________________
૯૫
શોધ કરવામાં બ્રિસ્ટલના વેપારીઓને મહ્દ આપી. ઇ.સ. ૧૫૨૯ સુધી ફ્રેન રિએ પાર્લમેંટ વિના ચલાવ્યું, પણ પછી પાપ વિરુદ્ધ કાયદાઓ ઘડવા તેને પાર્લર્મેટની ખાસ મદદની જરૂર હતી. જ્યારે તેણે પાર્લમેંટા ખેલાવી ત્યારે તેના સભ્યો પાસેથી તેણે હીકમતથી કામ લીધું ને પોતાનું મનમાનતું કામ કરાવી લીધું. સારાં કામેના તમામ જશ હૅન્કર પોતે લેતે; ખરાબ પરિણામેા માટે તે પોતાના નોકરાને જવાબદાર લેખતા. જુની અમીરાતની સત્તાને રાજાએ એકદમ તેડી નાખી, તે તેમની પાસેથી તે ચર્ચ પાસેથી પૈસા કઢાવ્યા. પાર્લમેંટ પાસે તેણે ખાસ પૈસા માગ્યા નહિ પણ ખીજા પાસેથી પૈસા કઢાવવા તે પાર્લમેંટની સંમતિ માગતા. પણ પાર્લમેંટ રાજાની કહ્યાગરી નહેાતી, તેથી હેરિએ લોકાનું નાણું બીજી રીતે લેવા માંડયું. તેણે ચલણમાં ફેરફાર કરી નાખ્યો; પરિણામે વેપારને ધણું નુકસાન થયું. હેનરના હૃદયમાં દયા નહોતી. સ્કટ્લેડના રાજાને ઈંગ્લેંડ લાવી કેદમાં રાખવા તે તેના પ્રધાનને મારી નાખવા તે કાવતરાં કરતા. પોતાના જુના વફાદાર સલાહકારાને તે ફાંસીએ પણ લટકાવતા-એવા તે તે સ્વાર્થી હતા. તેના અમલનાં ધણાં કામેા વૂલ્ઝી, ક્રમ્બેલ ને કૅન્સરનાં કામા હાય એમ જણાય છે. તેમાં રાજાના પોતાના હાથ ખાસ નહિ હૈાય; છતાં જો તેણે તેમને ભરેસા ન રાખ્યા હત તે તે કામા પર પડત નિહ. હેનર વ્યભિચારી તે નિઃશંક હતા; પણ તે વખતના તેના રાજભાઈ આને મુકાબલે તેને વ્યભિચાર એટલા બધા એશરમ નહાતા.
પ્રકરણ ૪ ચું
છઠ્ઠો એડવર્ડ, ઇ. સ. ૧૫૪૭-૫૩
છઠ્ઠો એડવર્ડ.—પાર્લમેટે હેન્ડરના વખતમાં લેડ જેન્ સીસુરના પુત્ર એડવર્ડને, તે નિર્દેશ મરી જાય તો કૅથેરાનની પુત્રી મેરિને, ને પછી અન્ મેલીનને, ગાદી મળે એમ ઠરાવ્યું હતું. એ કાયદા મુજબ હેન્દિર મરી ગયા એટલે તેના દસ વર્ષના પુત્ર ગાદી ઉપર આવ્યા, પણ તે સગીર હાવાથી તેના મામા એડવર્ડ સીમૂર, લાર્ડ હર્ટકાર્ડ (Hertford) ને"હવે યુક આવ્