________________
૪૧૮.
અલ્ટરને તેનાથી છૂટું રાખવામાં આવ્યું ને તેને જુદી પાર્લમેંટ આપવામાં આવી. દક્ષિણ આફ્રિકામાં પણ દ વેટ વગેરેએ બંડ ઉઠાવ્યું હતું.
મંત્રિમંડળ, ઈ. સ. ૧૮૧૯-૨૯–લડાઈ પૂરી થયા પછી ગ્લંડમાં નવી વરણી થઈ લેઈડ જ્યોર્જના પક્ષકારો (Corsitionists) બહમતિએ પાર્લમેંટમાં આવ્યા. તેથી તે પોતે મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહ્યો. તેણે ઇ. સ. ૧૯૧૮માં મતદારોની સંખ્યામાં વધારો કર્યો ને ત્રીસ વર્ષની ને તેથી મોટી સ્ત્રીઓને પણ તે હક આપે. લઈડ પૅજે ઈ. સ. ૧૮૨૨ના અકટોબરમાં રાજીનામું આપ્યું. કન્ઝર્વેટિવની બહુમતિ હતી તેથી તેમનો મુખી બેનર લૅ (Bonar Law) ને તેના મરણ પછી બોલ્ડવિન (Stiny Baldwin) મુખ્ય પ્રધાને થયા. આ પ્રધાનમંડળે ઇ. સ. ૧૯૨૪માં જગતના વિષય ઉપર રાજીનામું આપ્યું. લિબરલો, કૉન્ઝર્વેટિ, કામદારપક્ષ, એ ત્રણેયમાં એક પક્ષ બહુમતિએ પાર્લમેંટમાં દાખલ થઈ શકે નહિ તેથી કામદારપક્ષનો આગેવાન રાસે મેકડોનલ્ડ (Ramay Mat-donald) મુખ્ય મંત્રી , જાન્યુઆરિ, ઈ. સ. ૧૮૨૪. તેમને લિબરલેની મદદ હતી એટલે જ તેઓ રાજ્યતંત્ર ચલાવી શક્યા. પણ શિઆ સાથેના વર્તનમાં તેમના હરીફાએ દેશમાં ખોટી ધાંધલ મચાવી તેથી દસ મહિનામાં તે મેકડોનલ્ડ રાજીનામું આપ્યું ને બૉલ્ડવિન વળી મુખ્ય પ્રધાન થયો, ઇ. સ. ૧૯૨૫.
કૅઝટિવે હમણાં સુધી ઇંગ્લંડના કારભાર ઉપર હતા. . સ. ૧૯૨૮ના જુન માસમાં ઇંગ્લંડમાં ફરીથી વરણી (Election) થઈ, તેમાં કન્ઝર્વેટિવે બહુમતિએ પાર્લમેટમાં દાખલ થઈ શક્યા નહિ. કામદારવર્ગના પ્રતિનિધિઓ અત્યાર સુધી અલ્પ સંખ્યામાં પાર્લમેંટમાં હતા પણ તેમનું બળ દર વર્ષ વધતું જતું હતું. નવી પાર્લમેંટમાં તેમની બહુમતિ થઈ તેથી રાજાએ તેમના આગેવાન રાસે મૅકડોનલ્ડ (Ramsay Macdonald) ને પ્રધાનપદ આપ્યું. અત્યારે ઈંગ્લેંડનું ને તેના સામ્રાજ્યનું મુખીપણું નૅશનલ ગવર્નમેન્ટને હાથમાં છે, પરંતુ રામ્સ મૅકડોનલ્ડ વડા પ્રધાન છે. જેમ નાની વીરડીમાંથી થોડું પાણી બહાર આવી રસ્તામાં જુદાં જુદાં પાણું લેતું.