Book Title: Buddhiprabha 1911 06 SrNo 03
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ આજ તીકમ ફાય કરવી, ઉપર મુકતાન સાથે તો વિરૂદ્ધ જાણું મના કરેલી છે એમ અશુદ્ધિને યાગી શુદ્ધ ચરિએ જ્ઞાન, દ ન, ચારિદ્રય તપને અંતરંગ ઉપગપૂર્વક આમિજ્ઞાન સાથે તલનપણે વર્તે છે તે ચારિત્રયની શુદ્ધિ જાણવી, ઉપર મુજબ ક્રમવાર ઉચે દરજજે ચઢતાં ઘન ઘાતી કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓને મહા સિદ્ધિએજ છે તોપણ લોકવિરૂદ્ધ તે તેઓ પણ વજે છે જેમકે કેવલી સ્ત્રીઓના ટોળામાં બેસે તે પણ તેમને કાંઇ વિકાર નથી પણ તેમ કરેજ નહીં કારણ કે લેકવિરૂદ્ધ કહેવાય. તેમજ શ્રીસાતાસુત્રમાં મલ્લીનાથ ભગવાન શ્રીર્લીગે તીર્થકર કેવળજ્ઞાન સહિત હતા તો પણ તેમની પાસેની પ્રખદા સ્ત્રીઓનીજ કહેલી છે તે શુદ્ધ વ્યવહાર માટેજ સમજવું. બધુઓ ઉપર મુજબ કર્મ રજે કરી મલીન આમા વ્યવહારશુદ્ધિ વડે નિર્મળ બની પુશ્યામ થઈ સિદ્ધ ગતિને પામ્યા છે માટે વ્યવહારશુદ્ધિની પ્રથમ આવશ્યક્તા છે, ૩ શ્રી મુહરે. बोडींग प्रकरण. જુઓ, જુઓ, જુઓ જૈનબંધુઓ; જાગીને જુઓ. આ તે શું ઓછું પરમાર્થ છે? માનવ ભવહીરાનું સાર્થક કરે, સવે જેનઝેમના નારાઓ, શ્રીમંતે, વિદ્વાન, સાધમ બંધુઓ! આપ સર્વે જૈન ધર્મના પ્રભાવથી જાણતા તો હશે કે ઐહિક દુનિયાનાં સુખે ક્ષણભંગુર છે, નામ માત્રને નાશ છે, જે જાયું ( જમ્મુ ) છે તે મરવાનું છે. બાંધી મૂડી આવી, ખાલી મુડીએ જવાનું છે, વળી કાળનો પણ ભરૂસે નથી, તેની સ્થિતિ અવાર નવાર ફર્યા કરે છે. સૂર્ય ઉગે છે, આથમે છે, ચંદ્રમાને ઉદય છે તેમ અસ્ત છે, રાત જાય છે દિવસ આવે છે, રંક સદાય રંક નથી રહેતા, ધનિક સાય ધનિક નથી રહેતા જ્યારે આવું મહ માયાનું સ્વરૂપ છે, અંદગીને પળમાત્ર પણ ભરૂસો નથી તે ક્યો બંધુ “ હાથે તે સાથે ગણી ” પરમાર્થ કરવાને સૂકશે ? આટલી શરૂઆતમાં પ્રસ્તાવના કરી હવે હું આપનું ધ્યાન મારા મૂળ આશય તરફ ખેંચું છું.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34