Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 15
________________ દિવ્ય પિતૃભક્તિ. શ્રીમન્ મહારાજા અશાવર્ધન તરફનું આજ્ઞાપત્ર. મુકામ તક્ષશિલા. તત્ર રાજ્ય સેવા કુશળ-વિશ્વાસુ રાજ્ય ભક્ત શિલાદિત્ય તરક ભારત વર્ષીય સામ્રાટ શ્રીમાન મહારાન્તધરાજ અશેક વર્તન તરફથી આના ક્રમાવવામાં આવે છે કે-આ પત્ર મળતાંજ રાજકુમાર કાલનાં બન્ને તંત્રે લોખડના તપાવેલા સળીઆથી ફાડી નાંખવાં તથા તે આંધળાને તથા તેની પની એકને હિંસક પશુગ્માથી નિવાસિત જંગલમાં હાંકી મુકવાં. ખાસ કારણુને લીવેજ આ આજ્ઞા ફરમાવવામાં આવે છે, ને કાઇ પણ કારણે અમારી નાના અસ્વિકાર કરવામાં આવતાંજ તમારા પ્રાણ સશયમાં હમજવા. આજ્ઞાને અમલ સવર કરવા. } ૨૮૫ ઝુમપુર. સહીં. મહુારાજા શકવર્ધન. વાચક! વાંચી રહ્યા ! મહારા અશેકનું આજ્ઞાપત્ર !!! બિચારેય અમલદાર તે એક સંગેમરમરના પુતળા જેવે જડ બની ગયે! ને વિયાર કરવા લાગ્યા કે ના ! ના ! આ પત્ર ખરે। હોયજ નહિ. ખાટું. બીલકુલ બનાવટી આ પત્ર છે. નિઃશંસય કઈ કાવત્રું જણાય છે. કારણ કે રાજકુમાર તક્ષશિલા આવ્યા ત્યાીજ સર્વ પ્રજા આનંદમાં રહેતી હતી. કાઇને કોઈ પ્રકારને અન્યાય, ત્રાસ કે ઝુલમ થતા નહિ. ઉલટી સર્વે પ્રશ્ન રાજકુભારતે તેની ન્યાય પ્રિયતા ઉદારતા તથા ડહાપણને લીધે ધન્યવાદ આપતી હતી, તેતેવાજ રાખનું દીર્ઘ સાશન ઈચ્છતી; તેથી અશેક રાજા તે માતાના એકથી એક પણ આવા સદ્ ગુણ્ પુત્રને આવી કંડાર ીક્ષા કરવાનું કઈ પણ કારણ નથી તેથી આ પત્ર ફાડી નાંખી સ્વસ્થ બેસવું એ ીક જણાય છે. પણ વળી રાજ્યના કાયદાના વિચાર તેને આવવા લાગ્યા. કારણ ગમે તેવી તાપણુ રાજ્યકર્તાતી આનનું અપમાન તેને કરવાનું હતું ! છતાં પણ ગમે તેવી ભયંકર શિક્ષા ખમવી પણ સુકુમાર કુણાલનાં નેત્ર ફેાડી નાંખવાનું ભયંકર કામ તે તે નજ કરી શક્યા, તે તે ખાતા ખરાબી કરનાર પત્ર તેણે ફાડી નાંખ્યા. પણ તેનું પરિણામ બહુજ ભયંકર નીવડયું, તે પત્ર અધિકારીના જેટલો નવેા કુણાલને જાયે નહિં. તે પત્ર પરની મ્હાર કાલે જોઇ તા મ્હાર પર આબાદ બે દાંત ખેડેલા નજરે પડયા તેથી તે પત્ર બનાવટ નહિ પણ્ ખરેખરજ મારાજની આજ્ઞા છે એન રાજકુમારે નકી માન્યું. તેણે તુર્તજ તે અધિકારીને ખેલાવ્યો અને દ્રઢતાથી જાગ્યું કે મહારાજ ! મારા પૂજ્ય પિતાની આજ્ઞા હું મરાંત ઉલ્લંધન કરીશ નહિ અને તમને ઉલ્લંધન કરવાશ નહિ. તમે હમણાં ને હમણાંજ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્યાં. પશુ બિચારા અધિકારીના હાય તે હૃદય વિદારક કાર્ય કેમ કરી શકે? એક સુકુમાર પુષ્પપર-નિર્દોષ કુમારપર એવા સખ્ત પ્રહાર કયેા હાથ કરી શકે વારૂ ? તેણે કહ્યું-મહારાજ ! આપની તેમજ મ્હોટા મહારાજ બન્નેની આજ્ઞાનુ હું ઉલ્લંધન કરૂં છું. એ માટે આપ મને ગમે તે શાસન ક્માવી શકશે-પણ આપનાં નેત્રને સ્પર્શ કરવાનું સાહસ હું કદાપી કરી શકીશ નહિ. પરંતુ કૃણાલને નિયં અડગ હતા કે “ દેહાંત થતાં પણ પિતૃ આજ્ઞાનું ઉલ્લંધન કરવું નહિં, ” રાજકુમારે પેતેજ લેખડના બે સળી અગ્નિમાં ધગધગતા કરી પેાતાને હાથેજ-હસ્તાં હસ્તાં પોતાનાં બન્ને સુકુમાર મૈત્રામાં ખાસી દીધાં, ને ખીજીજ ક્ષણે તે હસતા-રમતે યુવાન–સુકુમાર રાજકુમાર અધત્વને પ્રાપ્ત થયેા ને પોતાતી પત્નિ લઇને પોતે જાતેજ ધાર અરણ્યમાં ચાલ્યા ગયા. અહા ! કેવી દિવ્યૂ પિતૃ ભક્તિ ? વાચક ! જગતમાં

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36