ડાળીએ ડાળીએ ભ્રમણ કર્યું ! અને તે વિહારના ફળમાં એજ નીકળ્યું કે “સ્થૂલ કે સૂક્ષ્મ પ્રેમ જેવું કંઈ છે જ નહિ.” સખે ! પ્રેમનાં રહસ્ય કેણું વધારે હમજે છે? શાસ્ત્રીની પોથીઓ ઉકેલતો જડ તત્વજ્ઞાની, કે સ્ત્રીના હૃદય પરાગમાં મન રસીક ત્રસૂર? વિશ્વ વ્યાપક શાંતિમાં, ઇન્દ્રિયોના વ્યાપાર લીન થાય છે, ત્યારે પ્રેમીઓના સંયુક્ત હૃદયમાંથી-ઉડી ઉડી આભાની ઔકાતામાંથી દિ શબ્દોમાં દિવ્ય સંગીત ઝરે છે? વિચાર તથા ભાવની પરે અગણિત તારાઓ ચમકી રહે છે, અને એ સંગીતમાં, એ વિચારમાં, એ ભાવમાં પ્રેમનાં ઉડાં ગૂઢ રહસ્ય શુદ્ધ પ્રેમીઓ નીરખે છે! અનુભવે છે, તથા આત્મામાં સંગ્રહી લે છે. પ્રેમ અવિછત્ર છે, પ્રેમના વિભાગ કરનાર તત્વજ્ઞાનીઓ પ્રેમનું ખરું રહસ્ય હુમજ્યા નથી. પ્રેમ સ્થૂલ પણ નથી, પ્રેમ સુક્ષ્મ પણ નથી. ત્યારે પ્રેમ કેવો છે? પ્રેમ શું છે? જડ શરીરના જડભોગ ભોગવનાર દંપતી વચ્ચે પ્રેમ એ સ્થૂલ પ્રેમ ગણાય છે. સ્ત્રી પુરૂષ વચ્ચેના આવા સંબંધને પ્રેમનું નામ આપનાર દંભીઓ પ્રેમની જેટલી અવગણના કરે છે, તેટલીજ અવગણના “પ્રાણ પ્રાણુની ચેતનાએ પ્રેમ”-એ સૂક્ષ્મ મ, એ સુત્રને સ્વિકારનાર પણ કરે છે. જડબેગ, માનસિક વિલાસ, અને આત્માની ચેતનાએ પ્રેમનાં આવશ્યક તત્વ નથી. ખરું છે કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં આ તવેમાંના કોઈને કોઈ હોય છે, પરંતુ એ તો પ્રેમનાં અનુસંગી તો છે-પ્રેમનાં આવશ્યક અંગ નથી. પ્રેમને બાહ્ય આવિભૉવ આ તવ દ્વારા જ થાય છે. પણ પેનને આત્મા એ સર્વ તત્વ થી કઈ બિનજ છે. પ્રેમના આ ભાના સ્વરૂપનું નિરૂપણ કરવાનો આ પ્રયત્ન છે. સખે ! “ આત્માનું સ્વરૂપ” એ શબ્દથી ગભરાઈશ નહિ. x x x x xx પ્રેમને આત્મા એટલે પ્રેમનાં આવશ્યક અંગ, તેમના સ્વરૂપનું દિગ્ગદર્શન આપણે કરવાનું છે. સખે !Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36