________________
છે
અરે ! પણ તું શા માટે ગભરાય છે. ખરેખર સ્ત્રીઓનું હૃદય મૃદુ તે આનું જ નામ. ” પ્રભુનસિંહે સ્ત્રી હૃદયનું પરિમાણ માપ્યું.
મહારાજધરાજ કાળી રાત્રીએ એક એવું......... અરેરે ! ! કહેતા કહેતાં મારૂં હય ચિરાઈ જાય છે. ' એમ કહેતાં નલિકા ધરતી પરમૂછ ખાઈ પડી.
मार्गानुसारीना पांत्रीस गुण. ( અનુસંધાન ચાલુ સાલના અંક 1 લાના પાન ૧૧ થી. )
(લેખક શેડ. મેહનલાલ લલુભાદ. અમદાવાદ. ) ૧૮. માતાપિતાની પૂજા કરવી, માનપિતાને ત્રણકાળ એટલે સવાર, બપોર અને સાંજે પ્રણામ કરવા. વળી ગુરૂજનને ગમે તે કાલે પણ નમસ્કાર કર. માતાપિતા કળા શીખવનાર વૃદ્ધ પુરૂ તથા ધર્મના ઉપદેશક એ સ ગુરૂવર્ગ કહ્યા છે. તે ગુરૂવર્ગ પુરૂષને માનવા પૂજવા
ગ્ય છે. ગુણવર્ગનું બહુમાન નીચે પ્રમાણે કરવું. શાસ્ત્રમાં કહેલું છે –ગુરૂજત આવે ત્યારે ઉભા થવું, સામ જવું, આસન આપવું, સુખશાંતિ પુછવી તેમની પ્રસન્નતાને કારણે જેથ્વાં તથા તેમની સમીપે નિશલપણે આસન વાળી બેસવું. વળી અઘટિત જગ્યાએ નામપ્રહણ ન કરવું, પણ ઘટિત જગ્યાએ ગ્રહણ કરવું એટલે કે જેમ કોઈ પવિત્ર મન્ન.ક્ષરને પવિત્ર સ્થાનકમાં બેશી ઉચ્ચારણ કરીએ છીએ તે તે મન્ચાક્ષર ફળીભુત થાય છે તેમ ગુરૂવનું પણ સમજવું. આ વાર્તા બાહ્ય ઉચ્ચારણે આશ્રીને જાણવી કેમકે અંતર્ગત ઉચ્ચારણ કરવાનો નિષેધ નથી. વળી તેમને અણુવાદ કઈ વ. ખતે સાંભળવો નહીં. છતી શકિતએ નિંદાના કરનારને બંધ કરો અને પોતાની શકિત તેવી ન હોય તો ત્યાંથી ઉડી બીજી જગ્યાએ જવું.વળી અન્યશાસ્ત્રમાં પણ કહ્યું છે કે માતાપિતા સારી ગતિએ જાય તેમ તજવીજ કરવી. માતાપિતાની આ જ્ઞામાં રહેવું. પ્રધાન અવી નવીન વસ્તુનું ભંટણું કરવું તથા માતાપિતાદિ અન્નવસ્ત્રાદિક ભાગ સોને ભેગવવાં. એમની સારી ગતિ થાય તેવા હેતુથી તેમને દેવ પૂજનાદિક વ્યાપારમાં જોડવાં. તે કામમાં તે સારી રીતે જોડાય તેને માટે તેમને કહેવું કે તમારે કુટુંબના કાર્યોને વિષે કાંઈ પણ ઉત્સાહ ન