Book Title: Buddhiprabha 1913 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ બુદ્ધિભા. આ હૃદયને ભેદી નાંખનારી હકીકત સાંભળતાંજ રાજાએ પુત્રને એળખ્યા ને તુર્તજ સેક્ાપરથી ઉઠીને પુત્રને છાતી સરસા ચાંપી દીધો. રાજાનાં નેત્રમાંથી ચાધારી. આંસુ પડવા લાગ્યાં, તે સર્વત્ર લિંગીરી પ્રસરી રહી. રાજાએ કહ્યું, બેટા ! કુણાલ ! હને કાઇએ સાગે છે ! ખાટા પત્રપરથી તુ આવી મારી સ્થિતિએ શા માટે પહોંચ્યું ? મ્હને જરાક તે ખબર કરવી હતી ! હારી પાસે તે પત્ર છે કે બેટા? હાય તા મને આપ ! ' Re ' કુણાલે પિતાને એળખીને હાસ્ય વદને કહ્યું. ક્ષે આ પત્ર ! અહે ! પિતાજી ! એમાં દુ:ખ હું માનતાજ નથી આપના બે દાંતની મ્હાર મ્હારી નજરે પડયા બાદ હું જે આજ્ઞાનું પાલન કરવામાં શિથિલ બનુ તે મ્હારી જનેતા લાજે 1 આપતી આજ્ઞા શિરામા ન્ય કરવી એજ મ્હારી ક્રૂરજ ! પણુ તેમાં આપ શું કરે ? માણસના ક્રમાનુસાર સર્વે સૂત્ર ચાલ્યાં કરે છે તેમાં મનુષ્ય તે। માત્ર નિમિત્ત રૂપ છે. પામર પ્રાણી શું કરી શકે છે. પૂર્વભવ સૉંચિત અનુસાર સુખરૂખ મળે છે. તેમાં નિમિત્ત થનારના વાંક કાઢવા એ તા કેવલ ભ્રમ છે. પિતાજી આપને મ્હારા પ્રણામ છે.” એમ કહીને પિતાના ચરણમાં શીશ ઝુકાવી લાંબે ચા પડયા. જેના સુખપર નિર્દોષ હાસ્યની પ્રતિભા ફેલાઇ રહી છે એવા કુણાલ તયારાજાના હૃની ધ્યાનું કરૂણ્યરસથી છળકાતું ચિત્ર કયા ચિતારાની નિર્માલ્ય પીછી ચીતરી શકે વાર ? કુણાલની પાસેથી પત્ર મળતાંજ રાજાએ તે બરાબર તપાસ્ત્ર. પાતાના દાંત્રની મ્હાર તપાસીને સુથી છલકાતે નેત્રે તે સધાયલે પત્ર વાંચવા માંડયે. વાંચીને તેણે જાણી લીધું કે આ દુષ્કાર્ય માત્ર રાણીતિક્ષરક્ષિતાનુજ છે. દુષ્ટા-ચાંડાલણીએજ આ પાપકૃત્ય કર્યું છે. મ્હારા રત્ન જેવા રાજપુત્રને અધ કરીને તથા સુજ્ઞ સુકુંભાર પુત્ર વહુને દ્વેષભાવથી અતિશય ગાઢ એવા દુ:ખ દરિયામાં ફેંકી દીધાં છે. હવે તેને જીવતી રહેવા દેશમાં સાર નથી કારણ્ ઔજી વખતે તે શું નહિ કરે તે સમજી શકાતું નથી. રાજાએ પુત્ર તથા પુત્ર વધુને પહેરવેશ વગેરે બદલાવીને તેને દિગ્ધ વસ્ત્રાભૂષણુથી વિભૂષિત કર્યા. પલવારમાં ભિક્ષુકા રાજકુમાર અને યુવરાણી બની ગયાં. પુનઃ તે દિવ્ય પિતૃભક્ત રાજકુમાર તથા તેની પત્ની પુર્વાવસ્થાને પ્રાપ્ત થયે. તેના મુખ પર દિવ્ય પ્રતિભા વિલસી રહી. પણ હાય ! તે નેત્ર યુગલ ! તે સ્નિગ્ધ અમિ ભર્યાં રસપૂણૅ લાચનીયાં ! કયાં છે તેનાં મે જીવન-નેત્ર રત્ન ? ગયાં સદા સર્વદાને માટે ગયાં ! પિતૃભકિત કેટલી મેઘી ને મુશ્કેલ છે તે વાંચક તમેજ જુવે. રાણીને પકડી મગાવીને સખ્ત રાખ્યુંમાં ડપકો આપીને દેહાંત દંડની શિક્ષા કરી. તે અભિમાની ગુસ્સા કરનારી દુષ્ટા દ્વેષી રાણીના પ્રાણુ અને શરીર પળ વારમાં પરલોક પહોંચી ગયાં. રાણીના પરલોકવાસના વર્તમાત કુણાલના તવામાં આવતાંજ મહુજ ખિન્ન ચગે અને પોતાના માટે રાણીની ભાત થયો. તે તેના નિમિત્તરૂપ પાત થવા માટે પેાતાના આત્માને તે નિંદવા લાગ્યા પણ થવાનુ તે થઇ ચુક્યું હતું. હવે રાજાની આંખ ઉઘડી. તે વિઘ્યવાસનાને ત્યાગ કરી વૃત્તિ સાત્વિક કરી બુદ્ધ ગુરૂની ઉપાસના કરવા લાગ્યા. તે તેજ દયાળુ ગુરૂએ રાજપુત્ર કુણાલને તેત્રે આપી દેખતે કર્યો. પાપીને પાપની યોગ્ય સજા થઈ અને કૃષ્ણાલ તે દિવ્ય પિતૃબત રાજકુમાર પાછી પિતાની ભક્તિ તથા પ્રજાજનૈપર રાજ્ય ફરવા લાગે. વાંચક મિત્ર! પિતૃભક્તિ-દિવ્ય પિતૃભક્તિ−તુ કેવું ઉમદા દ્રષ્ટાંત ! આવી દિવ્ય પિતૃભક્તિ પ્રત્યેક પુત્રને પ્રાપ્ત થાએક એ આશા સાથે મ્હારી કલમ હવે વરમે છે. "

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36