Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ છે સારી દેઈ સારાં સારાં ભોજન લેવાં ગમે નહીં. એક કુટુંબના વડીલને અથવા ભવિષ્યમાં થનાર વડીલને આવું કરવું તે બીલ છાજતું નથી કારણ કે તેથી કરી તેના કુટુંબીઓની પ્રીતિ તે પિતે બરાબર સંપાદન કરી શકતા નથી એટલું જ નહી પરંતુ તેથી ઉલટું ષ ને ઈર્ષ્યાનું વાતાવરણ ખડું કરે છે. વળી તેની આવી વર્તણુથી તેના પિતાના પુત્રાદિકે પણ આવું જ વર્તન વારસામાં લે છે અને તેઓ પણ તેવાજ નીવડે છે. મતલબ કે એક આંબાના વૃક્ષમાં કડવું પાણી સીંચવાથી તે આંબે એક કડ થતું નથી પણ સળી સંતતિ કવી થાય છે અને એટલેથી બસ થતું નથી પરંતુ તેની પાસે રહેલા બીજા જને પણ તેવા અવગુણુને ગ્રહણ કરી લે છે. દાખલા તરીકે જુઓ કે–એક પળમાં જે એક છોકરા નઠાર નીવડે હોય છે તો પિાળના ઘણું છોકરાઓને ખરાબ રસ્તે દોરે છે. મ્હારા વ્હાલા વાંચકે યાદ રાખજો કે આવો દુર્ગુણ તમારા ભવિષ્યને ઘણું જ નુકશાન કરનારો છે અને તે તમને ધર્મના કાર્યમાં સ્થળે સ્થળે વિધતો થઈ પડશે. આ બાબતમાં જુના જમાનાના પુરૂના ગુણ વખાણવા ગ્ય છે. પોતાને કઈ ઠેકાણે જમવા જવાનું હોય તે છે કે તે પોતાના શેકની દુકાને હોય છતાં પણ માઈલ દેઢ માઇલથી પણ પિતાના પુત્રાદિકને લેવાને માટે ધેર આવે અને પછી જાય. આ ઉપરથી સાર એ લેવાને છે કે દરેક પુરૂષે માતાપિતાદિકની ભક્તિ કરવી, તેમની આજ્ઞા પાળવી તથા ખાવા પીવા વિગેરેની ચીજોનો ઉપગ ઘરમાં રહીને કરો, પણ બહાર કરવો નહીં. व्यवहारशुद्धि ( અનુસંધાન અંક બીજાના પૃષ્ઠ ૪૦ થી ) ( લેખક. શાહ. ત્રીભોવનદાસ મલકચંદ, સાણંદ. ) ગૃહસ્થ ! આ નાનકડા દ્રષ્ટાંત ઉપરથી આપને સમજવામાં આવ્યું હશે કે મહામાની અંદર રહેલી ખામીને લીધે સામા માણસને જોઈએ તેવી આ સર કરી શક્યા નહીં તેવીજ રીતે ઘરની અંદર રહેલા વૃદ્ધ માણસે જેવાં કે માતા, પિતા, વડીલ બાંધવો વિગેરેએ પિતાની વર્તણુંક સુધારી હશે તોજ પોતાના બાળકોને ઉછેરવામાં કાળજી રાખી શકશે. બચ્ચાંઓને કેની પાસે રાખવા, વધારે સહવાસ કેને કરવા દેવા, કેવી રીતે તેમના કોમળ અંતઃકરણમાં ખરાબ વૃતિઓ દાખલ થવા ન પામે અને સારી વર્તણુંક

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34