________________
હોય તે તે રૂધિર, માંસ, લોહીથી બનેલો હોય છે. તે તે ઇશ્વર ને પણ રૂધિર, માંસ લોહી કહેવું જોઈએ. તે તે ખાતે પણ હે જોઈએ અને તેમ હોય તો તે શું ખાય છે તે બતાવો. કદાપિ દેવતાની પં શરીરધારી કહેશે તો કર્મવિના શરીર હાય નહિ ત્યારે તે કર્મના અનુસાર સુખ દુ:ખ ભેકતા છે તેથી પણ શ્વર સિદ્ધ કરતો નથી. વળી અમે જગત બનાવનાર નથી એમ ઈશ્વરને માનીએ છીએ તો તે કેમ સમજાવવા આવતો નથી. જે તે પ્રત્યક્ષ આવી અમને સમજાવશે તે અમે પણ તેમના ભકત બની જશું પણ નિરાકાર ઈશ્વર કદી દેખાવાનો નથી. કેટલાક ભોળા લોકો કહે છે કે અમને પરમેશ્વર દેખાય છે તે તે ખોટું છે કારણકે કોઈ દેવ વા વ્યંતર દેખાતે હશે તેથી મુગ્ધ જીવો એમ માને કે અમને પ્રભુ મળ્યો પણ તે ખોટું છે. આ પ્રમાણે વિચારતાં ઇશ્વર રૂપી પણું કહી શકાતું નથી તેમ અરૂપી પણ કહી શકાતો નથી અને જગત કર્તા પણ સિદ્ધ કરતા નથી.
વક્ષ શ્રીકા-દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર નિત્ય છે કે અનિત્ય છે કે દુનિયા
ઉત્પન્ન કરનાર કશ્વર જે નિત્ય માનીએ તે ઇશ્વરરૂપ ઉપાદાન કારણથી બનેલી દુનિયા કહેવા જઇએ પણ પૃથ્વી, પર્વત, સમુદ્ર, પ્રાણી સર્વને નાશ થ દેખવામાં આવે છે પણ એકરૂપે વસ્તુ ભાસતી નથી. નિત્યનું લક્ષણ એ છે કે ત્રણ કાળ જેની એક અવસ્થા રહે. વળી જે ઈશ્વરને અનિત્ય માનીએ તે નિત્ય જે ઈશ્વર તે કાર્યરૂપે થયે એ મેટું પણ આવે છે; વારંવાર જુદા જુદા ઈશ્વર થવાના અને તેની બનાવેલી દુનિયાને પણ વારંવાર નાશ થવાને; ત્યારે કેની ભ. ક્તિ કરવી અને કેનું ધ્યાન કરવું કે જેથી આમહિત થાય તે કહી શકાશે નહિં. અમ નિત્ય અને અનિષ એ બે વિક
થી પણ ઈશ્વર સિદ્ધ કરતું નથી.
પા ચોથ-દુનિયા ઉત્પન્ન કરનાર ઈશ્વર સર્વજ્ઞ છે ક અસપત્ર ? દુનિયા
ઉત્પન્ન કરનાર ઈશ્વર જે સર્વર હોય તે તેના પિતા કલા પ્રાણીએ તેના ભકત વિગેરે સર્વ સર્વજ્ઞ હેવા ઈએ. જેમ