Book Title: Buddhiprabha 1911 06 SrNo 03 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ ચડાવે હસ્તિની ઉપર. પલકમાં રાસબે વારી; શરમ નહિ ઈન્દ્રની ધારે, સમય હારી બલિહારી. ૬ કરે છે તેનું ભક્ષણ, બચે છે જેગિ ડેઈ; ગતિ હારી સકળથી ભિનન સમય હારી બલિહારી. ૭ સમયને પાર પામીને, નિરંજન સિદ્ધતા વરવી. બુદ્ધથષ્યિ જ્ઞાન પામીને, સમય છતી થવું નિર્ભય.૮ ૐ શાન્તિઃ ૨ જેઠ સુદી ૫. ૧૯૬૭. મુંબઈ. सद्गुणोने प्राप्त करवा जोइए. (લેખક મુનિ બુદ્ધિસાગર. મુંબાઈ) ( અનુસંધાન અંક બીજાના પાને ૧૮ થી. ) કદાગ્રહી મનુષ્યો અન્યનાં શુભાચરયાને પણ અશુભ કપ નિહાળો છે. કદાઝથી પિતે જે પણ અંગીકાર કર્યો હોય તેની પુષ્ટિ કરે છે અને અન્ય મનુબોમાં ઘણુ ગુણો હોય તો પણ તે સદગુણ સામે દેખી શકતા નથી. કદાઝલને ત્યાગ કર્યા વિના આગમોના આધારે સદગુણ ગ્રહણ કરી શકાતા નથી. સદગુણોને પ્રાપ્ત કરવામાં કેાધ પણ વિકતા છે. મનુષ્ય. કંધના વશમાં થઈને પોતાનામાં સર્વસ્વ કભી લે છે અને અન્યામાં જે જે સદગુણે ય છે તેને તે દેખી શકતા નથી. જોધીને દયમાં વેર વાળવાની ભાવના વશ્યા કરે છે. પીએ જે જે શત્રુઓ કયા હોય છેતેના સાનુકુળ સાધનોમાં તેને ગુણે ભાસ્યા કરે છે. જે મનય કાના ભમાવ્યો તુ ભમી જાય છે, જેની પારે જાય છે તેના જેવી થઈ જવું છે તેવો મનુષ્ય પણ સદગુણોન હદયથી પારખી શકતા નથી તેથી તે સદ્ગણીને ધારવામાં સમર્થ બનતો નથી. જે મનુષ્ય બીજાઓના ઉપર આળ ચઢાવવાની ત્તિને ધારણ કરે છે તેના હૃદયમાં અનેક પ્રકારના કુવિચારો આવે છે અને કુવિચારોથી તેનું મન ઘેરાયેલું હોય છે તેથી તે સગુણાના ઉપર પ્રેમ પા રણ કરી શકે નથી. જે મનુષ્યના હૃદયમાં અહંકાર પ્રગટ્યા હોય છે તેPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34