________________
તેને બાપ જ્હોન સામે થયે હતે. કુટુંબની સ્થિતિ સારી નહતી; પણ ત્રીજા હેન રિના વખતમાં યુવાન સાઈમનને પિતાની જાગીર પાછી સોંપવામાં આવી અને રાજા પાસે નેકરી પણ તેને મળી. ઈ. સ. ૧૨૩૮માં રાજાએ પિતાની બેન ઇલીનર તેને પરણાવી; પણ સાળાબનેવી વચ્ચેની પ્રીતિ ઝાઝો વખત નભી શકી નહિ. હેન રિએ સાઈમનને એક જુનું દેવું આપવા ના પાડી ને ને તેના ઉપર જૂઠા આરોપ મૂક્યા. સાઈમન પરદેશ ચાલ્યો ગયે ને પછી ક્રઝેઈડમાં ભળે. આ વખત દરમ્યાન સાઈમનને દેશાવરને, ત્યાંના રાજકારણને ને જુદા જુદા લોકોને અનુભવ મળે. હવે તે એક સરદાર ને મુસદીમાં ખપવા લાગ્યો. દરમ્યાન ઈંગ્લંડમાં તે અંધાધુંધી વધતી જતી હતી. લુંટફાટ, શહેરોમાં શેરીએ શેરીએ ટંટારીસાદ, દરેક કિલ્લામાં તેફાન, અસહ્ય જુલમ, વગેરેથી લેકો કંટાળી ગયા હતા. ઇ. સ. ૧૨૪૪માં સાઈમન ઈંગ્લેંડ પાછો આવ્યો. રાજા સાથે ચેડા વખત સુધી તે સારું ચાલ્યું. પ્રજાની ફરિયાદો જોવા નીમાએલી એક સમિતિમાં તેણે કામકાજ કર્યું, પણ પાછો અણબનાવ શરૂ થયું. રાજાએ તેને ક્રાંસમાં ગઋનિ (Gastony) ના બખેડાઓ દાબી દેવા મોક. ત્યાં તે સાત વર્ષ રહ્યો. શત્રુઓએ રાજાના કાન ભંભેર્યા પણ સાઈમન નિર્દોષ ઠર્યો. સાઈમનને હવે ચેસ ખાતરી થઈ ગઈ કે રાજાની સામે થવામાંજ ઇંગ્લંડના લેકનું હિત સમાએલ છે. તે પોતે પરદેશી હતા પણ ઈગ્લડમાં ઘણાં વર્ષો સુધી રહેવાથી તે ખરે અંગ્રેજ થઈ ગયું હતું.
ઍક્સફર્ડને કરાર, ઇ. સ. ૧૫૮. હેનરિની હાર; બૅરનોનો કારભાર, ઈ. સ. ૧૫૮-૬૪–ક્રાંસના અંગ્રેજ મુલકમાં હેનરિ હારી ગયે હતે; વેઈલ્સમાં પણ અંગ્રેજોને પરાજય થયો હતે; ખુદ ઇંગ્લંડમાં બધે અંધાધુંધી ચાલી રહી હતી, કારભાર પરદેશીઓના હાથમાં હતો; રાજાને પિપ માટે, સિસિલિ માટે, કંચ લડાઈ માટે, ને વેઈલ્સ માટે નાણું જોઈતું હતું. જ્યાં સુધી પ્રજાની ફરિયાદોને રીતસર નિકાલ ન થાય ત્યાં સુધી બૅરને નાણું કાઢતા નહોતા; સાઈમન જેવા મુસદીની તેમને મદદ હતી. તેથી લાચાર થઈ રાજાએ દરેક પરગણુમાંથી બબ્બે માણસને ને રનેને બેલાવ્યા, તેમની બાર જણાઓની ને રાજાએ નીમેલી બાર જણાઓની