________________
૩૬૫
પીલના કારભાર દરમ્યાન નાનાં છે।કરાં ને સ્ત્રીઓને કાલસાની ખાણામાં કામ કરતાં અટકાવવામાં આવ્યાં, અને કામ વખતે તેમને અકસ્માતે થાય તેા તે માટે પણ બંદોબસ્ત કરવામાં આવ્યેા. કારખાનાંઓમાં છેકરાંએના કામ કરવાના વખતમાં ધટાડો થયા તે તેમને કેળવણી મળે તેવા બંદોબસ્ત કરવામાં આવ્યા. આયર્લેંડમાં પીલે મેથ (Maynooth)ની રામન કૅથૉલિક કૉલેજને કાયમ મદદ બાંધી આપી અને બીજી રીતે કેળવણીને ઉત્તેજન આપ્યું. તેણે એકૉતેલ ઉપર કામ ચલાવી તેને કેદમાં મેાકલાબ્યા; તે આઇરિશ મહાપુરુષ ઇ. સ. ૧૮૪૬માં મરી ગયા. આયર્લૅડમાં તાકાના બહુ થતાં હતાં તે માટે કડક કાયદાની જરૂર હતી. પણ તેમાં પીલના વિરોધીઓની બહુમતિ થતાં તેણે રાજીનામું આપ્યું, જાન્યુઆરિ, ઇ. સ. ૧૮૪૬.
પીલના વખતમાં કૅનેડા તે અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનાની સરહદો નક્કી કરવામાં આવી, ઇ. સ. ૧૮૪૨; બીજા કરારાથી ઈંગ્લેંડને વાંકૂઅરના ટાપુ મળ્યા, ઇ. સ. ૧૮૪૬. પીલે ચીન તથા અદ્ઘાનિસ્તાન સાથે સુલેહેા કરી. ક્રાંસમાં પામરસ્ટને ઇંગ્લેંડ સાથે જે કડવાશ ઉત્પન્ન કરી હતી તે પીલના પરદેશખાતાના પ્રધાન લૉર્ડ ઍબરડીને દૂર કરી. હિંદુસ્તાનમાં એલેનખરાએ સિંધ પ્રાંત કબજે કર્યો.
સર રૉબર્ટ પીલની મુત્સદ્દીગીરી.—રોમન કૅથાલિક સવાલ ઉપર અને અનાજ ઉપરની જગાતના સવાલ ઉપર પીલ વર્તન હંમેશાં ચર્ચાપાત્ર રહેશે. તેણે પાર્લમેંટને તે બંને સવાલા ઉપર યોગ્ય કાયદા કરવાનું કહ્યું, પણ તેમ કરવાની તેને જરા પણ સત્તા નહેાતી; કારણ કે કૉન્ઝર્વેટિવા તા બંને સવાલે વિષે ચુસ્ત એકમત ધરાવતા હતા. જ્યારે તેઓએ પીલને પાર્લમેંટમાં મેક્લ્યા તે તેના કારભારને તેમણે અનુમતિ આપી, ત્યારે પીકે તેમને એ બાબતેમાં સુધારા કરવાનું કહ્યું પણ નહતું. પીત્ર હંમેશાં પેાતાને મત ફેરવતા. રાજ તેનું જીવન જુદા જુદા વિચારાના બળ નીચે પરિવર્તન પામતું હતું. વેલિંગ્ટન, વગેરેના સહવાસને લીધે જુના વિચારાથી તે એકદમ છૂટા થઈ શકતા નહાતા. ખરું કહીએ તે પીલ કાઈ પણ એક પક્ષને ચુસ્ત પક્ષપાતી નહાતા. કાયદાઓના સુધારા, પોલિસ, નાણાંના વિષય, કરપદ્ધતિ, બેંક, વેપાર, કારખાનાંઓની