Book Title: British Hindusthanno Arthik Itihas Part 02
Author(s): Uttamlal K Trivedi
Publisher: Hiralal Tribhovandas Parekh

View full book text
Previous | Next

Page 349
________________ 339 અગત્યની થઈ. (૩) દક્ષિણ અને પૂર્વ તરફના પ્રદેશોની વસતિ પ્રમાણમાં એટલી બધી વધી નહિ. સંસ્કૃતિના પ્રચાર હવે ઉત્તરમાં વિશેષ પ્રમાણમાં થવા લાગ્યા. ત્યાંના વેપારીઓ, કારખાનાંના માલિકા, મજુરો અને ભણેલા યુવા પાર્લમેંટમાં તે દેશના કારભારમાં વિશેષ વર્ગ માગવા લાગ્યા. (૪) જુના જમાનાના નાના ખેડુત ને ઉભડા હવે અદૃશ્ય થઈ ગયા. ગોલ્ડસ્મિથના Deserted Villageમાં તેને સારી રીતે ચિતાર આપવામાં આવ્યા છે. (૫) યુરોપના ખીજા દેશમાં ઔદ્યોગિક ફેરફારો આટલા પ્રમાણમાં થયા નહિ, તેથી ઇંગ્લંડને તેના લાભા પણ ઘણા વહેલા મળ્યા. (૬) બૅંકા, ચલણુ, વગેરે ઉપર શાસ્ત્રીય પદ્ધતિથી વિચારો થવા લાગ્યા. નીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વગેરે વિષયાના લેખકોનાં લખાણો અને કારખાનાંઓના વેપારીઓના વિચાર। . આવી રીતે સેળભેળ થઈ ગયા. એ સેળભેળમાં એંથામ નામના ફિલસુફે જોઇતી સામગ્રી પૂરી, અને સાબિત કર્યું કે દરેક રાજ્યતંત્રે વસતિના મોટા ભાગનું વધારેમાં વધારે હિત સાધવું જોઈ એ. The police in the modern sense had not been created. In the metropolis the watchmen were a corps of Bumbles or Jonathan Wilds. The local government was fortunate if it was gifted with a stupid, lazy, but honest Dogberry. The flogging of women was still a lagal penalty; public elementary education by the state did not exist; our jails and the treatment of prisoners......would have caused King Bomba some twinge of conscience, and were a disgrace to a Christian country, as well as breeding-ground of crime, disease, and vice. x x The sponging house was a familiar institution......A seat (in the House of Commons) could be bought at a known price as easily as a ticket for the opera or the lottery, or the stock ef the National Debt......The public service from top to bottom and in every department was clogged and demoralized by pensions, sinecures, and payments by fees enjoyed by functionless drones who absorbed public funds ૨૨

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580