________________
૩૫૪
ઉત્પન્નના ઉપયાગ સમસ્ત પ્રજાની કેળવણી માટે થવા જોઈએ એ પ્રશ્ન ઉપર પીનું મંત્રિમંડળ પાર્લમેંટમાં હારી ગયું, તેથી કરી મેલોાન · લિબરલ ” મંત્રિમંડળ સાથે મુખ્ય કારભારી થયેા. પણ પીલ* પ્રથમ પંક્તિના મુત્સદ્દી છે એમ હવે બધાને ખાત્રી થઈ.
66
(૪) લૉર્ડ મેલમાર્નનું મંત્રિમંડળ, ઇ. સ. ૧૮૩૫-૩૭.— મેલોર્ને ઇંગ્લંડની મ્યુનિસિપાલિટિને વધારે પ્રજાકીય બનાવી અને તેમના વહીવટને સુધાર્યાં, સપ્ટેંબર, ઇ. સ. ૧૮૩૫. ડિસેંટરા ચર્ચને જે કર (Tithes) ભરતા હતા તે મેલમાર્નને માફ કરવા હતા; તેને આયર્લેંડની મ્યુનિસિપાલિટિને પ્રજાકીય બનાવવી હતી; તેને તે દેશના ગરીબેને માટે તે ત્યાંના કૅથૉલિકા જે મહેસુલ પ્રોટેસ્ટંટ ચર્ચને ભરતા હતા તે સંબંધી પણ યોગ્ય કાયદા કરવા હતા, અને મતદારો વધારવા હતા. પણ આ દરેક બાબતમાં અમીરે સામે થયા; ઉપરાંત, હાઉસ વ્ કામન્સમાં “ડિકલા”, આકાનેલ અને તેના મિત્રા મંત્રીઓની સામે થતા હતા. ઇ. સ. ૧૮૩૭ના જીનની ૨૦મી તારીખે રાજા વિલિયમ મરી ગયા એટલે મેલબોર્નના ખીજા કારભારનો પણ અંત આવ્યા. વિલિયમ પછી તેના ભાઈ ડયુક વ્ કેન્ટની કુંવરી વિકટારિઆ ગાદીએ આવી.
ઈંગ્લેંડ ને ચુરોપ, ઇ. સ. ૧૮૩૦–૩૭. પામરસ્ટન (Palmerston). લૉર્ડ પામર્સ્ટનો પરદેશખાતાને વહીવટ. વાઈકાઉન્ટ પામસ્ટન—ચેાથા વિલિયમના વખતના આંતર કારભારેાની વિગત આપણે ઉપર જોઈ ગયા. આ વિભાગમાં આપણે હવે તેના વખતમાં યુરોપ અને ઈંગ્લંડ વચ્ચેના પરસ્પર સંબંધ કેવા હતા તે જોઈ એ. વિલિયમના અમલમાં પરદેશખાતાના વહીવટ લૉર્ડ પામરસ્ટનના હાથમાં હતા. હેરિ જ્હૉન ટેંપલ અથવા વાઈકાઉન્ટ પામરસ્ટન ઇ. સ. ૧૭૮૪માં જન્મ્યા હતા. તે ઇ. સ. ૧૮૦૭માં સભ્ય તરીકે પાર્લમેંટમાં
*ચ મુત્સદ્દી ને લેખક ગિઝા (Guizot)એ આ વખતે જણાવ્યું કેઃ— Peel has proved himself the most liberal of conservatives, the most conservative of liberals, and the most capable man of in both parties.