Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ રર બુદ્ધિપ્રભા રખી પણ તમને તેવીજ જણાશે, અર્થાત્ તમારા ઉપર પણ કાઈને વૈર ધરવાનું કારણ બનશે નહિ. કાઇ પણ સારી અગર માઠી અસર તમે તમારા મનથી ઉપજાવે તેની સાથી પ્રથમ અસર તમારા પેાતાનાજ ઉપર થાય છે, અન્યના મુખ ઉપર મેશ ચેપડનારના જેમ પ્રથમ હાથ મેલા થાય છે તેમ અન્યને માટે તેના જેવું વિચારો. જેવી વાણી ઉચ્ચારા, જેવી કૃતિ કરે તેવી તમને પોતાને થયા વિના રહેતી નથી. અન્યને દુષ્ટરૂપે, શત્રુરૂપે, વિષયીરૂપે, પાપીપે, કીલરૂપે તમે જ્યારે જુએ છે ત્યારે તમારા ઉપરજ પ્રથમ તે પ્રકારના એક ચડા ફરી વળે છે. એથી ઉલટું અન્યને મિત્રરૂપે, સજ્જનરૂપે, જ્ઞાનીરૂપે જુએ છે. તેમ તેવા સદ્ગુને તમારામાં જામેલા જુએ છે. આમ છે માટે તમે તમારામાં જેવા સામર્થ્ય, સદ્ગુણુ, સ્થિતીને ઋચ્છતા હો તેવાજ રૂપે અન્યને વાહી, ક્રિયા, વિચારથી જુએ. જગત પોતાની સત્તાવડે તમારી આકૃતિ મલીન દેખાડવા સમયે નથી પણ તમે જેવા છે! એવીજ તમારી છી દેખાય છે. તમે જ્યાં ત્યાં દુઃખ જોવાથી તમે દુ:ખી છે. એમાં અન્યને કાંઇ દોષ નથી. કાચની પાછળ ચેાપડેલ લાહી કઇ મેલી હોતી નથી પણ મુખ ઉપરજ મેલી લહી ચેપડાઇ છે. તમારી સ્થિતી ઉપર, તમારા મુખ ઉપર, તમારી પ્રત્યેક વાણી, વિચાર અને ક્રિયાની અસર થવાને માટે તે ઉપર ખાસ દેખરેખ રાખવી અગત્યની છે. તમારે દુ:ખી, દરિદ્રી, અજ્ઞાની, ક્રોધી, બીકણ રહેવાની કશી જરૂર નથી. તે કાંઇ તમારે માટે ઉત્પન્ન થયાં નથી. તમે જે આકર્ષે છે. તે! તમારા પ્રતિ આવે છે; નહિતર હાર કાણને અતરે દૂર છે. નિરંતર તમારી ઉચ્ચ અભિલાષાનેજ સ્મરણમાં રાખે!, તેનુંજ મનન કરો તે તમેા તેને જરૂર મેળવો. મન, વચન અને ક્રિયાથી તમારા ઇચ્છિત વિચારનેજ પાશે. જેવુ તમે અધિક વેગ, સ્મરણ, પાણ કરશે તે તે તમને પ્રાપ્ત થશે એ વાત નિઃસાય છે. ખંધુએ સુખ અને દુઃખને આધાર આપણી પોતાનીજ કૃતિ, વિચાર, વાણી ઉપર રચે છે. આપણી કૃતિ, વિચાર અગર વાણી જેમ બીજાને સુખ ઉપજાવે છે તેમ તે આપણને પણ સુખજ ઉપજાવે છે. માટે આપણે આપણા અને અન્યતા સુખને માટે આપણી કૃતિ, વિચાર અને વાણી નિર્મલ, નિર્દોષ તેમજ ઉચ્ચ રાખવાની જરૂર છે. આપણે જો આપણા સુખને નથી સાધતા તે। પછી બીજાને તે! સુખ ઉપજવીજ કેમ શ્રેષ્ટીએ ? આપણે સુખી થવું અને અન્યને સુખ અથવા અન્યને સુખી કરવા એ આપણે સુખી થવા માટે છે. જ્યાં સુધી આપણે પાતાને અને અન્યને સુખી કરી શકતા નથી ત્યાં સુધી સંપૂર્ણ સુખ આવી ચૂકતુ નથી. તેવીજ રીતે તમે સુખના ઇચ્છક અને અને તેવીજ આકૃતિ જગતરૂપ આરસીમાં પાડવા પ્રયત્ન કરો. આમ થતાંજ તમારા તન, મનની આકૃતિ જગતરૂપ આરસીમાં સાંધ્યથી ભરપુર મહત્તાવાળી, સામર્થ્ય સહિત અને અનેક અલૌકિકતાના ગુણવાળી દેખાશે. તમે આવી સુંદર આકૃતિને નિહાળવાના ઇચ્છક છે. પણ તમે જગત રૂપ આરસામાં દ્રષ્ટિ નાંખે! અને તમે કુરૂપ ભાળા એટલે કંટાળા છે! તેમ નહિ કટાળતાં પ્રયત્નને આદરા. તમે જેવી આકૃતિ નીહાળવા ઈચ્છે છે તેજ પ્રમાણેનું તમે તમારા કૃત્ય, વાણી અને વિચારથી વર્તન આદરી અને પછી જુઓ કે તમે પેતે તમારી આકૃતિ કુરૂપવાન છે ? તમારી આકૃતિમાં રહેલ નિર્મળતા, મનેાપરતા ને કદિ છેદી નાખશે નહિ. સદ્દા, સર્વદા શુભનાજ, પ્રેમનાજ તી િવિચારાને સે અને તેજ પ્રમાણેની કૃતિ રાખો, તેમ વાણીમાં પણ તેજ ભાવ રાખે અને પ્રસન્ન રહે. જગત વીણા જેવું મધુર છે અને વગાડનાર ઉપર તેના આધાર રહેલ છે. વીણા અગર વગાડવાનું કા

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36